________________
આરાધક, અને આરાધન
ઉપધાન એ સ ંસારમાં અહીંથી તહીં અથડાતા એવા પ્રાણીને નિયમબદ્ધ બનાવી તેને પ્રભુ માતા સાચા પથિક બનાવે છે.
૧૮
ઉપાન વિનાના આત્મા નવકાર જેવ! પરમ-પવિત્ર-મ`ત્રની યોગ્ય-આરાધના કરી શકતા નથી. એટલુ જ નહી પણ્ ઉપધાન વિના કે ઉપધાન વહનકરવાની શ્રધ્ધા વિનાના આત્મા તે મહાન એવા નવકારમ ત્રને ગણવાની પાત્રતા ધરાવી શકતા નથી. હરેક આત્માએ ઉપધાન વહન-કરવા એ તેના જન્મસિદ્ધ4 સમજીને જીતેશ્વરદેવ–પ્રણીત–મહાન–અનુષ્ઠાન રૂપ ઉપધાન કરવા તૈયાર થવુ જોઇએ.
'
ઉપધાન એ પવિત્રતાના ધામરૂપ છે, અને એ ધર્માંરૂપ ધામમાં ભાવિકો નરકેસરી-તી કર પ્રદર્શિત કલ્યાણુકાર રહસ્યોથી ભરપૂર વાનગીનું આસ્વાદન જોર શૅરથી કરીને ઈષ્ટ સ્થાને પહોંચે છે, તેમાં એ ઉપધાનની બલિહારી છે!!!
૨૧-આરાધક, અને આરાધન.
જગના-મિથ્યા પદાર્થોની આરાધના જગતના જીવાને પાપપકથી મસ્ક્રીન બનાવીને અતે આત્માને ભવબંધનના કારમાં અન્યનથી બાંધી રાખે છે.
એ મિથ્યા-પદાર્થોની પ્રીતિ આત્માની અનંત શાંતિને નાશ કરીતે, મનને મેલથી ભરપુર બનાવી દે છે, અને જીવનની સાચી મધુરતાને હરી લે છે. નવપલ્લવિત વૃક્ષેાની મધુર શાખા પ્રસરે જાય છે, મધુર-વનસ્પતિના યુથેને ધારણ કરતી કુંજો પેાતાની અનેરી ફોરમ જગતમાં પ્રસરાવે છે, અને એ સુગધના ઉપભોગ કરનારને ઘેલા બનાવી મુકે છે; તેમ આત્માને પણ મેાક્ષમાર્ગની, મેાક્ષમાને અનુકુળ સંયોગોની મિષ્ટ મધુરતાને પામવાના શુભેદય પામીને ભાગ્યાળી થાય છે, ત્યારે ક્રામ ક્રોધાદિથી, કકળી ઉઠેલા કંગાલ-એ શાહુચેારા આત્માના ધમભાનને ભૂલાવી નાંખે છે.
પ્રિય વાંચક ! એ ભુલભુલામણી ટાળવા માટેજ પુણ્યપર્વોની આરાધના આ શાસને ઉત્તેજી છે. સાચાઆરાધક પર્વની આરાધનાના પ્રસંગ પ્રાપ્ત થતાં ધર્મપ્રેમમાં ડાલી ઉઠે છે, તેમના હૈયાં શાસનપ્રેમમાં મુગ્ધ બની જાય છે; અને એ અમેધ-આરાધનામાં તલ્લીન થઇ આત્માને અમરતાને અનુભવ કરાવી લે છે.
સિદ્ધચક્રની શાશ્ર્વતી—આંરાધના પુરી થઇ નથી, ત્યાં તે સૂર્યપુરીમાં ઉપાધનના મંગલમય આરંભના વધામણા ફરી વળે છે. રખે ભૂલતા ! આરાધના માટેના મૉંગલમય અવસર આરાધકાને માટે સેનેરી અવસર છે, અને તે અવસરની આરાધનાને લાભ લેવા એમાંજ જૈનકુળના માનવાની મહત્તા છે.
૨૨-નિર્વાણ-કલ્યાણક
અપાપાપુરી કે જે આસનૈપકારિ ચરમ-તીર્થંકર-પ્રભુ-શ્રીમહાવીરદેવના નિર્વાણુ પછી દેવેએ એ નગરીનું નામ પાવાપુરી પાયું, કે જે ભૂમિપર પ્રાતઃસ્મરણીય પૂ. તે તારકદેવનું આજે નિર્વાણ કલ્યાણક છે, અને તે પાવાપુરી નિર્વાણું-કલ્યાણક ભૂમિ તરીકે જૈન શાસનમાં મજૂર છે.