________________
૫૦
“નમો પદની નિમળતા યાને ઈછાયેગનું દિગ્દર્શન.
કરવા જેવું છે એમ કહી દેવું તે પણ ઉચીત નથી.
અરિહંત પદની પ્રાપ્તિ કરનારાઓએ આ સ સારચક્રમાં અનાદિ-અનંત-કાળથી અનંતા અનંત જન્મ-મરણ કરી અનંતા અનંત ભ કરેલા છે, પરંતુ શાસનમાન્ય શ્રમણ ભગવંતના સમાગમમાં આવીને જે ભવમાં તેઓ તવત્રયીની શ્રદ્ધા કરી, પ્રતીતિ કરી અને રૂચી કરી ત્યારે જ સમ્યકત્વ પામ્ય; અને તે પછી થયેલા-થનારા અરિહતેની સમ્યકત્વ પ્રાપ્તિને પ્રથમ ભવ રાસ્ત્રકારે ગણત્રીમાં લીધે. તેવી જ રીતે આરાધક પણ ચાલુ ભવમાં તત્ત્વત્રયીની શ્રદ્ધા-પ્રતીતિ ચિમાં ઓતપ્રોત થઈ જાય તો આ ભવ ગણત્રીને યંગ્ય પણ થઈ શકે, આ રીતિએ આરાધ્ય આરાધક વચ્ચેના ભવેનાં અંતર-ભેદ ૫ણું સમજી ગયા. અને ભેદ છેદ કરવાનું યોગ્ય શિક્ષણ શીખ્યા છતાં ભેદ જ્ઞાનની પરિપકવ દશા માટે સાધુ-સમાગમ, સાધુ સેવા, ઉપદેશ-શ્રવણ; અને વિવેક આદિનું પુનઃ પુનઃ સેવન કરનાર “ નમે ” પદની નિર્મળતાને યથાશક્ય લાભ લઈ શકે છે, અતિશમ .
૫૪-નમો પદની નિર્મળતા યાને ઇચ્છાગનું દિગ્દર્શન લેખાંક-૪
નમોપદની નિમળતાને નિર્મળ-હૃદયમંદિરમાં સ્થિર કરીને, નમન-નમનીય, અને નમન કરનારના સ્વરૂ૫ રૂ૫ ત્રિવેણી–સંગમને સંપૂર્ણતયા સ બંધ કરીને; અને નમનીય–પદાર્થપ્રાપ્તિના ભવ્ય ભેદને સમજીને તે તે ભેદનું છેદન કરવું, એ નમન કરનારાઓની અવશ્યમેવ ફરજ છે. આ પ્રસંગને વિસ્તારપૂર્વક પૂર્વના ત્રણ લેખાંમાં વિચારી ગયા છીએ.
નમોપદની નિર્મળ સેવના કરનારે જ આરાધ્ય અને આરાધક વચ્ચેના ભેદને ભાંગી શકવા સમર્થ નીવડે છે, અને તેથી જ શાસન–માન્યઆરાધ્ય-ભગવન્ત-સંબધિની આરાધના-નપદની યથાર્થ સેવના આરાધકને અધિક -અધિકતર-અધિકતમ ઉજજવળ કરે છે.
નપદની સાર્થકતા માટે કહેવાતે વિધિ; કરતે વિધિ અને અંતિમ-સાધ્યસિદ્ધિ સ્વરૂપ-ઇષ્ટ પ્રમિનો પુનિત વિધિ તદન જાજ છે. જૈનકુળમાં જન્મીને ફૂલાચ રાથી, વડીલેને હુકમ-આજ્ઞાથી, વડીલેને રાજી રાખવાના ઇરાદાથી, વર્તમાન-ભવિ અપને દૂર કરવાના મુદ્દાથી, શરમ લજજાથી, વિચિત્ર-મનોરથોની મંઝવણથી, શંકાનું સમાધાનાદિ કરવાના બહાનાથી, બળવાનના બળાત્કારથી; અને મોહની માર્મિકમદોન્મત્તા આદિ અનેકવિધ-પ્રકારોથી કરાતો વિધિ સંસારરસિક-નમન કરનારાઓને ધ રેલ કાર્ય સિદ્ધિમાં જરૂર અંશતઃ અગર સંપૂર્ણતઃ મદદગાર બને છે; પરંતુ પારમ થિક-ઇષ્ટ-સિદ્ધિમાં અથવા તે પારમાર્થિક ઈષ્ટ-પ્રાપ્તિમાં તે બન્ને અંશત: મદદગાર ભલે બને, પણ સંપૂર્ણતઃ મદદગાર કે કાર્યસાધક બની શકતાં જ નથી. કારણકે કરાતી વિધિ અને શાસ્ત્રમાં કહેવાતે વિધિ એ બંને જુદાં છે.
નમોપદની વાસ્તવિક-વ્યવહારૂ પ્રકૃતિનું અવલંબન કરનાર જરૂર માનનું મર્દન કરે છે, અને સાથે સાથે વિનય ધર્મ રત્નની પ્રાપ્તિ કરે છે. પરંતુ વિશ્વભરમાં નમન કરનારાઓ દ્વારા કરાતો વિધિ બે પ્રકારને છે, ૧. શાસ્ત્ર-સંમત, અને ૨. શાસ્ત્રથી અસંમત હવે શાસ્ત્ર સંમત કરાતે વિધિ અને શાસ્ત્ર અસંમતકરત વિધિ ઇચ્છાદિયેગને કેવી રીતે અનુસરે છે, તે હવે પછી વિચારશું.