________________
૪૮
સુધા-વર્ષા. • ત્યારે તેઓ દાન ધર્મના વાસ્તવિક પૂળને પામી શકતાં જ નથી. દ૨૯. “બીજાની આબરૂનું રક્ષણ થાય છે કે ભક્ષણ આ વિચારાદિને પચાવ્યા વગર સહાયરૂપે
દેવાતું દાન વાસ્તવિક પૂળ નિપજાવી શકતું જ નથી. ૬૩૦. “પાપને પાપ તરીકે માનવા જેટલી તૈયારી નથી, અને માન્યા છતાં દૂર કરવાની
તાલાવેલી નથી,” તેવા આત્માઓનું બાહ્ય વર્તન, અને અભ્યતર વર્તન તદ્દન નિરાળું હોય છે, અને તેથી જ તેવા આત્માને શાસ્ત્રોમાં માયાના મંદિર, અને મિથ્યાદ્રષ્ટિ
તરીકે વર્ણવેલાં છે. ૬૩૧. કર્મક્ષય કરવા માટે મોક્ષ-માર્ગે સિધાવનાર-શ્રમણ-ભગવતોના વ્યક્તિ-સ્વાતંત્ર્યની
સરખામણીમાં સમાજ-સ્વાતંત્ર્ય ટકી શકતું જ નથી, કારણ કે શ્રમણ-ભગવંતનું વ્યકિત–
સ્વાતંત્ર્ય એ સર્વજ્ઞ કથિત છે, અને શાસ્ત્રાધીન છે. ૬૩૨. શ્રમણ ભગવંતનું સર્વજ્ઞ-કથિત-શાસ્ત્રાધિન-વ્યકિત-સ્ત્રોત... વિશ્વભરના સઘળા
જીને આશીર્વાદ સમાન છે. ૬૩૩. પરમાત્મા સાથે પ્રેમ બાંધનારાઓએ, અને પરમાત્મા પદમાં લીન થનારાઓએ “પર
માત્મા પૂર્ણ છે અને હું અપૂર્ણ છું એ ભાવથી ભાવિત થયા વગર પરમાત્મપદની
પ્રાપ્તિ થવી ઘણીજ દૂર છે. ૬૩૪. કૃતજ્ઞતાના જ્ઞાતાઓ ઈર્ષાભાવે કૃતકન-શિરોમણું બને છે, ત્યારે તેઓ શાસનમાન્ય
ગુણોને અવગુણ તરીકે દેખવામાં, કહેવામાં અને આલેખવામાં અંશભર અચકાતાં નથી. ૬૩૫. સનાથતા કે અનાથતા એ અનુક્રમે સાકર કે અફીણના પડીકાં કથી, પરંતુ સર્વસ
વચન-શ્રવણ રસિક-આત્માઓ શ્રદ્ધા બળે સનાતાને સહૃદયમાં સ્થિર કરી શકે છે,
અને અનાથાને અજો કેષ દુર કરી શકે છે, કારણ કે એ અમેઘ ફલદાયિ ચીજ છે. ૬૬. પેટા કલંકના પ્રતાપે શૂળી પર ચઢનાર-સજજન-શિરોમણિ-સુદર્શન-શેઠ ખોટું કલંક
દેનાર અભયારાણીનું લવલેશ બુરું ઇચ્છતું નથી, એટલું જ નહિં પણ ભલું ઈચ્છવાને
અને ભલું કરવાને કટીબદ્ધ થાય છે; એજ મૈત્રીભાવની મહત્તા છે. ૩૭. કલ્યાણકાંક્ષિ-શિષ્યાદિ-વર્ગે પરમપકારિ-સદગુરૂવર્યાવિ પ્રત્યે સર્વસ્વ-સમર્પણ કરવાની
સુંદર ભાવનાથી ભાવિત થઈને ત્રિકરણ-ગે વિવિધ પ્રવૃત્તિને પગભર બનાવવી, એજ
સામર્થ્ય–ગની સિદ્ધિને રાજમાર્ગ છે. ૨૩૮ પિતાની અપેક્ષાએ અતિ-કઠિન અને અશકય જણાતું અનુષ્ઠાન કરવાની તીવ્ર-તાલા
વેલીમાં લયલીન-બનેલા-આત્માઓએ તે તે અનુષ્ઠાનમાં આગળ વધેલા પુરૂષ-સિહની ખૂબ ખૂબ પ્રેમપૂર્વક પ્રશંસા કરવી, શક્તિ અનુસાર સેવા કરવી અને અન–પાન વસ્ત્ર–ઉપકરણાદિથી વિનય–વૈયાવચ્ચમાં વિવેકપૂર્વકની સેવામાં આગળ વધવું એજ