________________
સુધા-વર્ષા.
પર૫. ઇર્ષાળુ-આત્માએ ગુણીજનેના, ગુણ્ણાના અને ગુણુપ્રાપ્તિના સાધનાને વિનય-બહુ
માન-આદર કરી શકતાજ નથી.
પર૬. ગુણવાન્-મુનિવરે ને પણ ઇર્ષ્યાના આવિર્ભાવમાં ગુણને અવગુણ તરીકે દેખવામાં દેખાડવામાંમાનવામાં અને કહેવામાં સમ્યક્ત્વને બદલે મિથ્યાત્વ આવિર્ભાવ થાય છે એ હમેશા વિચારવું જરૂરી છે.
૩૯
પર૭. જેઓ નિર્ગુણીઓને ગુણરત્નાકરા સાથે સરખાવવાની પીડાઈ કરે છે, તેઓ શાસનમાન્ય સમ્યક્ત્વને હજી પણ સમજી શકયાજ નથી, એ સમજવું સ્થાન પુરરસનુ છે; આજ પ્રસંગને વિશ્વવન્ધ-વીર-પ્રભુ- દીક્ષિત-શ્રીધર્મદાસગણિવર્યજી સ્પષ્ટ કરે છે. ૫૬૮. ગુણવાન્-આત્માએ પ્રાપ્ત થયે છતે મૌન ધારણ કરનાર એ વાણીના વાસ્તવિક ફલને
પામી શકતાંજ નથી.
૫૨૯. ઉદ્યમવંત-આત્માએએ વિચારવું જરૂરીનું છે કે સમ્પૂર્ણ ભરેલા સરોવરમાંથી પાણી ભરનારના ઘડામાં ઘટ પ્રમાણુ પાણી જ પ્રાપ્ત થાય છે, માટે નશીબ સામે નજર કરતાં શીખે.
૫૩૦. દિશાઓને દેખીને સૂર્યોદય થતા નથી, પરંતુ સૂર્યોદયનેજ દિશાએ અનુસરે છે; તેવી રીતે સંપત્તિઓની શેાધમાં પુછ્યદય પગલાં ભરતા નથી, પરંતુ પુણ્યદયને પુનિત સપદાએ અનુસરે છે.
૫૩૧. પૂર્વ દિશાને પિછાણીને પૂષા=સૂર્ય ઉદય પામે છે' એ ભૂલી ાએ પરંતુ પૂષાના ઉડ્ડય પછી પૂર્વ દિશાના નિય થાય છે; એ સમજતાં શીખેા.
૫૩૨. દક્ષિણાયનમાં અને ઉત્તરાયણમાં સૂર્યના ઉદય અનુક્રમે નિયત પેઇન્ટથી નિયમિત રહેતા નથી; એ સમજનારને સૂર્યના ઉદય અને પૂર્વ ક્રિશાના ઉદય નિશ્ચય નિર્મળપણે હૃદયમાં સ્થિર થાય છે.
૫૩૩. સૂર્ય ને અંજિલ દેનારાએ, અને સૂર્ય સન્મુખ સૂર્યમંત્રના જાપ કરનારાએ સૂ પ્રત્યે ભક્તિ બહુમાન દેખાડવાના ડાળ કરે છે, કારણકે વિશ્વને આનંદદાયિ-સૂર્યાસ્ત સમયે સૂર્ય ના ઉપાસકેા આહાર-પાણી લે છે એટલે વસ્તુતઃ એ ઉપાસકે નથી.
૫૩૪. ઘરના માલીક મરણ પામે, ગામના રાજા મરણ પામે, અને દેશના પાલનહાર પરલેક સિધાવે; તે અવસરે સબંધ ધરાવનારા ખાઈ પી શકતા નથી, તે પછી સૂર્ય-ઉપાસકે સૂર્યાસ્ત સમયની સામાન્ય નીતિને શું સમજી શકતાજ નથી ?
૫૩૫. જૈના સૂર્યના ઉપાસક નથી, અને નાસ્તિક છે; એમ કહેનારાએ જૈનેાના આચારથી અનભિજ્ઞ છે એમ કહેવોમાં લેશભર અતિશયેાકિત નથી, કારણકે રાત્રિભોજનના ત્યાગ કરીને સૂર્ય સાથેના સાચા સંબંધને જેનેાજ સ ક્ષાત્કાર કરી બતાવે છે.