________________
શ્રધ્ધાદિ-પષક સુધાબ્ધિ
ભાઈઓને આજ્ઞા માનવાનું કહેણ મોકલે છે. આ મહેણ શ્રવણ કરવાની સાથેજ ૮૮ ભાઈઓ તે અષભદેવનાના પુત્રો અવસર-ઉચિત સલાહ લેવા સાથે મળીને પિતાના સાંસારિક-પિતા અને વર્તમાનકાલના પ્રથમ તીર્થકર સવજ્ઞ શ્રીકષભદેષ પાસે સલાહ લેવા જાય છે. આવેલા પુત્રો પ્રસંગને જણાવીને, ભગવતને પૂછે છે કે હે ભગવંત ! અમારે શું કરવું? આ પ્રશ્નના ઉત્તરમાં અંગારદાહકનું દૃષ્ટાંત પ્રતિપાદન કરીને જણાવ્યું કે જગતુ-ભરના સર્વે જ ભોગના સાપને પ્રાપ્ત કરવાની, અને તે તે સાધનારાએ ભેગે ભેગવવાની તીવ્રતમ ઇચ્છાઓથી અતિ-કષ્ટ કરીને પણ વિરામ પામતાં જ નથી. એટલું જ નહિં પણ જ્ઞાન-દર્શને ચારિત્રના અનેકવિધ અનુદાનની આરાધના વગરના જે ભાવ-નિદ્રાને આધીન થઈને પિતાનું સર્વસ્વ ગુમાવી રહેલા છે. ભોગના સ ધન પ્રાપ્ત કરવાની, પ્રાપ્ત થયેલા ભોગના સાધને ટકાવવાની, વધારવાની, અને ભોગવવાની યંકર-દુ:ખદાયિ ઘોર નિદ્રાને દુર કરીને પુત્રોને ઉદેશીને નીચેને સદધ ભગવંત ધાવણ કરાવે છે.
संबुज्झह किं न बुज्ज्ञह !, संबोहि स्खल पेञ्च दुल्लहा।
णो इवमति राइओ, नो सुलभं पुणरावि जीवियं ॥१॥ ભાવાર્થ – હે પુત્રો ! તમે જાગે ! કેમ તમે જાગતાં નથી ?, એટલે સાનુકૂળ-સાધન-સામગ્રીસંયોગયુકત મનુષ્યભવ પામીને, ભોગ સામગ્રી ખાદિ છેડીને; સદ્ધર્મમાં ઉધમ કરો મરણ પામીને પરલોકમાં ગયેલાને આ દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ રૂ૫ બેધ પ્રાપ્ત કરે, તે નિયમા અતિ અત્યંત દુર્લભ છે. ગયેલી રાત્રિએ પાછી પ્રાપ્ત થતી નથી, અને સંસારમાં સંયમ–પ્રધાન-જીવિત ફરી પ્રાપ્ત થવું તે સુલભ નથી, માટે સર્વજ્ઞ ભગવંતને આ સદુપદેશ વાંચન-મનન-પરિશીલન કરીને સર્વ કોઇને કૃતાર્થ થવાની જરૂર છે. [શ્રી સૂત્રકૃતાંગસૂત્રે પ્રથમાધ્યયને-પ્રથમ દેશક-પ્રથમ-સૂત્ર] ७२ " संबुज्झह किं न बुझह" १,
દ્રવ્ય-નિદ્રાને આધીન થયેલા જ નિદ્રાવસ્થામાં મૃતપ્રાયઃ દશાને અનુભવ કરે છે, સર્વનાશને અનુભવ કરાવનારી આ નિદ્રા છે, અને તેથી જ જ્ઞાતિ-ભગવતેએ–“સર્વઘાતિની નિદ્રા છે” એમ જણાવ્યું છે, એ અર્થસૂચક સિદ્ધાંતને જીવનમાં ઓતપ્રોત બનાવીને જાગૃત-જીવન જીવવું; એજ માનવ જીવનની સફલતા છે, સવંદા પાવરધા બનેલાં પાંચે પ્રમાદમાં નિદ્રા નામને પ્રમાદ પ્રબળ અને ભયંકર કાર્યવાહી કરનાર સાહસિક હોવા છતાં પણ ચૌદ-પૂવેધર -ભગવાન - શ્રીભદ્રબાહુસ્વામીજી શ્રીસૂત્રકૃતાંગસૂત્રની નિર્યુકિતમાં જણાવે છે કે
“દર્શન-જ્ઞાન-તપ-સજમની આરાધના વગરનું જીવન જીવવું એજ ભાવનિદ્રાધીનપણું છે.” ભાવનિદ્રાધીનપણમાં ભાવનિદ્રા નામને સર્વોત્કૃષ્ટ-પ્રબળ-પ્રમાદ આત્મિકધન લૂંટવામાં સર્વદા પાવરધા બનેલ હોવાથી, સમગ્ર સામગ્રી-સાધન-સંગોથી ભરપૂર માનવ જીવન પામેલાં માનવીઓને ધોળે દહાડે લુંટી રહ્યો છે; છતાં અવિવેકની અવિરત-આધીને અત: સમય સુધી સમજી શકાતી નથી, એજ અવિવેકની અવિરતઆંધીની પરાકાષ્ટા છે.
અનેકવિધ-યપ્રદ-ભાવનિદ્રામાંથી વિકિને સદુપદેશદ્વારા પ્રબળ પ્રયત્ને જગાડી શકાય છે, તેથી સૂત્રકૃતાંગના બીજા વૈતાલીય નામના અધ્યાયના પ્રથમ-ઉદ્દેશાના પ્રથમ સૂત્રના પ્રારંભમાં પ્રાંતસ્મરણીય - પૂજ્યપાદ-ત્રીસત્રકારે– “સંગુ ફ્રિ ન વુલંદ ” એ કીધું છે તે ભવ્યાત્માઓ માટે અતીવ લાભદાયિ અને અર્થસૂચક હિત-સૂચન છે સૂતેલાઓને જગાડવા માટે આ સ્તુત્ય પ્રયાસ છે, “તમે જાગો,