________________
સુધા-વર્ષા
૪૭.ઋદ્ધિગારવના ગર્તામાં પડેલા મદ્રેન્મત જીવા બીજાને તુચ્છ ગણે, અને સત્યને દેશવટ
દે એ નવાઇ નથી. '
૪૮. ધર્મ —ક્રિયાના આળસુ ૪૯. ધર્મ-ક્રિયા કરવામાં મદ
શાસ્ત્રકારો સ્પષ્ટ કરે છે.
ધ ક્રિયાના ઉદ્યમીઓની હાંસી કરવામાં ડહાપણ સમજે છે. સવેગિ-લેકે ધર્મોની વિચારણામાં મૃષા મેલે છે, એ વાતને
૫૦. ગુણવાન પુરૂષોના ગુણ્ણાને આદર ન કરવા માટે આજે જગત્માં ષડ્યન્ત્રો ગેાઠવવામાં જીવનની સાફલ્યતા મનાય છે.
૫૧. પાપના ઠેકેદારને ‘પાપનું પરિણામ શું આવશે' ?, એ લેશભર સમજાતુ નથી.
પર. ગારવવંત—ગર્વિષ્ઠ જીવે ગુણુ રહિત હોવા છતાં કીર્તિની વાંછનાવાળા હેાય છે, અર્થાત્ વગર ગુડ઼ે ગુણવાન્ ખનવાની ઈચ્છાવાળા હોય છે,
૫૩. દુનિયામાં કહેવાતા સમજીએને ગર્ભાવાસના અનુભવેલાં દુ:ખાની સમજણુ સરખીએ નથી. ૫૪. ‘હું રખડેલ છુ” એ સાંભળવાની ઇચ્છા નથી, ‘હું રખડું છું' એમ માનતા નથી, ‘ રખડવું' એ પસદ નથી; અને રખડવાની કબુલાત કરતા નથી; છતાં આત્મા ચારે ગતિમાં રખડે છે શાથી; એ વિચારે?
૫૫. ચાર ગતિના ચકડાળ પર ચઢેàા જીવ કની કળના વેગે વધુ ચક્રાવામાં ભમે એ નવાઈ નથી. ૫૬. કાર્યની ઉત્પત્તિ એ પસંદગીને આધીન નથી.
૫૭. નફાની પસ ંદગીવાળા વેપારી આવડતના અભાવે નુકશાનને અનુભવે છે, તન્દુરસ્તીની ઇચ્છાવાળા તન્દુરસ્તીના નિયમ વિરૂદ્ધ વર્તી રાગીપણાને અનુભવે છે, તેવી રીતે સુખ શાન્તિ અને આનન્દની ચાહનાવાળા જીવ આવડતના અભાવે દુ:ખ, અશાન્તિ; અને શેકને અનુભવે તેમાં નવાઇ નથી.
૫૮. ઘાતિ કની કારમી-કાર્યવાહીઓ પર વિજય મેળવવા એમાં જ સાચુ જૈનત્વ છે. ૫૯. સપૂર્ણ જ્ઞાની બનવાની ઇચ્છાવાળાએ પણ મેહના વિજય કરવા જ પડશે.
૬.
ચારિત્રવન્ત આત્માઓની, ચારિત્રની, અને ચારિત્રના સાધનેાની ઠેકડી કરનારાઓ માટે કેવળજ્ઞાન તા કરાડા કાશ દૂર છે, એટલુંજ નહિ પણ સમ્યક્ત્તાનની યથાર્થતાને પિછાણવી એ પણુ અતિ-અત્યન્ત દૂર છે.
૬૧. મમતા પાછળ માનવ જીવન વેડફી નાંખનારને સમતાની સાચી કિંમત સમજાતી નથી. ૬૨. મમતા પાછળ સર્વસ્વ સમર્પણુ કરનારાએ જે નથી પામી શકયા, તે સમતાની સામાન્ય સાચી કિંમત કરીને પામી શકયા છે; એ ધ્યાનમાં રાખે.
૬૩. જીવનભરની મમતા અને ક્ષણભરની સમતા એ બન્નેના ફરક, અને તે બન્નેની સાચી કિંમત કરતાં શીખો.