Book Title: Anand Chandra Sudha Sindhu
Author(s): Chandrasagar Gani
Publisher: Siddhchakra Sahitya Pracharak Samiti

View full book text
Previous | Next

Page 169
________________ સુધા-વર્ષા. ૪૫૮. ચાલુ વિભાગના પૂર્વે જણાવેલાં સુધાર્મિદુદ્વારા (૪૫૧ થી ૪૫૭ નબર સુધીના) તગતચિત્ત, સમયવિધાન, ભાવવૃદ્ધિ ભવભય, વિસ્મય, પુલાક; અને પ્રમેદ-એ સાતે વાક્રયાનું સેવન કરીને અમૃતક્રિયાના સ્પર્શ કરવા એ આરાધકો માટે આવશ્યક છે. ૪૫૯ અમૃત લેશ લહે એકવાર, રાગ નહિ ફરી અંગ મેઝાર; સ્વામી સેવીએ ” ઈત્યાદિ ૫. શ્રીવીરવિજયજીની એવી સુંદર શિખામણા આરાધકો માટે આવશ્યક છે. ** ૪૬૦. “અમૃત લેશ લહ્યો એક વાર, બીજું ફ્ ઔષધ કરવું નહિ પડે જી ” ઈત્યાદિ મહે।પાધ્યાય શ્રીયશે વિજયજીના એવા અનુપમ ઉપદેશ આરાધકો માટે આવશ્યક છે. ૪૬૧. દગ્ધ, શૂન્ય, અવિધિ અને અતિપ્રવૃત્તિ એ ચાર દોષોથી રહિત અનુષ્ઠાનમાં ઉજમાળ થવુ એ આરાધકો માટે આવશ્યક છે. ૩૪ ૪૬૨. અનુષ્ઠાનનું સેવન કરતાં કરતાં અવસરની ચેાગ્યતાએ પ્રીતિ-અને ભક્તિને પરાકાષ્ઠાએ પહોંચાડવી એ આરાધક માટે આવશ્યક છે. ૪૬૩. કૂવામાં આવતા પાણીના અખૂટ ઝરણાની માફક ભાવની વૃદ્ધિપૂર્વક દરેક અનુષ્ઠાને ને સેવવા એ આરાધકે માટે આવશ્યક છે. ૪૬૪. આરંભ–સમારંભ-વિષયક–સકલ્પ કરવાની, આરંભ-સમારંભ વિષયક સાધના એકડા કરવાની, અને આરભ સમારભદ્વારા એ જીવાના છેદનભેદન કરવાની પાપમય-પ્રવૃતિને રોકવી એ આરવા માટે આવશ્યક છે. ૪૬૫. નિરભના અર્થિ-આત્માઓએ જયણાપૂર્વક સદારભનું સેવન કરવું એ આરાધકે માટે આવશ્યક છે. ૪૬૬. મલિનાર ભને છેડવા માટે સદાર ભનુ સેવન અવશ્યમેવ કરવું એ આરકો માટે આવશ્યક છે. ૪૬૭. તીવ્રારંભને તિલાંજલિ દઇને નિભાવ પૂરતા મદારભનું સેવન કરનારે સદારંભનું સેવન કરવું એ આરાધકે માટે આવશ્યક છે. ૪૬૮. સ્વરૂપથી સાવદ્ય દેખાતી અને અનુબંધથી નિરવદ્ય-નિહાળાતી-ક્રિયાના સેવનમાં ઉજમાળ રહેવું એ આરાધક માટે આવશ્યક છે. ૪૬૯. સ્વરૂપ, હેતુ; અને અનુબ્રધ–દયાના પ્રકારે સમજીને સદારભનું સેવન કરવું એ આરાધ માટે આવશ્યક છે. ૪૭૦. ૪૭૧. અલ્પાહાર, અલ્પ-નિદ્રા, અને કષાયરહિત થવું એ આરાધકે માટે આવશ્યક છે. સત્તા, સ'પત્તિ, યુવાવસ્થા; અને મદોન્મત્તા આ ચાર અધઃપતનની સીડીના લપસણીઆ પગથીઆં છે. 2 ૪૭૨. જરૂરીયાતને ઓછી કર્યા સિવાય નિસ્પૃહતાનુ` આસ્વાદન કરવું અશકય છે, ઇન્દ્રિયા

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196