Book Title: Anand Chandra Sudha Sindhu
Author(s): Chandrasagar Gani
Publisher: Siddhchakra Sahitya Pracharak Samiti
View full book text
________________
સુધા-વર્ષા.
-
૨૭
૩૫૯ ઉત્પન્ન થયેલા શુભ ભાવને ટકાવનાર, વધારનાર, અને પરંપરાએ પરમપદની પ્રાપ્તિ
કરાવનાર-શ્રીવર્ધમાન-તપધર્મ છે. ૩૬. વર્તમાનકાલીન-શાસનાથે શાસન–સંરક્ષકેનું સર્જન-કરનાર અને સમર્પણ કરનાર-શ્રી
વર્ધમાન-તપોધર્મ છે. ૩૬. શાસનનું અંખડ રીતે સંચાલન કરવાને માટે શ્રમણ ભગવંતોની પરંપરાને અખંડ . પણે રાખનાર–શ્રીવર્ધમાન-તપધર્મ છે. ૩૬૨. વર્તમાનકાલીન-શ્રમણ-સંઘનું યશસ્વિ-જીવન ટકાવી રાખનાર-શ્રીવર્ધમાન–તપ ધર્મ છે. ૩૬૩ વૈદ્ય, ડોકટર અને હકીમની દવા ખાઈને નિરાશ થયેલા અને આશાનું કિરણ દેખાડ
નાર શ્રીવર્ધમાન-તપોધન છે. ૩૬૪. હોસ્પીટલમાં અને દવાખાનાઓમાં દર્દીઓના પડતા દરેડાને રોકનાર-શ્રીવર્ધમાન
તધર્મ છે. ૩૬૫. કેઈપણ કર્મની કારમી મૂંઝવણમાં ખરેખર આશીર્વાદ આપનાર-શ્રીવર્ધમાન-તપધર્મ છે. ૩૬૬. આયંબીલ-તપની વૃદ્ધિમાં વધારેમાં વધારે લાભ અપાવનાર-શ્રીવર્ધમાન-તપાધર્મ છે. ૩૬૭. મહરાજાની-છાતીમાં આબાદ નિશાન લગાવીને તેની સામે લડનારને વાસ્તવિક વિજયી
બનાવનાર–શ્રીવર્ધમાન-તધર્મ છે. ૩૬૮. મોક્ષમાર્ગના મુસાકરેને ઉદાસીન-પરિણામની પરિપકવતા કરાવનાર–શ્રીવર્ધમાન-તપ
ધર્મ છે. ૩૬૯. વિષયસુખના ભેગમાં રહેલી આપત્તિઓને સાક્ષાત્કાર કરાવનાર શ્રીવ માનતધર્મ છે. ૩૭૦. આત્મિક-શકિતઓના આવિર્ભાવ માટેનું અદ્વિતીય સાધન સર્જનાર-શ્રીવર્ધમાન
તપધર્મ છે. ૩૭૧. જડવાદના ચાલુ જમાનામાં મકકમપણે ત્યાગધર્મનું શિક્ષણ આપનાર શ્રીવર્ધમાન
તપોધર્મ છે. ૩૭૨. આહાર, શરીર અને આત્માના પરસ્પર ભેદભેદ-સંબંધનું યથાર્થ જ્ઞાન કરાવનાર
શ્રીવર્ધમાન-તપોધર્મ છે. • ૩૭૩. આત્માને ચાળમજીઠ જેવા વૈરાગ્યના રંગમાં રંગનાર-શ્રીવર્ધમાન-તપોધર્મ છે. ૩૭૪ ક્ષમાગના મુસાફરોને નિર્વિઘપણે મેક્ષમાં પહોંચાડનાર–શ્રીવર્ધમાન-તપોધર્મ છે. ૩૭૫. શ્રીચન્દ્રકેવળીના ચન્દ્ર સમાન ઉજજવળ ચરિત્રના સંસ્મરણોને, અને જીવન પ્રસંગોને
ઘણુ કાળ સુધી જાગતાં-જીવતાં રાખનાર-શ્રીવર્ધમાન–તપોધર્મ છે.

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196