________________
શ્રદ્ધાદ્ધિ-પાષક-સુધાધિઃ
૩૯
સમ્યગ્નલનું `ગીકરણુ, ૧૬ ખમવું અને ખમાવવુ” એ જિનશાસન મુદ્રાલેખનુ પુનઃ પુન: સ્મરણ, ૧૭ ચેારાશી લાખ જીવાયેાનિસ્થ-જીયા પ્રત્યે મ્હારે વૈરભાવ નથી, એવું સિદ્ધ ભગવન્ત સાક્ષિયે આલોચન; અને ૧૮ ક્રમ વશાત્ સર્વ જીવા ચૌદ રાજલોકમાં પરિભ્રમણ કરી રહેલા જીના પ્રત્યે ખમત ખામણાં, અને તે મ્હારા પ્રત્યે ખમેા” એવા પરમ-પુનિત-ભાવનું પ્રકટન ઇત્યાદિક સામગ્રીઓનુ અભ્યાસિએ અભ્યાસ પૂર્ણાંક અનુભવન કરશે તા ઉત્તરાત્તર ભવમાં સુ ંદર સંજોગ સાધનસામગ્રી પામીને અંખડ અવ્યાબાધ સુખના બેકતા થશે. આ અનુભવના સાક્ષાત્કાર શાāત-સુખની સમીપમાં લઈ જનાર છે.
૪૫–શાધૃત-સચાગ-વિયેાગ.
સૂર્યોદય-સૂર્યાસ્તની સધ્યાના સાનેરી રંગ સમાન ચેમને અને વર્ષાઋતુના વિસ્તરેલ વાદળમાં થતી વિદ્યુના વેગવન્તા ઝબકરા સમાન વિયેગને વિવેકપૂર્વક નિહાળનારાઓને સયેાગ-વિયેાગની સ્વાભાવિક સ્થિતિનુ દિગ્દર્શન થયા વગર રહેતું નથી. હૃષ્ટ સયોગમાં હરખાઈ જવું, અને અનિષ્ટ-સમેગામાં ગભરાઈ જવુ એજ અવિવેકની આવિર્ભાવિતા છે. અનુકૂળ સ ંયોગામાં સુખ-શાન્તિ આનન્દ-હા અતિરેક થવા, અને પ્રતિકૂળ સયાગેમાં દુ:ખ-અશાન્તિ ગ્લાનિ-શાકને અતિરેક થવા એ પણ અવિવેકની અંધાધુંધી છે.
સંયોગ એ સ્વાદિષ્ટ-ખાદ્ય પદાર્થ નથી, છતાં સજ્જન શિરોમણિ-બુધ્ધિમાન–વિવેકિયે)ની વિવેકપૂર્ણ નજરમાં સ્વાદિષ્ટ-ખાદ્ય પદાર્થ છે; એટલુજ નહિ પણ સયેગ અને વિયેગ એ સ્વાદિષ્ણુ-ખાદ્ય અને પચાવવા લાયકને પદાર્થ છે.
ભવાટવીમાં ભાન ભૂલેલા ભવ્યાત્માએ અનેકશઃ અનેકવિધ સ યોગ-વિયોગાની સાથે જન્મરાદ્રિ દુખા અનેક ભવાની પરપરામાં અનુભવ્યાં છે, અનુભવે છે, અને અનુભવશે; છતાં અનુભવ કરનાર-અનુભવીએ સયેાગ-વિયોગના મૂળ કારણને નિણૅય કર્યો જ નથી, અને તેથી જ સમેગના યચા સ્વાદ લઈ શકયા નથી.
નિશ્રિત નિણૅય કરવામાં નિષ્ફળ નીવડેલા સરમુખત્યાર-સત્તાધીશને અને વધામણાં શ્રવણુ કરવાને હ પણ પલવારમાં પરાજ્યની પડધમેાના પડધામ્મેનું
પલટાઇ જાય છે.
સેનાપતિને વિજયનાં પતિશ્રત થતાં શૉકમાં
*}} *
રણસ ંગ્રામ ઉપર લડતાં હિટલરના હિમ્મતવાન સૈનિકોએ છ છ વર્ષ સુધી છતની એટલે વિજયની વરમાળા પહેરી, છતાં પલવારમાં પ્રતિપક્ષીના નાસીપાસ થયેલાઓને તે જીત અને વિજય પ્રાપ્ત થયે; આ ઐતિહાસિક બનાવમાં ના નુકશાનની સમજ વગરના નિર્ણયજ જવાબદાર છે, એ કહેવુ અસ્થાને નથી.
એવી જ રીતે વિનશ્વર-સંયોગ-વિયેાગના વિષમ વાતાવરણને અનુભવ કરી કરીને એક ભવની પૂર્ણાહુતિના પરિપૂર્ણ વિયોગ સાથે બીજા ભવની તૈયારી રૂપ ( આહાર-શરીર-ન્દ્રિય-શ્વાસેાશ્વાસ-ભાધા અને માનસિક શકિત, આયુષ્ય, ઉત્તમ ગતિ, આ દેશ, ઉત્તમ કુળ-ઉત્તમ જાતિ આદિ) સયેાગ પ્રાપ્ત થયા. પરંતુ શાશ્વત સયોગ-વિયોગની શાશ્વત ધારણા કર્યા વગર વિનશ્વર સ ંયોગ-વિયેાગની વિષમ ભૂલભૂલામણીમાં સહીસલામત-રાજમાર્ગે ચઢવા જેટલું ભાગ્ય સોંપાદન થઈ શકતું નથી, એ કહેવાતા વિવેકિ માટે સમજ વગરને નિષ્ણુ યજ ખેદનો વિષય બને છે.
સંસારના સર્વથા વિષેગ કરવા સર્વજ્ઞાથિત વચનાનુસારે કટીબદ્ધ થવુ, અને સસારના વિયાગને