________________
૪૭૩.
સુધા વર્ષા.
પર અને મન પર વિજય મેળવ્યા સિવાય સાચી શાન્તિ-સુખ કે આનન્દની પ્રાપ્તિ પાંચસે કાષ દૂર છે.
ઉપકાર માટે સંપત્તિને અને સાહ્યબીએને તિલાંજલિ આપનારાએજ ઉપકારની વાસ્તવિક કિ ંમતને સમજનારા છે.
૩૫
૪૭૪. ભાગ-સાધન સામગ્રીએને ભેગ આપવામાં ઉપકારની ઉચ્ચ કિંમત અંકાય છે. ૪૭૫. આવી પડેલી આપત્તિઓનું, અને આવી પડનારી આપત્તિઓનું અવલેાકન કરીને ઉપકાર ઉપકારના માર્ગથી લવલેશ ડગતા નથી.
૪૭૬. કુબેર-ભંડારી સમાન ક્રોડપતિઓને ક્રોડા પ્રયત્ન કર્યા છતાં પણ
અન્ન-વસ્ત્રના ફાંફા મારવા પડે છે, માટે ભાગાન્તરાય-ઉપભાગાન્તરાયના ઉ-મૂલન માટે દાન દેવાની; અને દેવાના પરિણામ સદા જાગ્રત રાખવાની, હિતશિક્ષા હૃદયમાં ધારણ કરવી જરૂરી છે. ૪૭૭. છતે પૈસે અન્ન-વસ્ત્રના હરકેાઈને પ્રાંફા મારવા પડે તે અતરાયને એળખીને પણ કટ્રાલ–રેશનીંગદ્વારા મેળવેલા ટુકડામાંથી પણ ટુકડા દેતાં શીખે, નહિતર અતરાયની અંધાધુંધીમાં અટવાઈ જવું પડશે.
૪૭૮. ક્રોડપતિએ કંગાલ બને છે, અને કંગાલેા ક્રોડપતિ બને છે; છતાં ચપળ લક્ષ્મીના ચકડોળે ચઢેલા ચતુરા પણ ઠાકર ખાય છે, એ શું નવાઈ પામવા જેવું નથી ? ૪૭૯. સુર-સુરેન્દ્રની અને સર્વા-સિદ્ધ-વિમાન પર્યંતની સાધન-સામગ્રી સાહ્યબીના અસ્ત્ર
લિત ભોગવટામાં સુખ માન્ય, સુખ માનીને ભોગવ્યુ, અને તેજ સુખની પાછળ પોગલ બનીને ચારે ગતિના ચકડાળને વેગવંતુ કીધું; પરંતુ તે સવને દુઃખ માન્યા વગર, અને તે સર્વ દુ:ખમય છે એવેા નિર્ધાર કર્યા વગર; સુંદર સવેગના તરગા હૃદય-મ ́દિરમાં ઉઠતા નથી.
૪૮૦. કહેવાતા શ્રીમન્ત, સામાન્ય શ્રીમતે, ગર્ભ શ્રીમન્ત, ઉભરાતી સંપત્તિના સ્વામિશ્રીમ ંતા; નર નરેન્દ્ર, ખળદેવ, વાસુદેવ, અને ચક્રવતિઓની સ ંપદાઓની–સ-સાધનસામગ્રીએની પ્રાપ્તિમાં, તથા ભોગવટામાં સુખ માન્યું અને ભેાગળ્યુ, તેજ સુખની પાછળપાગલ બન્યા છતાં તે બધું દુઃખમય છે એ કલ્પનાના નિર્મળ નિર્ધાર વગર સુદર સવેગના તરંગા હૃદયમાં ઉભરાતા નથી, એ ધ્યાનમાં રાખા.
૪૮૧. મલીન-કપડાંને નિર્મૂળ કરનાર પાણી છે, તેવીજ રીતે અંતઃકરણની વિશુદ્ધિ કરનાર વીતરાગની વાણી છે; એ યાદ રાખેા.
૪૮૨. શ્રુતધર્મના અભ્યાસિએ શ્રવણ-મનન-પરિશીલનથી સંસારના ભીરૂ અને શાશ્વતપદના અભિલાષક બને છે, એ ભુલવા જેવુ નથી.
૪૮૩. વ્રતધારિયા વ્રતનેા સ્વીકાર કરીને, અને વ્રતનું યાસ્થિત પાલન કરીને, મેાક્ષમાગ