________________
૩૭.
સુધા-વર્ષા. ૪૯ કહેવાતા બુદ્ધિશાળિ-વિદ્વાને, વકતાઓ અને લેખકે સાચી, સારી, અને કિંમતી
વસ્તુઓને અનુચિત સમન્વય કરીને મૂળ વસ્તુને વિકૃત બનાવીને કીમત ઘટાડવા
પ્રયત્ન કરે છે. ૫૦૦. ધનના સ્વાર્થે, યશકીર્તિની કામનાઓ, માન-મોટાઈના મને રથે, અને પ્રશંસાદિની
પાપી વાસનાઓએ કહેવાતા વિવેકિઓની માણસાઈને પણ ભૂંસી નાંખેલી છે, અને
માણસાઈ વગરના એવા આત્માએ જગતને શ્રાપ, સમાન છે. " પ૦૧. કેઈપણ સિદ્ધાન્તને શ્રવણ કરે, સમજ, હૃદયમાં ધારણ કરે, યુક્તિ-યુક્ત
રીતિએ પ્રતિપાદન કરે છે એટલે સીધે, હેલો અને સરળ માર્ગ છે; તેના કરતાં તે સિધ્ધાન્તને જીવન વ્યવહારમાં પચાવીને પૂર્ણ રીતિએ સાક્ષાત્કાર કરે, એ કપર, કઠિન અને અતિ મુશ્કેલ માર્ગ છે; એ બીના બુદ્ધિમાનેને બુદ્ધિમાં સહેજે
ઉતરી શકે છે. ' ૫૨. અતુલ અને અગણ્યલાભની પ્રાપ્તિ હેવા છતાં તીર્થકર ભગવંતો કેવળજ્ઞાનની પ્રાપ્તિ
પછીજ ઉપદેશ દે છે એ ભૂલવા જેવું નથી. ૫૩. “ચાર હજાર ચાસ્ત્રિવતે ગૃહસ્થાશ્રમી થઈ ગયાં, છતાં શ્રી આદિશ્વર ભગવાને આવ
સરચતિ શુભદેશના પણ દીધી જ નહિંએ મર્યાદાને સમજતાં શીખે. ૫૦. તીર્થકર ભગવંતે કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી બેસે છે, અને વર્તમાનકાલીન-આચાર્ય
ઉપાધ્યાય, અને સાધુએ તે વિના બોલે છે, પરંતુ તેઓ સ્વતંત્રપણે બેલતાજ નથી,
પણ પ્રાતઃસ્મરણીય પૂર્વ પુરૂષના કથનને અનુવાદ કરે છે એ ધ્યાનમાં રાખે. ૫૦૫ વર્તમાનકાલીન કેઈપણ આચાર્ય–ઉપાધ્યાય-સાધુઓને સ્વતંત્રપણે બોલવાને ઈજારો
જૈનશાસને આપ્યું જ નથી. ૫૦૬ પૂર્વ-પુરૂષના પ્રણત-સિદ્ધાંત-વચનેને અનુસરીને જ શ્રમણ-ભગવંતે બેલી શકે
છે, અને ઉપદેશ દઈ શકે છે, અન્યથા નહિંજ. ૫૦૭ દાનધર્મની વ્યવસ્થિત મર્યાદાને અપનાવ્યા વગર શ્રી જૈન-શાસનનું સંચાલન વર્તમાનમાં
પણ અશકય છે. ૫૦૮. દાન-ધર્મની વ્યવસ્થાના અભાવે પ્રથમ ભગવંતની સાથે થયેલા ચાર હજાર દીક્ષિતેને
ઘરભેગા થવું પડ્યું માટે દાનધર્મની વ્યવસ્થાને વ્યવહારૂ બનાવતાં શીખો. ૫૦૯ સ્થાવર-જંગમ સંપત્તિઓ, અને સાધને પ્રબળ-પાદિયે ચાલ્યાં જાય, છતાં પણ
સત્પાત્રમાં દેવાની પરિણતિ જેના હૃદયમંદિરમાં રમ્યા કરે છે, તે જ ખરો ભાગ્યશાળી
અર્થાત્ વાસ્તવિક દાનેશ્વરી જ છે. ૫૧૦. સંપત્તિઓના અભાવની સાથે, નિર્ધન દશા પ્રાપ્ત થયા છતાં પણ, દેવાના પરિણામની