________________
સુ’દર-સમાધાન.
માઁ. ૧૨
૧૧ થી ૧૬ સુધી વિચારનારને ભગવાન શ્રીહરીભદ્રસૂરીશ્વરજીની પ્રથમ વિ'શિકાના ૩ થી ૧૦ શ્વેાકાના પરિપૂર્ણ પરમાતે ગાથાઓમાં ગુતિ થયેલ નજર સન્મુખ ખડા થાય છે. “હે કાઈ નવી થી જોડી, શ્રુતમાં નહીં કાંઇ ખેાડી; તે મિથ્યા ઉદ્ધૃત ભાવા, શ્રુત-જલધિ પ્રવેશે નાવા, ૧૧ પૂરવસરિયે કીધી, તેણે જો નિત્ર કરવી સિદ્ધિ; તેા સર્વે કીધા ધમ, નવ કરવા જયે। પુરવ મુદ્દતે બહુમાતે, નિજશકિત મારગ નામે; ગુરુકુલવાસીને જોડી, યુકિત એહમાં નહીં ખેાડી. ૧૩ એમ શ્રુતના નહિં ઉચ્છેદ, એ તે એક દેશને ભેદ; એ અર્થ સુણી ઉલ્લાસે, ભવિ વરતે શ્રુત અભ્યાસ. ૧૪ ઈંડાં કૂણુ એક કહાય, જે પલને પીડા થાય; તા પણ એ વિ છેડી જે, જો સજ્જનને સુખ દીજે. ૧૫ તે પુણ્યે હાસે તાજ, તેહને પણ્ ઈમ નહિ દેખ; ઉજમતાં હિંયડે હીસી, જોઈ લીજે પહેલી વીશી.'' ૧૬
તેઓશ્રીનુ' રચેલ ગુજ્જર સાહિત્ય પૈકી સાડા ત્રણુંસેા ગાથાના સ્તવનમાં હાલ મુદ્રિત થયેલ ગ્રન્થામાં ઉપરની છ ગાથાઓ નજરે પડે છે. વ. માનકાલીન ગ્રન્થ પ્રણેતાઓને, વૃત્તિકારાને, સંક્ષેપ આલેખનકારાને, અને ભાષાન્તરકાશને તે વચના આશીર્વાદ રૂપ છે. એટલુ’જ નહિ' પણ તેઓશ્રીએ નવ–નવીન રચના કરનારાઓને કઇ નિતિ-રીતિથી આગળ વધવું તે પૂર્વકના હિત-શિક્ષાત્મક ઉપદેશ સમર્પીને ભાવિકાળના સાહિત્યસૃષ્ટા એના રાજમાગને નિષ્ઠ'ટક મનાવ્યે છે. અને સાથે સાથે ઉત્સાહ પૂર્વક શબ્દનું અપૂર્વ દાન દઇને રચયતાએને આગળ વધવા ભલામણું કરી છે. ..
[૭
પશુ હાય છતાં ગ્રન્થમાં જણાવેલાં યુક્તિયુક્ત, શકા-સમાધાના વર્તમાનમાં તે આશીર્વાદ રૂપ નીવડયાં છે. તેમજ દુઃષમકાળમાં અાયુષ્ય'મેધાદિ અનેક વિધ સચાગામાં જીવન પસાર કરનારા જીવા માટે આ સક્ષેપ રચનાએ પરમ આશીર્વાદ રૂપ નીવડી છે.
સુંદર સમાધાન.
આ વિશિકાના ત્રીજા Àાકથી શરૂ થતાં સમાધાનથી નીચે જણાવાતી ગર્ભિત શકા અનેક વિધ હશે એમ વાસ્તવિક અનુમાનને અવકાશ છે. નમુના તરીકે એકાદ પના વિચારીએ. જેવી રીતે ધૃત (ઘી) પ્રાપ્તિના ઉમેદવાર દુધ મેળવે છે, દુધનું દહીં બનાવે છે, વલેણુ કરીને દહીંનું માખણ તારવે છે, તારવેલ માંખણુની ખટાશ દૂર કરવા કે ચઢાવે છે અને ખટાશના તત્ત્વે મળી ગયા પછી નિર્મળ ઘીને તે પ્રાપ્ત કરે છે. અને પછી
વલેણામાં શું?, તે જવાખમાં કહેવુ' પડશે કે છાશ અને કુચા. તેવી રીતે જૈનાગમાના આ મથન રૂપ વલેણું કરીને સાર સારરૂપ નવ નવીન સ ંક્ષેપ રચનાઓ અને નવ નવીન પ્રકરણા રચીને નવનીત કાઢી લેવાથી અતિમે જૈનાગમાની હાલત છાશ-કુચા જેવી કરી મુકશે તેથી પણ સÂપ રચનાએ કે પ્રકરણેા રચવાં જોઇએ નહિ.
સામાન્યત: સમજવું જરૂરીનું જણાયુ હશે કે તે કાળમાં સંક્ષેપ રચના કરનારાઓ પ્રત્યે આક્ષેપ કરનારા વગ હશે?, કિ`વા નહિ
આ રીતિએ બુદ્ધિને એર દેવામાં આવે તે દ્વીધેલાં સમાધાનની ભીતરમાં ભરેલી ભવ્ય શકાએ ઉદ્ભવ્યા વગર રહેતી નથી. માટે તે સબન્ધિ વધુ વિચારણાઓને વિસ્તારથી વિચારીએ તે ઢગલાબ'ધ શકાએ ખડી થાય તેમ ` છે. છતાં સરંક્ષેપ રચના કરનાર ગ્રન્થકાર પૂર્વ પુરૂષના પુનીત માને આગળ ધરીને સમા