________________
સુધા-વર્ષા
૬૪. ધર્મનું ફૂલ મેળવનારને ધર્મનું સ્વરૂપ સમજવુ પડશે.
૬૫. દૂનિયામાં પ્રાપ્ત થયેલ કિંમતી પદાના રક્ષણ માટે સાધનની જરૂર છે, તેવી રીતે ધની કિંમત–સમજનાર માટે અને પ્રાપ્ત થયેલ ધને ટકાવવા માટે સાધનની અવશ્યમેવ જરૂર છે.
૬૬. ધર્મની કિંમત સમજનારાઓએ ધર્મના લને, સ્વરૂપને; અને સાધનને સમજવાં જોઈએ. ૬૭. જીતવું જેટલું સહેલુ છે, તેના કરતાંયે તે જીતને પચાવવી ઘણીજ મુશ્કેલ છે. ૬૮. લુંટારાએ લુંટના માલને સહેલાઇથી વહેંચી શકતા નથી.
૬૯.
આધિ-વ્યાધિ-ઉપાધિજન્મ–જરા અને મરણની ગુ ́ચેાથી ગુંચાયલા આ સ ંસાર છે. ૭૦. વ્યવહાર કુશળ આત્માએ વ્યવહારની ગુંચને ઉકેલી શકે છે, પણ સ ંસારની ગૂંચને ઉકેલવા જતાં વધુને વધુ ગુચાય છે એ આત્માની કમનશીખી છે !!!
૭૧. સમ્યકત્વના ઈજારદારોએ સમ્યકત્વ ધર્મને પિછાણ્યા નથી.
૭૫.
સમ્યકત્વાભાસની
૭ર. સમ્યકત્વ એ સાકરનું પડીકું નથી, પણ આત્માને વાસ્તવિક વિશુદ્ધ પરિણામ છે. ૭૩. પરિણામના પાકા પાયા પર આરૂઢ થયેલ પ્રવચનની ઇમારતા સદાય જયવન્તી છે. ૭૪. સમ્યકત્વની સાચી સમજ વગર મિથ્યાત્વની સુઝવણ ટળતી નથી. કળા કરનારા મેર પુઠના દર્શન કરાવે છે, તેમ સમ્યકત્વાભાસિ કળાદ્રારાએ નિરતિચાર મિથ્યાત્વના દિગ્દર્શન કરાવે તેમાં નવાઈ શી ? ૭૬. દેવાધિદેવનું દેવત્વ સ્વીકારનારને નામ-આકાર-ક્ષેત્ર-કાળ અવસ્થાદિના ઝઘડા પાલવતા નથી. ૭. શ્રમણુ નિગ્રન્થ ભગવન્ત ગુરૂવર્યના ગુરૂત્વને પિછાણ્યા પછી હાય જે ક્ષેત્રના, હાય જે કાળના, અગર ાય જે અવસ્થામાં બિરાજમાન હોય તે તે સર્વો નિગ્રંથા પ્રત્યે એક સરખા આદરભાવ રાખવા ઘટે છે.
૭૮, શ્રમણ-નિગ્રંથ-ભગવન્તે, શ્રાધ્ધગુણ સ'પન્ન શ્રમણેાપાસ અને સંવેગ-પાક્ષિક આ ત્રણે સજ્ઞ-કથિત-મેાક્ષ-માર્ગના આરાધકો છે.
૭૯. જે નિર્ગુણીએ ગુણગણના ભંડારને નિર્દે છે, પેાતાથી હલકા જણાવે છે, એટલુ જ નહિં પણ પેાતાના સરખા જણાવે છે તે આત્માએ સમ્યકત્વના સારભૂત રહસ્યથી રહિત છે એમ કહેવું એજ ચેાગ્ય છે; અને આ વાતને શ્રી ધર્મદાસગણી સ ંમત થાય છે. ૮૦. સૂત્રથી અને પરંપરાથી વિરૂદ્ધ આચરનારા વિવિધ માર્ગના લેપ કરીને અવિવિધના અવનવા ચાળાનું પ્રદર્શન કરાવે છે, એટલુજ નહિ પણ નિમિડ-મિથ્યામતિપણાની જાહેરાત જગત્ સમક્ષ કરે છે.
૮૧. ખીજાઓના દુર્ગુણા દેખવા જતાં પહેલાં આત્માએ પેાતાના અવગુણ્ણાને નિરખવાની અવશ્યમેવ જરૂર છે.
૮૨. અંતઃકરણને વિશુદ્ધ કરનારી ચીજ વીતરાગની વાણી છે.