________________
સુધા-વર્ષા.
૪૭
પ્રાપ્ત કરવામાં છે.
૬૧૭. શાસન–માન્ય-સઘળાંએ અનુષ્ઠાનેાની આરાધનામાં, અને ક્રિયાકાંડાની પરિસમાપ્તિમાં આરાધકોને પ્રાપ્ત કરવા લાયક સિદ્ધપણુજ છે; એ ભૂલવા જેવું નથી. ૬૧૮. વેલેાકયનાથ-તીર્થંકર-ભગવંતાના પુનિત- ઉપદેશનુ સાફલ્ય--પરિણામ સિધ્ધપદને
આભારી છે.
૬૧૯. લેાકેાત્તર-પ્રેમના અએિના પ્રેમ પરમાત્મપદ–પ્રાપ્તિ પ્રત્યે અવિરત કૂચ કરે છે, અને તેજ પ્રેમ સર્વસ્વના ભેાગે તે પદની પ્રાપ્તિ નિયમા કરાવે છે.
૬૨૦. નિગ્રંથ-પ્રવચન-પિયૂષનુ આસ્વાદન કરનારાએ પેતાના જીવનને દ્વેષથી દૂષિત કરતાંજ નથી.
૬ર૧. નિગ્રંથ પ્રવચન શત્રુતાને દેશવટો દેવાનુ, અને મૈત્રીભાવ કેળવવાનું ફરમાવે છે’ એ સુવર્ણ વાકય સ્મૃતિ-પથમાં સ્થિર કરવું જરૂરીનું છે.
૬૨૨. નિગ્રન્થ-શ્રમણ-ભગવતે વિશ્વભરની કેાઈ વ્યક્તિને શત્રુ માનતાજ નથી. ૬૨૩. સંસાર–રસિક-આત્માએ સાંસારિક—પદાર્થો પાછળ પાગલ અન્યા છતાં, અનાથ માનવાની અકકડતામાં નાથપણું પામેલા શ્રમણુ ભગવતાના સમાગમને યથા લાભ
મેળવી શક્તાંજ નથી.
૬૨૪. વિશ્વભરના સઘળાંએ ત્રસ-સ્થાવર જીવ-સમુહમાં વાસ્તવિક-નાથપણુ પામેલા શ્રીશ્રમણ
ભગવતા છે.
૬૨૫. તૃષાતુર-અવસ્થામાં સરાવર-દ્રહ–નિર્ઝરણાદિના પશુ આશ્રય લેવા નહિં, અને ક્ષુધાતુર અવસ્થામાં વનસ્પતિ-પૂલ-ફુલ-પર્ણાદિ ગ્રહણ કરવા નહિ; અર્થાત્ કાચુ પાણી પીવુંજ નહિં, અને વનસ્પતિ ફલાદિના-આહાર કરવેાજ નહિ; એ શ્રમણ ભગવતાના સનાથપણાની સુદર–કાર્યવાહિએના સાક્ષિ -સ્વરૂપ પ્રતિક છે.
૬૨૭.
૧૨૬. વિષમ-કાલમાં આવી પડેલાં અને આવી પડતાં કોને સહન કરવાની સુંદર આવડતવાળા શ્રમણ ભગવતાજ સહનશીલ ધર્મોમાં નિષ્ણાત છે. પરંતુ અહંભાવ અને શત્રુતાના સન્નિપાતમાં ફૂટકલ કેાનું આરેાપણ કરવું એ પાપ છે, અને તત્સ ંબંધની સ` કા`વાહી કાયરતારૂપ છે; એ સમજતાં શીખેા.
જમણા હાથે આપેલું દાન ડાખા હાથ ન જાણે એટલી સાવધાની દાનેશ્વરીએને રાખવી ઘટે છે, કારણ કે દાન ખીજાને સહાયરૂપ થવા માટે છે, નહિં કે બીજાની આબરૂના કાંકરા કરવા માટે દાન અપાય છે.
૬૮. નામ કમાવવાની તાલાવેલીમાં પડેલાં કહેવાતાં દાનેશ્વરી-કીમીયાગરે દાન દેઇને, અને દાની તરીકે પ્રસિદ્ધિ પામીને ખીજાની આબરૂના કાંકરા કરવા માટે બકવાદ કરે છે;