________________
પૂજા-વિશિકા.
કવામાં લાલ, અને દાન કરીને વધુ સમરભ સમારભ આરંભમાં પ્રવત વાવાળા મૂઢામાં દાન ભ્રમના રહસ્યને પામી શકયા નથી, અર્થાત ધનવાન છતાં પણ ભાવદરિદ્ર-શિરામણી છે. જીએ ગાથા ૬-૭-૮,
આ લાંકમાં અને પરલેાકમાં કદાપિ કાળે જેનાથી લયજ થાય નહિ તેવા અભયદાનને દેનારા દાતાએ કરવુ' ચેાગ્ય છે. અભયદાનનું દેશ થી દીધેલું દાન, જ્ઞાન દાન અને અભય. દાનથી પરિણામે થતુ' ફળ અને અભયદાનના ઉપસ'હારમાં અભયદાનના અવિહડ—ર'ગથી રાયેલે આત્મા અભયદાનેશ્વરીઓમાં શ્રેષ્ઠ શિશમણું કેવળી તુલ્ય દાતા બને છે. જીએ ગાથા ૯ થી ૧૩.
જ્ઞાનદાન અને અભયદાનના સ્વરૂપને કથન કર્યા પછો ચાદમી ગાથામાં ધર્મોપગ્રહ–દાનનું સ્વરૂપ જણાવે છે. ભાજનકાળે નિરાગીને જેમ પથ્ય ભાજન હિતકારી છે તેવી રીતે સયમ ધમને પોષક એવા અસાદિનું દાન પણ ઉત્તમ જાવું,
ધર્માપગ્રહ દાનના દાતા, દાતાની યોગ્યતા, દાતામાં યથાચેાગ્ય ગુણાના આવિર્ભાવ, અન્યને ઉત્પઘાત કરવાના નિષેધ, વડીલેાની ભક્તિ, અને ન્યાયાયપાર્જિત (ઉસન્ન થયેલ) દ્રવ્યેનુ' યથાસ્થિત સ્વરૂપ. ગાથા ૧૪ થી ૧૬ જ્હાવાય છે.
સુધી
[પ
પ્રવૃત્તિ—કરવાંથી
ભવ્યાત્માને અનુકંપા યુક્ત શેષ ગુણની સિદ્ધિ થાય છે. આ પ્રસંગનુ સ્પષ્ટિકરણ ગાથા ૧૭થી ૨૦ સુધીમાં ગ્રન્થકાર
કરે છે.
૮. પૂજા-વિ'શિકા.
અનુકંપાને ચાગ્ય વામાં અપાતું દાન કરૂણા પ્રધાન છે, અનુક ંપા દાનને ધર્માપગ્રહ દાન સાથે સંબંધ છે. પૂ. તીર્થંકરાએ ગ્રહસ્થપણામાં દીધેલું સાંવત્સરિક દાન અને સાધુ પણામાં આપેલું દાન પણ પ્રશસનીય છે. આ રીતિએ દાનધર્મનુ આદિપરૢ વ્યવસ્થિત કરીને
સપ્તમીદાન વિ'શિકાની અઢારમી ગાથામાં ત્રૈલેાકયનાથ ભગવંત તીર્થંકરાએ ગૃહસ્થપ ણામાં દીધેલું દાન અને સાધુપણામાં કરેલી દાન પ્રવૃત્તિને શાસ્ત્રકારે પ્રશસેલી છે તે આપણે વિચારી ગયા. તે તારક ભગવાનાં ચરણે સર્વે સમર્પણુ કરી કૃતાર્થ થવા માટે દાન વિશિકા પછી પૂજા વિ'શિકાનું' ગ્રન્થકાર ગુંથન કરે છે. પૂજ્ય ભગવંતેાની પૂજા કરવાથી પૂ. કાના પુનીત હૃદયામાં પરિણામે પ્રકૃષ્ટ-ભાવ ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થયેલ પૂજકના પ્રકૃષ્ટ. ભાવ પૂયતામાં પરિણમે છે, અર્થાત્ પૂજકપૂજ્ય અની સર્વાંની સિદ્ધિ કરે છે; તે આ વિશિકામાં ક્રમશઃ કથન કરાય છે.
દેવાધિદેવની પૂજા એ પ્રકારે દ્રવ્ય ભાવથી જાણવાલાયક છે સબંધ ધરાવનાર છે. દ્રવ્યયુક્ત ભાવ કે ભાવઆ બંન્ને પૂજા પરસ્પર યુક્ત દ્રવ્ય અર્થાત્ દ્રવ્ય વગર ભાત્રપૂજા અગર ભાવ વગરની દ્રવ્યપૂજા રહી શકતી નથી. તે અને પૂજાને તત્ત્વથી પ્રધાન-ગોણુભાવે જશુાઆવેલી છે. જીએ-ગાથા-પહેલી.
પચાશક-ષોડશક અને અષ્ટક ગ્રન્થામાં ગ્રન્થકારે પૂજાના અધિકારને પ્રતિપાદન કર્યા છે, તેજ અધિકારને અત્રે જણાવ્યા હશે ?, અગર એકની એક વાતનું ષ્ટિ-પેષણ કર્યુ હશે ?, આવી આવી કલ્પનાઓને અવકાશજ ન રહે રીતિએ આ વિશિકામાં પૂજાના અધિકારને પ્રતિપાદન કરેલા છે.