________________
૧૬ : આરામશાલા રાસમાળા
ખડાથી વિભૂષિત કરવા જેવું છે” વગેરે.
સઘ્ધતિલકે ક્વચિત્ વર્ણનની તક છેડી છે – જેમકે સ્થલાશ્રય ગામનું વણુન એ આપતા નથી. પણ સામાન્ય રીતે વીગતા અને વષ્ણુના તરફની એમની રુચિ જાય છે. જિતશત્રુના આગમન વેળા નગરની જે શાભા રચાય છે ને આનંદે।ત્સવનું વાતાવરણ ઊભું થાય છે તેનું એમણે વીગતસભર વણું ન આપ્યું છે. વાસભવનનું વણુ ન દેવચન્દ્રસૂરિએ વધારે વીગતેથી કરેલું પરંતુ સ તિલકે સંક્ષેપમાં સામાસિક પદાવલિના ઉપયાગથી વાસભવનની ભવ્યતાને ઉઠાવ જરૂર આપ્યા છે. વિદ્યુત્પ્રભાના સૌન્દર્યવષ્ણુનમાં અહીં લેવાયેલે વ્યતિરેક અલંકારાવલિના આશ્રય ચમત્કારક છે – “એનાં ચંચળ નયનાની પાસે નીલેાત્પલ કિંકર સમાન છે, પૂર્ણ ચંદ્ર હંમેશાં એના મુખની નિર્માલ્ય (ઉચ્છિષ્ટ) લીલા ધારણ કરે છે, એની નાસિકા પાસે પેાપટના અતીક્ષ્ણ ચંચુપુટ ક્ષય પામે છે” વગેરે. સ'તિલકસૂરિએ કેટલુંક છેડયું છે, કેટલુંક ટૂંકાવ્યું છે તે કેટલુંક ઉમેયુ પણ છે અને એ રીતે કથાનકની રસવત્તા જાળવી રાખી છે, ચાંક વધારી પશુ છે.
જિનહષ સુરિવિરચિત આરામશાભાચરિત્ર (ર.ઈ.૧૪૮૧)
કુલ ૪૫૩ કડીમાં રચાયેલી આ સ ંસ્કૃત કૃતિ અપ્રકાશિત છે.૧૧
આ કૃતિ સંપૂર્ણ પણે સંતિલકસૂરિની કૃતિને અનુસરે છે–નામકરણામાં, કથાંશામાં, ભાવનિરૂપામાં, વણુનામાં અને ઉક્તિછટામાં પશુ. જાણેકે પ્રાકૃત કૃતિના સંસ્કૃત અનુવાદ ન હોય 1 જિનસૂરિએ આરભમાં સમ્યક્ત્વવિચાર આલેખ્યા છે અને જિનગુરુવૈયાવચ્ચના વિષયમાં આ કથા દષ્ટાંત તરીકે કહી છે તે પણ સંધતિલકસૂરિ એમના મૂળ સ્રોત છે તે બતાવે છે
અગ્નિશમાંના ગામનું નામ અહીં ‘અગસ્તિવિલાસ' છે. કુસટ્ટ દેશના ઉલ્લેખ નથી, આ જાતના ઉલ્લેખામાં હસ્તપ્રતની ભ્રષ્ટતા પણ કારણભૂત હાય.
કવચિત અહી થાડી વિશેષ વીગતસ્પષ્ટતા મળે છે. જેમકે વન લઈને ચાલતી વિદ્યુત્પ્રભા દેવતા નથી એવા નિ યુના સમર્થનમાં અહી એના પગ જમીનને અડકે છે એ નિરીક્ષણ પણ મૂકવામાં આવ્યું છે. વીગતપૂરણી ચિત્રનિરૂપણુ આદિમાં પણ થાય છે. જેમકે, સુખશીલા અપરમાને તાંબૂલ ખાઈ ખેસી રહેતી બતાવી છે. કૃત્રિમ વિલાપ કરતી વેળા એને માથું ફૂટતી, કસ તાડી નાખતી, જમીન પર આળાટતી બતાવી છે. પુત્રને રમાડતી આરામશેભા અને ચંદનના લેપ કરે છે એવું પણ આ કવિ નોંધે છે. કુલધર પાસે આવેલા નંદનને ૧૧. લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ, હસ્તપ્રત ક્રમાંક ૨૬૮૬૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org