________________
સુધા-વર્ષા . મૂકવા લાયકની ચીજને મૂકવા લાયકની ન જાણે તે માનવ નથી, પણ હેવાન છે. ૭. મૂકવા માટે ઉદ્યમ ચાલુ છે, કે લઈ જવાને ઉદ્યમ ચાલુ છે એટલું સમજતા શીખે. ૮. જવા બેઠેલું આયુષ્ય કેઈથી પણ રોકી શકાતું નથીજ એ સમજી રાખજો. ૯. જવા બેઠેલ આયુષ્યને સદુપયોગ કરે તેજ ખરી માનવતા છે. ૧૦. શરૂ રહેલા ગંગાના પ્રવાહની જેમ જવા બેઠેલા આયુષ્યને ભાગ્યશાળીએજ સદુપયોગ
કરી શકે છે. ૧૧. અમેરિકામાં સુવર્ણની નિકાશને પ્રતિબંધ છે, પરંતુ કર્મરાજાની સત્તામાં રહેલ માનવીને
પરલેક જતાં શાના શાના પ્રતિબંધ છે?, તે સમજાતું નથી. ૧૨. વાલ સેનાના કષ-તાપ-છેદને જાણી શકે છે, તે જગભરના સેનાના અવસરે પરખી
શકે છેતેવી રીતે ધર્મના એક અંશને તપાસવાવાળે જગતભરના ધર્મ-ધર્મી અને
ધર્મના સાધનની જરૂર પરીક્ષા કરી શકે છે. ૧૩. યાદ રાખવું જોઈએ કે શરીર, ઇન્દ્રિયે, વિષય-વિકારના સાધનો, સ્થાવર-જંગમ મિક્ત,
સગાં-સંબંધિઓ અને પુત્ર-પરિવારાદિની નિકાસ કરવાને શાશ્વત પ્રતિબંધ કર્મસત્તાએ
સર્વત્ર-સર્વદા-સર્વથા જાહેર કર્યો છે. ૧૪. મૂકી જવા લાયકની ચીજો માટે રાત્રિ-દિવસની મજુરી ચાલુ છે, અને લઈ જવા લાયની
ચીજ માટે ઘડીભરની ફુરસદ નથી, તે સરવાળે શું? ૧૫. વિખવાદ, વેર-ઝેર અને શંકાને સામ્રાજ્યમાં શાંતિના સાદા સૂર પણ સંભળાતા નથી. ૧૬. આત્માને અધઃપતન કરાવનારી ચીજોની પૂર્તિ માટે ઠામ ઠામ યંત્રવાદ આગળ ધપે
છે, પરંતુ આત્માનું દિન-પ્રતિદિન ઉચ્ચ ગમન થાય તેવા સાચા યંત્રવાદની આજે - જરૂર છે એ પણ કહેવાતા-જેનેને સમજાતું નથી. ૧૭. વીતરાગની વાણી સાંભળવા આવેલાને સંભળાવી દીધું કે “તે પરમેષિના પ્રતિદિન કુતુ
વો મન્નાન ” સાંભળનારા સંતોષ પામી ઘેર જતાં જતાં વાત કરે છે કે, વાહ! કે - આશિર્વાદ ! પાંચે પરમેષ્ઠિઓ દરરોજ તમારૂં મંગલ કરે.. ૧૮. પૂછનાર પૂછે છે કે પરમેષ્ઠિ પદમાં બિરાજમાન પરમેષ્ઠિઓ કંઈ દેતા નથી, અને લેતા
નથી; તે પછી આપનાર કોણ?, અર્થાત્ મંગલ કરનાર કેશુ? તે સમજી રાખે. ૧૯. બીજો પૂછનારે પૂછે છે કે બ્રાહ્મણને આશિર્વાદ બ્રાહ્મણને ફળતું નથી, અને સાંભળનારને
પણ ફળ નથી તે શું તમારા આશિર્વાદ તે તે નથી ને ! ૨૦. ત્રીજે પૂછે છે કે આશિર્વાદ દેનારને ભલે આશિર્વાદ પૂળ ન હોય, પરંતુ સાંભળવા
સાથે સમજાતું હોય કે જેના નામે આશિર્વાદ દેવાય છે, તે આગામી તુરત જઈ દે એવો છે; આટલું એ આશિર્વાદમાં પણ નથી.