________________
- મુધા-વર્ષા. ૩૪૨. શરીરને અને આત્માને નિરાળ નીરખાવનાર-શ્રીવર્ધમાન–તપ ધર્મ છે. ૩૪૩. ત્યાગ, ત્યાગી; અને ત્યાગના સાધનમાં જ સાચું સુખ રહેલું છે, એવું ભાન કરાવનારશ્રીવર્ધમાન-તપ ધર્મ છે.
કામ ન ૩૪૪. સમાધિપૂર્વક બાલમંડિતાદિ મરણ કરાવનાર–શ્રીવર્ધમાન તપ ધર્મ છે. ૩૪૫. રેગાદિ પ્રસંગે આર્તધ્યાનથી બચાવનાર–શ્રીવર્ધમાન-તપ ધર્મ છે. ૩૪૬. આપત્તિના પ્રસંગમાં સહનશકિતને સાક્ષાત્કાર કરાવના–શ્રીવર્ધમાન-તધિર્મ છે. ૩૪૭. લાખે ની સંખ્યામાં આયંબીલ કરનારાઓ, હજારોની સંખ્યામાં શ્રીવર્ધમાન-તપ
કરનારાઓ, સેંકડોની સંખ્યામાં સંયમધર્મની આરાધના કરનારાઓ, અને કરોડોની સંખ્યામાં અઢળક દાન દેનારાઓના સમૂહુરૂપમેહવિનાશક-ચતુરંગી સેનાને સજજ
કરનાર–શ્રીવર્ધમાન-તપધર્મ છે. ૩૪૮. “બાહ્ય તપ વિનાનું અભ્યતર તપ કાર્યસાધક નહિજ બને, એ સિદ્ધાંતને સમજાવનાર શ્રીવર્ધમાન-તપોધર્મ છે.
કાર ૩૪૯. ત્યાગના મહાન–સિદ્ધાંતને રોમેરોમ પ્રસરાવનાર-શ્રીવર્ધમાન–તો ધર્મ છે. ૩૫૦. અપૂર્વ–આરાધનાથી ઉત્પન થયેલા શ્રીચન્દ્રકેવળીના અદ્વિતીય-શેરૂપી સાગરમાં
અન્ય તપસ્વીઓના આરાધનથી ઉત્પન થયેલી કીર્તિરૂપ નદીઓનો પ્રવેશને રોકનાર
શ્રીવર્ધમાન-તપધર્મ છે. ૩પ૧. શ્રીઅંતગડ-સૂત્રમાં કરવામાં આવેલી મહાન તપસ્વીઓની ગણનામાં મહાસેન
કૃષ્ણ-તપસ્વીનીન નામને મુખ્યતા અપાવનાર–શ્રીવર્ધમાન-તપોધર્મ છે. - ૩૫. પુણ્યનું પિષણ, અને પાપનું શોષણ કરનાર-શ્રીવર્ધમાનતો ધર્મ છે. ૩પ૩. અણહારી પદનું આસ્વાદન કરાવનાર શ્રી વર્ધમાન-તપધર્મ છે. ૩૫૪. આહારની મૂછ ટળાવનારા તપવિધાનમાં સૌથી અગ્રેસર-શ્રીવર્ધમાનતધર્મ છે. ૩૫૫. સાડા ચૌદ વર્ષથી ઉપરાંત જેટલા લાંબા સમય સુધી એકસરખી આહારની મૂર્છા
આ ટળાવનાર–શ્રીવર્ધમાન-તપોધર્મ છે. ૩૫૬. રસગારવની ગર્તામાં પડી ગયેલા, અને પડનારા જીવને બચાવનાર-શ્રીવર્ધમાન
તપધર્મ છે. ૩૫૭. આહારના અભિલાષ અને આસકિતને દૂર કરવાનું સામર્થ્ય ધરાવનાર-શ્રીવર્ધમાન
તધર્મ છે. ૩૫૮. ભાગવતી દીક્ષાના ભવ્ય ભાવને ઉત્પન્ન કરાવનાર–શ્રીવર્ધમાન-તપાધર્મ છે.