________________
શ્રી વિશતિ-વિશિકા સાભ્રંશ,
૧૪ ]
जागंठिता पढमं सम- इच्छओ० ' इत्यादि गाथा ८. : मन तमेव सच्चै नीसंकं जं जिणेहि पण्णत्तं ' દ્દિ નાથા ૨૪.
નથી ?, યથાપ્રવૃત્તિ આદિ ત્રણ કરણાની મર્યાદા અને વ્યવસ્થા, અને સમ્યકત્વ પામ્યા પછી સસાર પરિભ્રમણના નિÖય આ બધું ગાથા ૨ થી ૯ સુધી અનુક્રમે જણાવાય છે. આજ વિશિકાની ૧૦ મી ગાથાથી ૧૪ ગાથા સુધી શમ-સંવેગ—નિવેદ—અનુકપા અને માસ્તિકયતાનું સ્વરૂપ જણાવાય છે.
આ પાંચે લક્ષણા સમ્યકત્વના છે. સમ્યકત્વની પ્રાપ્તિ-ક્રમ પ્રમાણે વિચારતાં કયતા-અનુક'પા-નિવેદ-સવેગ શમ આયવે જોઈએ. છતાં પાંચમા શમનુ' પ્રાધાન્યપણું છે અને તેથીજ પ્રાધાન્ય ક્રમે પાંચેને મુકવામાં આવ્યા છે. આ જીવને પ્રાપ્તિક્રમ-લાભક્રમ પશ્ચાતુપૂવિ એ છે અને પ્રાધાન્યક્રમથી ગ્રન્થમાં
આ વિશિકાને સમ્યકત્વ વિશિકા કહે છે. જ્યારે પાંચ લક્ષણયુક્ત સમ્યકત્વરૂપ ધર્મ જીવ ધારણ કરે છે ત્યારે ભાવ ધમની વિદ્યમાનતામાં નિયમા કરીને દાનાદિ ક્રિયા શુદ્ધ-શુદ્ધતર થવાવાળી થાય છે, અને અંતમાં તે ધર્મ સાક્ષ સ્માસ્તિ-મૂળને દેવાવાળે આવે છે. આ રીતિએ ગાથા ૧૯-૨૦ માં ઉપરનાં ભાવને અનુસરતું કથન કરીને વિ'શિકા સમાપ્ત કરે છે.
૭. દાન–વિશિકા.
પ્રાપ્ત થયેલ સામગ્રીદ્વારાએ અશે શે
શમાદિના ઉપન્યાસક્રમ જાણવા લાયક છે. જીઓ-લાભના અથી જીવ મમત્વભાવના ત્યાગના અભ્યાસી છાનુન્ગિો ઇત્યાદિ ગાથા ૧૮. અને છે ત્યારે ગલીકુંચી જેવા ધમ માર્ગને પાર્ટ રાજમાગ જેવા બનાવી શકે છે. તેથી છઠ્ઠી વિશિકામાં સમ્યકત્વ-ધમથી સુશાભિત થયેલા જીવે દાન-ધર્મનું સેવન કરવુ જોઇએ. અને એ હેતુથી આ વિશિકાની શરૂઆતમાં દાનના ત્રણ પ્રકાર ૧ જ્ઞાનદાન, ૨ અભયદાન અને ૩ ધર્માંપગ્રહ દાન જણાવે છે. આ ત્રણ પ્રકારના દાનના પ્રસ`ગને પણ કલિકાળ-સર્વજ્ઞ-ભગવાન્ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજીએ શ્રી ત્રિષષ્ટીય-શલાકાપુરૂષ-ચરિત્રના પ્રથમ-પુત્ર માં વિસ્તારપૂર્વક પ્રતિપાદન કરેલે છે. ગાથા ૧.
કે
પ્રથમ મુદ્રિત પ્રતિમાં ૧૨-૧૩ ગાથા છે તે હસ્તલિખિત પ્રતિમાં વ્યત્યયપણે નજરે પડે છે. અને હાવું જોઇએ. પણ એમ કારણુ સંવેગ પછી નિવેદ અને પછી અનુકંપા આવવી જોઇએ. તેથી મુદ્રિત પ્રતમાં ૧૨મી ગાથાને ૧૩મી ગાથા તરીકે સમજવી, અને ૧૩ મી ગાથા ૧૨ મી સમજવી; કે જેથી કરીને નિવેદ પછો અનુક’પા આવે એ ક્રમ સચવાઇ જશે.
શમ-સ ંવેગ-નિવે દ-અનુકપા અને આસ્તિ કયતાના સ્વરૂપને ગાથામાં પ્રતિપાદન કર્યાં છે, તેજ ગાથાઓને પૂર્વાચાર્યાંએ પેાતાના ગ્રંથમાં સાક્ષિરૂપે અપનાવી છે. તેવીજ રીતે ગ્રન્કારે પેાતાની પૂર્વે થયેલ પૂજ્યપાદ શ્રીજીનભદ્રગણિ ક્ષમાશ્રમણુ અને શાસન-પ્રભાવક-શ્રી સિદ્ધસેન સૂરીશ્વરજીના વચને અને પરમાર્થને સાક્ષિરૂપે આજ વિ’શિકાની ગાથામાં ગુષ્કૃિત કર્યાં છે. જીએ
4
જ્ઞાનના દાતા, જ્ઞાનના અી ગ્રાહક, ગ્રાહકની ચાગ્યતા, વિનીત ગ્રાહક અને અવિનીત ગ્રાહકની હેં'ચણુ પૂર્વક જ્ઞાનદાનને યથાસ્થિત રીતિએ ગાથા ૨ થી ગાથા ૫ સુધીમાં જણાવાય છે. અભયદાન, અભયદાનનુ સ્વરૂપ, સર્વ જીવાને વિષે સર્વથા રીતિએ સર્ પ્રકારે અભયદાન