________________
૨૪
સુધા-વર્ષા.
૩૧૫. અઠ્ઠમની તપશ્યા કરનારના દશ લાખ ક્રેડ વ પ્રમાણના પાપ પલાયન થઈ જાય છે, આ વાત સાંભળીને તપશ્યા કરનાર તપસ્વીઓની અનુમેદના કરે.
૩૧૬. જીવનભરમાં છઠ્ઠુ, અં?મ, અઠ્ઠાઇ, પંદર આદિ તપશ્યા કરનારા કર્મના આટલા બધા ગજના નાશ કરે છે, છતાં તેઓની નિર્મળતા નજરે ચઢતી નથી; તેનું વાસ્તવિક કારણ આશ્રવન્દ્વારનું રેકાણુ અને સવરદ્વારનુ યથાર્થ સેવન થતુ નથી, તે ધ્યાનમાં રાખે. ૩૧૭. તપા કરનારે રસના-ઈન્દ્રિયના વિષયા પર વિજયને મેળવીને સાથે સાથે આશ્રવદ્વારથી આવતાં કર્મોના રોકાણ માટે વધુ કટીબદ્ધ થવાની જરૂર છે.
૩૧૮. મલીન વસ્ત્રના મેલ દૂર કરવે! જેટલા જરૂરીનેા છે,તેટલા અગર તેથી વધુ નવા મેલ ન ભરાય તેની સાવધાની રાખવી અતિ આવશ્યક છે; તેવીજ રીતે તપશ્યાનું સેવન-કરનારે આવતાં નિવન કર્મીને રાકવા સવર-ભાવનાને સેવવાની જરૂર છે.
૩૧૯. મકાનની સ્વચ્છતા ઈચ્છનારે નવા રે। આવી શકે તેવાં ખારી બારણાને બંધ કર્યાં સિવાય કચરો કાઢવાની મહેનત લાભદાય નીવડતી નથી, તેવી રીતે સ ંવર નિર્જરાનું સેવન કરેા.
માયા
૩૨૦. વેરની વસુલાત લેવાના વિશાળ વિચારે, અને કિન્નાખેરી–પૂર્વકના વના એ મન્દિરમાં મ્હાલનાર-માયાવીઓનુ મહાત્—અધઃપતન સૂચવનારા ભાવિ–સંકેત છે. ૩૨૧. હૃદયમાં ભિન્નપણે, વચનમાં ભિન્નપણે, અને વર્તનમાં પણ ભિન્નપણે વવાવાળાએ પેાતાની માયામય–પાપ-કાર્યવાહીનું દિગ્દર્શન કરાવે છે, છતાં તે બિચારાએ દયાપાત્ર હાય તેમાં નવાઇ નથી.
૩૨૨. ધારેલી ધારણામાં નિષ્ફળ જનારાએ શાસન સેવાના બહાને પેાતાની અધમ–વૃત્તિને પેાષી રહ્યા છે તેજ ખેદ્યના વિષય છે.
૩૨૩. બાહ્ય-પરિગ્રહને છેડ્યા પછી પણ અભ્યન્તર-ગાંઠને ખેલીને સયમ માર્ગોમાં આગળ વધવું એ કિઠનમાં કઠિન વિષય છે.
૩૨૪. સર્પ કાંચળી છેાડવા માત્રથી નિર્વિષ થતા નથી, તેવી રીતે મુનિ પણ નવ-વિધપરિગ્રહ છેડ્યા માત્રથી રાગદ્વેષાદ્ધિના ભયંકર વિષથી રહિત બની શકતાજ નથી. ૩૨૫. ૪ કષાય, હું નાકષાય; અને ૧ મિથ્યાત્વ રૂપ ચૌદ પ્રકારની અભ્યન્તર-ગાંઠને ઉકેલી
નથી, ઉકેલવા માટે પ્રયત્ન નથી, અને ઉકેલ્યા પછી એ ગાંઠમાં થાઈ ન જઈએ એવી સાવધાની નથી; તે આત્માઓને હજી પણ મુનિપણાની મહત્ત્વતા સમજાઈ નથી એ કહેવું અસ્થાને નથી.