________________
સુધા-વર્ષા.
અસત્કલ્પનાના ઘેાડા ઉપર ચઢીને સ્વારી કરનારાઓએ વિવેકને તિલાંજલિ આપી છે એ સમજતાં શીખો.
૭૩૪. જેએ સ્વનું હિત સાધવામાં લગભગ એનશીબ નીવડ્યા છે, અને અતિ-વકપાપ-પ્રવૃત્તિના પૂજારી અન્યાછે, તેઓ પરનું હિત સાધશે એવી કેરી કલ્પનાઓએ કેઇનું પણ કલ્યાણ સાધ્યું હાય તેવું ઇતિહાસના પાને હજી સુધી નાંધાયુ નથી. ૭૩૫. જૈન--કૂળમાં જન્મીને જેએ મૈગ્યાદ્રિ-ભાવથી ભાવિત થયા નથી, તેએ પામવા લાયક હજી સુધી પામી શકયાજ નથી; કારણકે ધર્મની પ્રાપ્તિમાં; ટકાવમાં અને વૃદ્ધિમાં મૈગ્યાદ્વિ–ભાવની પ્રાપ્તિ થવી એ પ્રથમ ભૂમિકા છે.
૭૩૩.
૭૩૬. માનસિક-વિચાર કરવાની શક્તિ પ્રાપ્ત થયા છતાં, પણ સ્વ-પરહિતકાર*-ભાવ-ધર્મની પ્રાપ્તિ વગરનું મન વાંઝિયુ છે એ સમજતાં શીખેા.
૫૭
૭૩૭. વ્યકિત-રાગના વિષમ--વાતાવરણમાં પણ શ્રીનવપદની અમેઘ-આરાધના ગુણાનુગિપણાનું અનુકૂળ વાતાવરણ ઉભું કરીને, નિર્ગુણીને પણ ગુણી બનાવવાનું શિક્ષણ આપે છે; એ ધ્યાનમાં રાખા.
૭૩૮. આરાધના કરનાર આરાધ્ય-ભગવતની આરાધનામાં એતપ્રેત થયા છે, તે માટે ત્રણ (૧ ખતા, ૨ દતા, અને ૩ સ ંતે. ) પેઇંટવાળા થર્મોમિટરથી આત્માને તપાસતાં શીખા.
193.
૫ “ખતે, દતે; અને સતૈ” એટલે ૧ ક્રેધાદિના ઉપશમ–ભાવ, ૨ ઇન્દ્રિયેાપરના વિજય સાથે તેની (ઇન્દ્રિયાની) પાસે ધાર્યું કામ કરાવવાની આવડત, અને સ્વપરહિતકર–માનસિક વિચારાનુ પરિશીલન કરીને, તેના પ્રબળ વેગમાં વીચલ્લાસપૂર્વક આગળ વધવું એજ આરાધનાની અવિરત-કૂચ છે.
૭૪૦. આ ખતાદિક-ત્રણેના વિશુદ્ધ-વાતાવરણની આરાધનાના અસ્ખલિત-આંદોલનોમાં આરાધકાની આરાધના વિજયવંતી નીવડી છે, એ ભૂલવા જેવુ નથી.
૭૪૧.૬ “વચન વિશ્વાસે, પુરૂષ વિશ્વસ” નામના આ સિદ્ધાંતનું સેવન-કરનાર ગણુધર-ભગવતશ્રીગૌતમસ્વામિજીની પૂર્વાવસ્થાનું પર્યાલેચન કરો.
**
૭૪૨. પુરૂષ વિશ્વાસે, વચન વિશ્વાસ, ” અને વચન વિશ્વાસે પુરૂષ વિશ્વાસ; ” આ એ સિદ્ધાંતને સમન્વય નહિં કરનારાઓ, અને પરમાર્થીને પ્ડિ' સમજનારાઓ, પ્રાત:સ્મરણીય પુણ્ય-પુરૂષોના જીવન-વૃત્તાંતેને ઘટાડવામાં અન્યાય આપવાની ઉતાવળ કરે છે; તે સમજવાની જરૂર છે.
૭૪૩. ખાલ્યકાળ એ અજ્ઞાનની અવિરત-આંધી છે, અને આવી અજ્ઞાનની અવિરત – આંધીરૂપ અવસ્થામાં ખાલ્યકાળના પહેરેગીર લુટારાઓના સાથી બનીને આત્મિક ધન લુંટે છે, તે બાળકો સમજી શકતા નથી; અને વડીલપણાંની કાર્યવાહિ કરવામાં એનશીબ