________________
શ્રધ્ધાદિ-પાષક-સુધાધિઃ
‘પરિણામની સાથે બંધ થઈ જાય' એવું કથન કરનારાને કહેજો કે વૈષ્ણવો કૃષ્ણને સુદેવ માનીને સુદેવપણે આરાધે છે, શૈવ શિવને સુદેવ માની સુદેવપણે આરાધે છે, અર્થાત્ જગતના ભિન્ન ભિન્ન મતવાળા દેવગુરૂ-ધને કુદેવ કુગુરૂ અને કુધની બુદ્ધિએ આરાધતા નથી; પણ સુદેવત્વાદિની બુદ્ધિએ આરાધવાની સુ ંદર–પરિણામ-ધારાએ આરાધે છે. તેા જરૂર તમારા હિસાબે તેને મિથ્યાત્વાદિ પાપના લેશભર બંધ થવાજ ન જોઇએ. કેવળ ક્રિયાએ કર્મ માનવામાં, અને કેવળ પરિણામે બંધ માનવામાં સત્તુસિદ્ધાંતા ઉથલાવવાનું ચાર પાતક વેઠવું' પડે છે, તે માટે પરમ હિતકારી મહર્ષિએ જણાવે છે કે “ ક્રિયા એ ક્રમ છે, અને પરિણામે બધ છે” એ એ વિભાગમાં વહેંચાયલું વાક્રય નથી, પણ તે વાક્રય તેજ સ્થાનમાં વપરાય છે કે જે સ્થાને શુભાશુભ પરિણામથી ક્રિયા શરૂ કરે, અને આકસ્મિક-સયાગના સદ્દભાવે પિરણામ અગર ક્રિયામાં પલટા થઇ જાય; તેા તે સ્થાને ક્રિયા એ કર્મો અને પિરણામે "ધ એ સિદ્ધાંત સ્વીકારવા પડે છે.
૧
જીવ બચાવવાના શુભ પરિણામથી પગ ઉપડયા, જીવ અકસ્માત્ પગ તળે આવીને ચગદાઈ ગયા દયાની બુદ્ધિરૂપ પરિણામની સુંદરતા છતાં બચાવવાની ક્રિયામાં અકસ્માત પલટા થયા; અને તે ક્રિયા મારવાના સ્વરૂપમાં ગાઢવાઇ તે તે સ્થાને “ક્રિયા એ કર્મ અને પરિણામે બધ” એ સિદ્ધાંત સ્વીકારવા પડશે. દશ ભવની વૈરની પરંપરાવાળા મઢ વૈર લેવાને આવ્યા, મુનિ અવસ્થામાં પ્રભુ શ્રીપા દેવને દેખ્યા, મુશળધાર વરસાદ વર્ષાવ્યા, નાક સુધી પાણી આવી ગયાં, છતાં અશુભ પરિણામ પુરસ્કર અશુભ ક્રિયા ચાલુ છે. ધરણેન્દ્રના આગમન સાથે પ્રભુ પામ્વ દેવનું ધ્યાનાવસ્થામાં નિષ્પકપ દેખીને પરિણામ અને ક્રિયામાં આકસ્મિક પલટો થવા તે સ્થાને ‘· ક્રિયા એ કર્યાં અને પરિણામે બધે ” સિદ્ધાંત સ્વીકારવા પડશે. તેવી રીતે શ્રીભગવાન મહાવીરદેવના, અને થડકૌશિશ્નનો પ્રસંગ ઈત્યાદિ સ્થાને જ્યાં આકસ્મિક ક્રિયા અગર પરિણામના પલટો થાય તે પ્રસ ંગે ક્રિયા એ કર્યું અને પરિણામે બધ” એ સિદ્ધાંત કરવા પડશે.
""
ધેલીનાં પહેરણાંની જેમ જે તે સ્થાને જે તે વસ્ત્ર પહેરી લેવું, તેમ જે તે સ્થાને જે તે વાકય, વચન; અગર સિદ્ધાંત ખેલી લેવા તે પણ અસ્થાને છે; તેમ આ સિદ્ધાંતમાં સમજવું.
૨૬–સત્યના સ્વીકારમાં જૈનશાસનની શાભા છે.
આસન્નાપકારી ચરમ તીર્થંકર શ્રીવીરવિભુના શાસનને શેલાવનાર ભગવાન શ્રી
રક્ષિતસૂરિધર
જીના સમયમાં મને હર માલવદેશની ઉજ્જયની નગરીની પાસે મસાર નામના ઉત્તમ સ્થાનમાં સમાચાર મળ્યા કે મથુરામાં એક પ્રચ'ડવાદી જૈન શાસનની અવિચળ માન્યતા સામે આક્રમણુ લાવવા અનેકાનેક પ્રબળ પ્રયત્ન કરી રહ્યો છે !!!
શાસનના સંરક્ષક તેઓશ્રીએ ( શ્રીઆર્યરક્ષિત સુરીશ્વરે ) શ્રીગાષ્ઠામાહિલને મથુરા મેકક્લ્યો, વિવિધ વાદકરીને, અને વાદીને જીતીને ત્યાં તેણે શાસનની જય પતાકા ફરકાવી !! |
: શ્રાવકાને અત્યંત આગ્રહ થવાથી તેઓશ્રી ત્યાં ચતુર્માસ રહ્યા, અને તેજ ચતુર્માસમાં શ્રીઆર્ય –રક્ષિતસૂરીશ્વરજી સ્વર્ગની સુંદરતાને શણુગારવા ગયા છે, એવા સમાચાર શ્રવણુ કર્યાં. નાશવંત દેહને મૂકતાં પહેલાં પેાતાની પાટ પર શ્રીદુલિકા-પુષ્પમિત્રને નિયત કર્યો હતા. પી-પ્રદાનનાં પવિત્ર-સમાચારનું સકળ સધે