________________
સુધા-વર્ષા.
આચારાને કલ્પસૂત્રદ્વારાએ દરેક વર્ષે સભળાવવાના કાયમી પ્રમધ જો ન કર્યો હત, તે આપણે અને આપણી ભાવિ પ્રજા પણ પૂર્વાચાર્યા પર કર્યા વગર રહેત નહિ.
અનેકવિધ દોષોના આરોપ
લાભને બદલે પારાવાર
ન્યાય—નિતિનું ખૂન કર
૧૩૨. અધિકારના સદુપયોગ અને દુરૂપયોગ કરનારાએ અનુક્રમે આશિર્વાદ અને ધિકકાર પામે એ નવાઈ નથી.
૧૧
૧૩૦. તીર્થંકર-પ્રણીત-શાસનમાન્ય-પ્રાચીન–પ્રણાલિકાને ફેરવનારા નુકશાન કરે છે એ નવાઈના વિષય નથી.
૧૩૧. ન્યાયની નીતિ-રિતિનું ઉલ્લંઘન કરીને ન્યાયાધીશ બનનારા નારા છે એ બુદ્ધિને બંધ બેસતા વિષય છે.
૧૩૩. વ્યાખ્યાનમાળાઓ શરૂ કરનારને પૂછજો કે તમે પણ પુરેપુરૂ' શ્રીક્રલ્પસૂત્ર શ્રવણુ કર્યું નહિ હોય, અને કર્યું હોય તે તમારા છેકરાં-છોકરીઓ અને ભાવિ પ્રજાને કલ્પસૂત્રથી વિમુખ રાખવાના આ ઉદ્યમ શા માટે કર્યો છે ?, તે વાતના તુરત નિર્ણય કરે. ૧૩૪. શાસન રક્ષણના એઠાં નીચે શાસન રક્ષણની બુમ મારાનારાએ, અને કાગળીઆ કાળાં કરનારાઓ શાસનની વ્હેલના કરે છે; એ આશ્ચય સાથે અતિ ખેદ્રના વિષય છે.
૧૩૫. શાસનની મલીનતા કરનારાઓએ શાસન-માલિન્ય-વન-અષ્ટક વાંચવુ, વિચારવું અને રિશીલન કરવું જરૂરીનુ છે.
૧૩૬. સર્વ પ્રકારના પ્રયત્નપૂર્વક શાસનની થતી મિલનતાએ દૂર કરવી એ જરૂરી છે, પરન્તુ મલિનતા દૂર કરવાની નીતિ રીતિનુ ભાન નિહ હેાવાથી શાસનની વધુ મિલનતા કરવી એ પણ અજ્ઞાનજનક પાપનું પ્રધાન સાધન છે એ માનવું એ વધુ જરૂરીનુ છે.
૧૩૭. વ્યકિતને અને દેશ-કાળ-અવસ્થાને ભૂલ્યા વગર પંચ પરમેષ્ઠિમાંથી એક પણ પદની આરાધના યથારીતિએ થતી નથી.
૧૩૮. દૃષ્ટિરાગિ-આત્માએ વ્યકિત પાછળ ( ગુણ-દોષ-જોયા વગર) પાગલ અને છે, ત્યારે ગુણાનુરાગ આત્માએ ગુણિજનાના ગુણને અનુસરે છે એ આરાધકોએ સમજવુ જોઇએ. ૧૩૯. પરમેષ્ટિપદમાં બિરાજમાન–પરમેષ્ઠિએની દ્રવ્ય-ભાવથી ઉપેક્ષા કરનારાએ વિરાધના કરે છે, ૧૪૦. અવગુણુ પાષવા અને અવગુણુ ઢાંકવા એ બન્ને એક નથી, પણ આસમાન જમીન જેટલુ અતર ધરાવનારા આ બન્ને પ્રસગે છે.
૧૪૧. અવગુણીને સુધારવા માટે અવસરે અવગુણુ ઢાંકવાની ફરજ જૈન શાસનની માન્યતાવાળાને અવશ્યમેવ સ્વીકારવી છે.
૧૪૨. માતા-પિતાના અનાચારની વાત મેાટા હેડીંગથી વર્તમાનપત્રોમાં છાપેલી 'દેખે કે