Book Title: Anand Chandra Sudha Sindhu
Author(s): Chandrasagar Gani
Publisher: Siddhchakra Sahitya Pracharak Samiti

View full book text
Previous | Next

Page 173
________________ ૩૮ સુધા-વર્ષા. નિધનદશા ન આવે તે સારૂ દાનેશ્વરીઓએ ખુબ સાવધાની રાખવા જેવું છે. ૫૧૧. પુણ્યાનુબલ્પિ-પુણ્યને ઉદય થયે છતે સુપાત્રે દાન દેવાની બુદ્ધિ ઉત્પન્ન થાય છે, અને સુંદર-સુપાત્રની પ્રાપ્તિની ઝંખના કર્યા કરે છે. ' ૫૧૨. પાપાનુબધિપાપને ઉદય વર્તતે હોય તે સુપાત્રદાન દેવાના મારથ થતા જ નથી. પ૧૩. ગુણાનુરાગમાં રંગાયા વગર, અને ભકિત–ભાવના ભવ્યતરંગે હૃદયમંદિરમાં ઉભરાયા વગર, સુપાત્રદાનનું વાસ્તવિક પૂલ પ્રાપ્ત થતું જ નથી. . ૫૧૪. દેવા દેગ્ય નિર્દોષ વસ્તુ મળે, લેનાર સંયમ–તપસ્વી મળે, દેનારને દેવાને અવસર પણ મળે; પરંતુ ભાવ ભર્યા દેવના પુનિત-પરિણામ તે ભાગ્યશાળીઓને જ થાય છે. ૫૧૫. દાનના સંસ્કારિ–આત્માઓજ શરીર-ઈન્દ્રિય-વિષય-વિકાર, અને તેના સમગ્ર સાધને પરથી મૂછ ઉતારીને મેહની મુંઝવણભરી પ્રવૃત્તિથી પરામ્બુખ થઈ શકે છે. ૫૧૬ ક્ષાપથમિક-દાન દ્વારા ક્ષયિષભાવને પ્રાપ્ત કરવો એ વિવેકીઓનું પરમ-કર્તવ્ય છે. ૫૧૭. દાનને મુખ્ય અર્થ ત્યાગ હેવાથી દાનેશ્વરીઓએ ત્યાગ–ત્યાગી અને ત્યાગના સાધનમાં હરદમ રંગાઈ જવું એ આવશ્યક છે. ૫૧૮. ટુકડે ટલે, અને કટેરી પાણી સંયમધરને આપીને, આપનારની ભાવના તે “સંયમ | મને મળે” અથવા “સંયમના સાધન દ્વારાએ સંયમના સગો ભાવિમાં મને મળે એ છે માટે એ ભાવનાએ આપતાં શીખે. ૫૧ દાન દઈને પશ્ચાતાપ કરનારાઓ ભવાંતરમાં દુઃખી થાય છે, અગર કદાચ તેઓને સંપત્તિઓ મળે છે, છતાં પણ તેઓ ભેગવી શકતાં જ નથી. પર, પરોપકાર પિતાએ, અને પૂજ્ય ગુરૂએ અનુક્રમે પોતાના પુત્રની અને શિષ્યની - સ્તુતિઃ-પ્રસંશા કરવી જ નહિ; એમ નીતિકારે કહે છે તે અથ-ગમ્ભીર્યનું આસ્વાદન પર૧. હલાવી ખીચડી, અને લાલન-પાલનપૂર્વક પંપાળેપી પુત્રી અનુક્રમે ભજન ગ્ય, અને શ્વસુરપક્ષને યોગ્ય થતી જ નથી. પર૨. ઈર્ષાથી અંધ-બનેલાઓનાં વિવેકનેત્રે કાર્યસાધક થતાંજ નથી. પર૩. “ઈર્ષાના પ્રબળ પ્રભાવે પીઠ અને મહાપીઠ મુનીવર છ ગુણઠાણેથી પ્રથમ ગુણ ઠાણે આવી ગયા, અને સ્ત્રીવેદ બાંધ્યું', આ પ્રસંગને વિચારનારાઓએ ઈર્ષાને સર્વદા સર્વત્ર દેશવ દે એજ શ્રેયસ્કર છે. ૫૨૪. ઈપ્કના ચશમા ચઢાવનારને સીધું અને સરળ પણ વાંકુ અને વક જણાય છે, એ જ ઈર્ષાને ચમત્કાર છે.

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196