________________
સર્વસ્વ-સમર્પણ અંગે.
રીતિએ ભયંકર-ભવાટવીમાંથી નીકળવાની તમન્નાવાળાઓને, અને સર્વસ્વ સમર્પણ કરવાની ભાવનાવાળાઓને સહિસલામત સ્થાને નિર્વિદને પહોચી શકે તેવું સંરક્ષણ આપવાની અનિવાર્ય જરૂરીઆત
સદ્દગુરૂવયે સ્વીકારેલી છે. ૨૮. સર્વસ્વ-સમર્પણ કરનાર સ્વયંસેવકપણાની દીક્ષા લઈને આરાધના કરશે કે વિરોધના છે. તેની પરીક્ષા
કરવાને વિધિ સશુરૂએની જાણ બહાર હેત નથી. ૨૯. સર્વસ્વ-સમર્પણ કરનારાઓની શુભગતિ થશે કે અશુભ ગતિ થશે ?, તેને નિર્ણય આરાધનાના અને
વિરાધનાના પ્રસંગેનું પર્યાલોચન કરીને સદગુરૂએ નકકી કરે છે. ૩૦. સર્વસ્વ સમર્પણ કરવાની તીવ્ર ઉઠાવાળાને સ્વયંસેવકપણાની દીક્ષા આપવામાં પણ યોગ્યતાને, અને
અયોગ્યતાને નિર્ણય સદ્દગુરૂવર્યો કરે છે. ૩૧. સર્વસ્વ-સમર્પણ કરવાનું સુંદર-અભિલાષિપણું પ્રાપ્ત થયાં છતાં, પણ અયોગ્ય થયેલા ભાવુકોને
તે અવસરે સ્વયંસેવકપણાની દીક્ષા અપાતી નથી. ૩૨. સર્વસ્વ-સમર્પણ કરનારને સમ્યગ્દર્શનનું આરોપણ કરવું કરાવવું તે જ સ્વયંસેવકપણાની દીક્ષાને
વિધિ ક્રમ છે. ૩૩. સ્વયં સેવકની દીક્ષામાં નવાંગી-વૃત્તિકાર-શ્રીઅભયદેવસૂરીશ્વરજી સ્પષ્ટ કરતાં જણાવે છે કે
दर्शनमिति सम्यग्दर्शनं तस्यारोपणीयं, एतदारोपणमेव च दीक्षोच्यते । આ ઉપરથી સ્વયંસેવકની દીક્ષા અને સર્વવિરતિધરની દીક્ષાને સેંકડે કે જેનું અંતર છે. એ અત્ર
પ્રાસંગિક-વિચારણીય છે. ૩૪. સ્વયંસેવકની દીક્ષામાં સમ્યકૃર્શનના આરોપમાં નીચે જણાવેલ ભાવેનું આરોપણ કરાય છે. તે
ભગવંત! હું આપની સમીપે મિથ્યાત્વને અને મિથ્યાત્વના જે જે કારણોને પર્વે સેવ્યાં હોય. સેવરાવ્યાં હોય, અને અનમેધાં હોય તે તે સર્વેને પ્રતિમું ; અર્થાત્ આત્મ-સાણિએ નિન્દુ છું. એટલું જ નહિં પણ આજથી હવે અન્ય-તીર્થિકોના દેવને, અન્ય તીથિકના દેને, અને અન્ય તીર્થિકોએ
ગ્રહણ કરેલાં અરિહતેના ચૈત્યને વન્દન-નમસ્કાર–આલાપ-સંલાપાદિ કરીશ નહિં. ૩૫. સ્વયંસેવકોને સમ્યગુદર્શનના આરોપણ અવસરે છે પ્રકારની છૂટ અપાય છે, તે આ પ્રમાણે છે– ૧
રાજાના હુકમથી, ૨ બલવત્તર-સમુદાયના કહેવાથી, ૩ દેવતાઓના આદેશથી, ૪ વડીલેની આજ્ઞાથી, ૫ ચૌરાદિના બળાત્કારથી, અને ૧ આજવિકા દુભાતી હોય; આ છ પ્રકારોની છુટ આપીને સમ્મદર્શનનું આરોપણ કરાય છે, અને પ્રસંગે પ્રસંગે તે છુટનું સેવન કરવા છતાં, આજે પણ કરેલાં સભ્યદર્શનની
પાલનામાં લેશભર વધે તે સ્વયંસેવકને આવતો નથી; એ આ છ છુટને પરમાર્થ છે. ૩૬. સ્વયં સેવકે આ આરો પણ સ્વીકાર્યું છે, તે સારું આશીર્વાદપૂર્વક શ્રી સદગુરૂવર્ય વાસક્ષેપ નાંખે છે--
આશીર્વાદ આ પ્રણાણે છે – “નિથારા પારોહ,' ગુનેહિં વહિa' આ બે આશીર્વાદદ્વારા જણાવે છે કે “ તું સંસાર-સમુદ્ર પાર પામવાવાળા થા', અને “આત્મહિતકર વિશિષ્ટ ગુએ
કરીને વૃદ્ધિ પામવાવાળો થા.' ૭૧-સર્વજ્ઞ સદુપદેશ.
સાઠ હજાર વર્ષ સુધી છ ખંડ સાધીને આવેલ પ્રથમ ચક્રવર્તિ-શ્રી ભરત-મહારાજા પિતાના