Book Title: Anand Chandra Sudha Sindhu
Author(s): Chandrasagar Gani
Publisher: Siddhchakra Sahitya Pracharak Samiti

View full book text
Previous | Next

Page 185
________________ ૫૦. સુધા-વર્ષા. શતાં જ નથી, તેવી રીતે ગુણવત્તે પણ બીજા ગુણવન્તને દેખીને ઈમ્પ્રભાવ અગર મત્સરભાવ કેળવે છે એ ખેદ વિષય છે. ૬૫૧. શાસન-માન્ય ગુણેને અનુસરીને ગુણવાન થવું, અને ગુણાનુરોગી થવું અર્થાત્ ગુણ નુરાગ સાથે ગુણ થવું એજ માનવ જીવનની સફલતા છે. પર. વિષય-વિકારના ચિન્તવનમાં ચકચૂર બનેલાએ સંસારમાં અનેકશઃ પરિભ્રમણ કરે છે. ૬૫૩. વિષય-ભેગના સાધનની પ્રાપ્તિ કર્યા વગર વિષયની ઇચ્છા માત્રથી પણ રૂપસેનના જીવને સાત ભ ભટકવું પડયું છે, તે પ્રસંગને યાદ કરે. ૫૫૪. કર્મોદયની પ્રબળતામાં વિવેકનું અને બુદ્ધિ-આદિનું વિસર્જન ન થાય તે માટે વીત રાગની વાણુનું ખૂબ ખૂબ સેવન કરે. ૬૫૫, લાંબા-પહેલા લપસણું ભવકૃપમાં પડતા પ્રાણીઓને બચાવનારા વીતરાગના વચનેજ છે. ૫૬. વીતરાગની વાણીના અવલંબન વગર વિશ્વમાં કેઈને પણ ઉધ્ધાર થયું નથી, તે નથી, અને થશે પણ નહિં. ૬૫૭. સંસારના અ૯પ-આનંદની ખાતર દીર્ધકાળના દુઓની ખરીદી કરવી એજ મહાન મૂર્ખાઈને નમુને છે. ૬૫૮. મેલાની ગાડી રૂપ શરીરમાં રહેલા આત્માને ઓળખે. ૬૫૯. આત્મા આત્માને ઓળખશે નહિં, ત્યાં સુધી આ પદાઓને વાસ્તવિક અંત આવશે નહિં. ૬૬૦. શ્રુત-સામાયકમાં પણ સંસારને ભૂલતાં શીખે, નહિંતર માનવ જીવન હારી જશે. ૬૬૧. સામાયકની બે ઘડીમાં સંસારને જે ભૂલી શકતે નથી, તેને સામાયકનું વાસ્તવિક આસ્વાદન થતું જ નથી. ૬૬૨. સર્વવિરતિમાં ધ્યાનારૂઢ થયેલા પ્રસન્નચંદ્રરાજષિને સંસાર યાદ આવતાં સાતમી સુધી પહોંચવાની તૈયારી કરી તે ભૂલવા જેવું નથી. દ૬૩. સર્વવિરતિમાં રહેલા શ્રમણ-ભગવંતને પણ સંસારની વાસનાઓ કેવી રીતે સપડાવે છે, તે સમજતાં શીખે. ૬૬૪. જૈન-કૂળમાં જન્મેલાઓને વારસામાં દેવ-ગુરૂ-ધર્મની ઓળખ કરાવવી જરૂરીની છે. ૬૫. જેન-કુળમાં જન્મેલાઓ દેવ-ગુરૂ-ધર્મને રક્ષક તરીકે પિછાણે નહિં; એજ વડીલેની બેદરકારી અને ગુન્હેગારી છે. ૬૦. સંસારની ચારે ગતિના સઘળાંએ સ્થાનમાં લેશભર શાંતિ નથી, માટે જ “સંસારે મહાદુખ” એ વાક્યનું જ પરિશીલન કરે. ૬૬૭. સંયમના સેવન વગર, સંયમિઓના સમાગમ વગર, અને સંયમના સાધના અવલંબન વગર; વાસ્તવિક સુખની પ્રાપ્તિ થઈ જ નથી, થતી જ નથી, અને થશેજ પણ નહિં;

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196