________________
ભૂમિકા : ૩૧ ગાનટા હેાવાનું સમજાય છે. અન્યત્ર પણ વિસ્તૃત દેશીબંધા, વિશિષ્ટ પ્રાસબધા અને ધ્રુવાએ જોવા મળે છે. આ બધું કૃતિની અસાધારણ ગેયતાની સાખ પૂરે છે. આ વિષયની આ પહેલી જ કૃતિ છે, જે સળંગ ઢાળબદ્ધ છે.
સામાન્ય રીતે દેવચંદ્રસૂરિની કૃતિને અનુસરતું કથાવૃત્તાંત અહીં જણાય છે. સ્ત્રી માટે નિત બિની' શબ્દ વિનયચંદ્ર અને આ કવિ બે જ વાપરે છે! તે ઉપરાંત, વિનયચંદ્ર સ્થલાશ્રયના ભૂમિપ્રદેશ ધાસ પણ વગરના, ઊષરક્ષેત્ર સમેા કહેલા તેને મળતી જાણે હોય એવી પ`ક્તિ અહીં મળે છે – ડાભ વિણા ખડ ડુંખડા રે, ઊગઇ નહીય સુવાસ' (૧૯), જોકે અહીં પછી વિદ્યુત્પ્રભાને પડ વચ્ચે સૂતેલી બતાવવામાં આવે છે. માણિભદ્રને જિત-આરામ રાજાએ આપેલા હતા એવી વીગત અહીં આવે છે તે શુભવનની વધુ માદેશના'ને અનુસરતી છે. મહાવીરસ્વામીની દેશનાના પ્રસ ંગસ દ` પણુ ગુજરાતીમાં આ કવિએ પહેલી વાર કૃતિના આરંભ અને અંતમાં ઉપયાગમાં લીધેા છે, અને આટલા વિસ્તારથી તા માત્ર આ કવિએ જ એ પ્રસંગ ઉપસાવ્યા છે. એટલેકે કિવએ કથાપર પરાની અન્ય કૃતિઓમાંથી પણ પ્રસંગાપાત્ત સંસ્કારા ઝીલ્યા છે.
કથાકથન સીધું સરળ પ્રાસાદિક છે. વસ્તુના અકાડા કચાંય શિથિલ નથી કે કાંય ઊભડક નિરૂપણુ નથી. ચિત કથા ઝડપથી ચાલે છે, જેમકે કુલધર પેાતાની અભાગી કન્યા ન`દતને વળગાડી દે છે તે પ્રસ’ગ અહીં ઝડપથી કહેવાયે છે. પણ આવુ કચિત જ બને છે. સામાન્ય રીતે કથાકથન મેાકળાશથી થયેલું છે. કથાને ખીલવવાની શિશ, અલબત્ત, તથી.
અપરમાને પનારે પડેલી વિદ્યુપ્રભાના સંતાપ (૨૫-૨૬) કે પતિએ છાંડેલી કુલધરકન્યાના વિલાપ (૨૧૪-૧૭) પરંપરા અનુસાર જરા માંડીને કવિ આલેખે છે, ને આરામશાભાને દીકરા જન્મે છે તેના ઉમળકાનું અન્યત્ર જોવા ન મળતું ટૂંકું વર્ણન અહીં મળે છે – પુત્રવધાઈ આપનાર દાસીનું દાસીપણું દૂર કરવામાં આવે છે, કેદખાનામાંથી કેદીઓને છેોડી મૂકવામાં આવે છે; પરતુ સામાન્ય રીતે આવી તક પણ કવિએ આછી લીધી છે.
વિનયસમુદ્રની જ શૈલીએ પર પરાગત અલંકારાથી કવિએ વિદ્યુત્પ્રભાના અંગસૌન્દર્યનું જરા વિસ્તારથી વર્ણન કર્યુ છે (૫૬-૬૦), જિતશત્રુના નગરપ્રવેશના ઉત્સવનું થાડું રસિક વર્ણન કવિએ કયુ ́ છે (૬૯-૭૭), કૃતિના આરંભમાં રાજગૃહી નગરીનું સ્વલ્પ વણ્ન છે અને આરામશેાભાને મળેલા ઉદ્યાનનું ટૂંકી વૃક્ષયાદીથી થયેલું વણુન છે પરંતુ એ સિવાય વહતમાત્ર ટાળ્યાં છે એમ કહેવાય. વાસભવન, છત્રત્રય કશાનું અહીં લેશમાત્ર વર્ગુન નથી. નાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org