________________
२०
સુધા-વર્ષા.
૨૫૮. મિથ્યાભિમાનમાં અંધ–થયેલા ગુણી-ગુણ અને ગુણ પ્રાપ્તિના સાધનાને પણ
સમજી શકતા જ નથી.
૨૫૯. વફાદારીના મ્હાના તળે ક્ષણિક સ્વાર્થીની સીધી કે આડકતરી રમત રમવી એ ભયંકર હાનિકારક છે.
૨૬૦. વાદારીના સ્વાંગ સજીને ક્ષણિક—સ્વાર્થની સિધ્ધિ કરવા નીકળેલાઓએ વફાદારીના પરમાર્થને પિછાણ્યા નથી, એટલુજ નહિં પણ વાદારીના મ્હાના નીચે દ્રોહની સિદ્ધિ
કરી રહ્યા છે.
૨૬૧. પારકાના અછતા દાષા દેખવાને આતુર બનેલાએ સ્વ-પર હિત સાધી શકતાજ નથી. ૨૬૨. પારકાના દોષો દેખવાને અનિમેષપણે આંખેાની પાંપણ નહિ હલાવનારાએ, પારકાના દેષો શ્રવણુ કરવાને આતુર ખનેલાએ; અને પારકાના દેષો ખેલવાને જીવ્હાને નિર કુશપણે વર્તાવનારાએ શાસ્રીય સિધ્ધાન્ત પ્રત્યે બેદરકાર રહી પાપના પુંજ ખડકી રહ્ય!
છે એજ દયાજનક વિષય છે.
૨૬૩. પારકાના અછતા દેષોને અસત્કલ્પનાએ ઉપજાવી કાઢવાને જેએનું હૈયું ઉત્સુક બન્યુ છે, તેવાઓના હૈયામાંથી આત્મ-કલ્યાણના પૂર એસરી ગયા છે!!!
૨૬૪. પૌદ્ગલિક-પદાર્થની નકલી જીતના નગારાં વગાડનારને, શાશ્વતી જીતના જય-નિશાને અને જયનાદો સાંભળી શકાતાં નથી.
૨૬૫. ઉપકાર કરવાના પરિણામ ઉત્પન્ન થયા પછી પણ જૈન શાસનના ડિસામેજ ઉપકાર– પ્રવૃત્તિ કરવા પ્રયત્નશીલ બને,
૨૬૬. ઉપકારના મ્હાના તળે અપકાર ન થાય તે માટે ખાસ લક્ષ્ય રાખવાની જરૂર છે. 1 ૨૬૭. ઉપકાર કરવાની વૃત્તિ છતાં અજ્ઞાનના સદ્ભાવમાં અપકાર થઇ જાય છે, એ ભૂલવા જેવુ નથી.
૨૬૮. પોતાના આત્મા માટે ઉપકારક નહિં પણ આત્મગુણુની વિઘાતક પ્રવૃત્તિ સ્પષ્મે પણ આદરવા જેવી નથી.
૨૬૯. શાસન–માન્ય સાચી ઉપકારક-પરિણતિ અને પ્રવૃતિ એ સઢા-સત્ર-સર્વ થા સ્વ-પર
લાભદાયજ હોય છે.
૨૭૦. ક્ષુદ્ર–આત્માએ હિતબુદ્ધિના નામે દંભ સેવે છે, પરન્તુ ખરેખર હૃદયમાં નિન્દા વિગેરેની રસિકતા પૂર જોસમાં રમતી હાય છે.
૨૭૧. ઉદારતા વગર, અને વિવેકતા વગર ગંભીરતા આવવી એ મુશ્કેલમાં મુશ્કેલ છે. ૨૭૨. અધિકારશૂન્ય-આત્મા હિત–બુધ્ધિના નામે પરિણામ જોવાની સ્વ-પરનુ અહિતજ કરે છે.
તાકાતના અભાવમાં