________________
સુધા-વર્ષા.
૧૮૪. જવા બેઠેલું આયુષ્ય રાકાતુ નથી, ખાંધેલા આંધેલા આયુષ્યને તૂટવાના સેંકડો પ્રસંગે। સદુપયોગ કરાતા નથી એ શેાચનીય છે.
૧૫
આયુષ્યમાં એક ક્ષણ વધતા નથી, અને માજીદ છે; છતાં રહી સહી જીંદગીના
૧૮૫. જગમાં તમારા કોઈ શત્રુ નથી, અને શત્રુ હાય તા એકજ કર્મ છે એ ધ્યાનમાં રાખે. ૧૮૬. વૈરને અને વિધને વિસાર્યા વગર સમ્યકત્વનું સ્પર્શન થવું અશકય છે. ૧૮૭. શરીર પરાયું, ઈંદ્રિય પરાયી, વિષય પરાયાં; વિકારે પરાયાં; અને ભાગ–ઉપભાગના સાધના પરાયાં હાવા છતાં પરાયા માલ ઉપર તાગડધિન્ના કરનારાઓની આંખ ઉઘડતી નથી એજ ખેદના વિષય છે !!!
૧૮૮, માનવ જીવનની શે।ભા માટે અને મેાજ માણવા માટે પરાયે માલ લાવ્યા છે, અને વાપરી રહ્યા છે; પરન્તુ અવસરે ક્રેઇ દેવા પડશે એ ભુલવા જેવું નથી.
૧૮૯. શરીર ઉપરના સેાજો એ શારીરિક સાચી તંદુરસ્તી નથી, તેવી રીતે શરીરના સેજા સરખી વિનાશ સંપત્તિ એ સાચી સંપત્તિ નથી.
૧૯૦. ઔદારિક-વણારૂપ દુકાનની માલીકી તમારી નથી એ યાદ રાખા,
૧૯૧. પરાયા માલને પેાતાના માલ કહેવા એ ગુન્હા છે, તેવી રીતે પુદ્ગલાને પોતાના કહેવા, માનવા અને મનાવવા માટે આકાશ પાતાળ એક કરવાં એક બંધ બાંધવા રૂપ
ભયંકર ગુન્હા છે.
૧૯૨. પ્રાસંગિક-લાભમાં લેવાયેલાઓને પ્રાપ્યુ=પામવાલાયક–લાભના પુરમા સમજાતાં નથી. ૧૯૩. ખેડુતને ઘાસ પ્રાસ ંગિક છે, અને અન્ન પ્રાપ્ય છે; તેમ તમારે તમારા માનવ જીવનમાં પ્રાપ્ય શુ છે ?, તે સમજતાં શીખવું જોઇએ.
૧૯૪. પ્રાસંગિક . લાભમાં લાલચુ અનેલા નાકરા શેઠને નુકશાન કરે, અધિકારીએ અધિકારને લજવે; એટલુજ નહિ પણ નીતિ—ન્યાયને અને આબરૂને દેશવટા દે તેમાં નવાઈ નથી.
૧૯૫. જાતિ અધ જીવે દયા પાત્ર છે, જ્યારે મિથ્યાત્વી જીવે ઠપકા પાત્ર છે; કારણ કે આંખ વગરના જીવે પદાર્થ ?ખતા નથી, જ્યારે મિથ્યાત્વી જીવે દેખાતાં પદાર્થોને ઉલટા રૂપે દેખે છે, અને ખેલે છે.
૧૯૬, જૈન શાસનમાં મિથ્યાત્વીને આંધળા અને અભવ્યને એક આંખે કાણા સ્વીકારેલા છે. દેવલાકની સાહ્યબી દેખાય છે, અને તેથીજ પુનીત પ્રસ ંગેાને, અને મેાક્ષનું અવ્યાબાધતેથી તે કાણા છે.
૧૯૭. અભવ્ય આત્માને ધર્મ આરાધનાનુ ફળ કની નિર્જરાને, કેવળજ્ઞાનની પ્રાપ્તિના સુખ દેખવાને તેની નજર રાક્રાઇ ગઇ છે