________________
દર
સુવિવેકશીલ-આત્માને.
શુદ્ધતમ જીવન જીવવા માટે સદ્ગુરૂને સમાગમ, અને તેઓશ્રીના વચનની આરાધના માટે સર્વસ્વ સમગ્ કરીને તે તે વીતરાગ-કથિત-વચનામાં તન્મય થવું. સદા-સર્વત્ર જરૂરીતુ છે. મલીન થયેલાં કપડાંને નિર્મળ બનાવવા માટે બધાં સામગ્રી-સાધન-સમેગા પ્રાપ્ત થયાં છતાં પાણીની અનિવાર્ય જરૂર છે, તેમ મલીન આત્માને નિર્મળ બનાવવા માટે બધાં સ ંયોગો મળ્યા છતાં વીતરાગની વાણીની પણ અનિવાર્ય જરૂર છે.
સુતરની દારીની મુંચાઇ ગયેલી મુંગે, રેશમના દેરાની ગુ ંચાઇ ગયેલી ચ્ચે, અને તેલના બિંદુઆથી ભિંજાયેલ–રેશમના દોરાની ગુ ંચે ઉકેલવી એ અનુક્રમે સહેલી અને મુશ્કેલ પણ છે; પરંતુ પૂર્વગ્રહપાશથી અગર નવીન-સંયોગ-સાધન સામગ્રીએથી આંતરિક–અભેધગૂઢ-ગ્રન્થિઓના ચુંચળા વળી જાય છે ત્યારે ભલાભલા પરિપકવ-બુદ્ધિમાને અને ડાઘ્રા માણુસે પણ મહા મુઝવણમાં મુકાઇ જાય છે, એ ભુલવા જેવુ નથી.
પંચાશ વર્ષ ઉપરાંતના કાલ સુધી એક આંતરિક ગૂઢ ગુંચને એવી સાચવી રાખી જ્યારે ભગવાન શ્રી મહાવીર મળ્યા, અને વાણી શ્રવણુ કરી ત્યારે જ તે આંતરિક-ગૂઢ ગુચને અભેદ્ય માનનાર શ્રીઇન્દ્રભૂતિ ભેદવા ભાગ્યશાળિ થયાં. પૂર્વગ્રહાદિ પાશથી અલગ રહેલી આંતરિક ગાંઠને સદ્ગુરૂની વાણીના શ્રવણું-મનન-પરિશીલનાદિથી પોચી હોય તેા ઢીલી પડતા વિલંબ થતા નથી, અને માનસિક મેજો એ પણ થાય છે; પરંતુ તે આંતરિક ગાંઠના ગૂઢ-કદિન-અને અભેધ બને છે, સાથે સાથે પૂર્વગ્રહુને પરિપકવ બનાવવાના સાધન–સયોગ-સામગ્રી તેને આવી મળે છે; ત્યારે તે આત્મા તે ગાંઠને વધુને વધુ કનિ અને અભેધ બનાવીને માયાના મહા-સામ્રાજ્યને માલીક અને છે.
માયાના મહાસામ્રાજ્યના માલીક બનેલા આત્માએ પાતાની આંતરિક ગૂઢદિન અભેધ ગાંઠત વધુ પાષણ કરીને આગે કદમ કૂચ કરે છે, અને પેાતાની ફાવટના ગીત-ગાનાં ગાતાં ગાતાં અંતમાં વિનાશની વિશાળ——ખાઈમાં પટકાય છે, કારણ કે તે પ્રસંગમાં સદ્ગુરૂના વચનેા, હિત શિક્ષા, સલાહા અને સુચના લગભગ સિદ્ધિ માટે એનશીબ નીવડે છે.
આગ્રહની આંધીમાં અટવાઈ જતાં પહેલાં વમાન-ભાવિ પરિણામને સુવિવેકશીલ આત્માઓએ વિચાર કરવા જરૂરીના છે, અને આંતરિક-ગાંઠે ગૂઢ કઠિન અને અભેધ ન બને તે માટે ખૂબ ખૂબ સાવધ રહેવાની જરૂર છે. એટલુજ નહિં પણ વમાનકાલીન-શાસનને અને શાસનના અંગોપાંગને છિન્નભિન્ન દશામાં મૂકનાર આંતરિક ગૂઢ ગાંઠાના ઇજારદારો જ જવાબદાર છે, માટે સુવિવેકશીલ ખાત્માએ મળેલ માનવજીવન અને સફળ કરવાના સાધન-સામગ્રી-સંયોગા પામીને સ્વપર હિતકર પ્રવૃત્તિઓમાં સદા સર્વત્ર ઉદ્યમશીલ રહેવુ જરૂરીનુ' છે.
૬૮-આરામ્ય પદની પ્રાપ્તિ.
શ્રીનવપદની આરાધના કરનારાએ। શ્રી અરિહંતા િનવે પદોની નવે દિવસ અનુક્રમે આરાધના કરે છે. આરાધનામાં એક એક પદના દન કરે છે, વન્દના કરે છે, વાસક્ષેપથી પૂજન કરે છે, અષ્ટ પ્રકારના દ્રવ્યોથી સત્કારે છે, વિનયાદિ કરણી દ્વારા સન્માને છે, તે તે પદની નવકારવાળીઓના એ હજારની સંખ્યામાં જાપ જપે છે, કાઉસગ્ગ કરે છે, ખચાસમણા દે છે, ઉભય ટક પ્રતિલેખન કરે છે, ત્રણ ટંક દેવવંદન કરે છે, પૂજા ભણાવે છે, શ્રીપાળના રાસ અગર ચરિત્ર સાંભળે છે; અને સાડા ચાર વર્ષે તે તપની આરાધના પૂરી