SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ “નમો પદની નિમળતા યાને ઈછાયેગનું દિગ્દર્શન. કરવા જેવું છે એમ કહી દેવું તે પણ ઉચીત નથી. અરિહંત પદની પ્રાપ્તિ કરનારાઓએ આ સ સારચક્રમાં અનાદિ-અનંત-કાળથી અનંતા અનંત જન્મ-મરણ કરી અનંતા અનંત ભ કરેલા છે, પરંતુ શાસનમાન્ય શ્રમણ ભગવંતના સમાગમમાં આવીને જે ભવમાં તેઓ તવત્રયીની શ્રદ્ધા કરી, પ્રતીતિ કરી અને રૂચી કરી ત્યારે જ સમ્યકત્વ પામ્ય; અને તે પછી થયેલા-થનારા અરિહતેની સમ્યકત્વ પ્રાપ્તિને પ્રથમ ભવ રાસ્ત્રકારે ગણત્રીમાં લીધે. તેવી જ રીતે આરાધક પણ ચાલુ ભવમાં તત્ત્વત્રયીની શ્રદ્ધા-પ્રતીતિ ચિમાં ઓતપ્રોત થઈ જાય તો આ ભવ ગણત્રીને યંગ્ય પણ થઈ શકે, આ રીતિએ આરાધ્ય આરાધક વચ્ચેના ભવેનાં અંતર-ભેદ ૫ણું સમજી ગયા. અને ભેદ છેદ કરવાનું યોગ્ય શિક્ષણ શીખ્યા છતાં ભેદ જ્ઞાનની પરિપકવ દશા માટે સાધુ-સમાગમ, સાધુ સેવા, ઉપદેશ-શ્રવણ; અને વિવેક આદિનું પુનઃ પુનઃ સેવન કરનાર “ નમે ” પદની નિર્મળતાને યથાશક્ય લાભ લઈ શકે છે, અતિશમ . ૫૪-નમો પદની નિર્મળતા યાને ઇચ્છાગનું દિગ્દર્શન લેખાંક-૪ નમોપદની નિમળતાને નિર્મળ-હૃદયમંદિરમાં સ્થિર કરીને, નમન-નમનીય, અને નમન કરનારના સ્વરૂ૫ રૂ૫ ત્રિવેણી–સંગમને સંપૂર્ણતયા સ બંધ કરીને; અને નમનીય–પદાર્થપ્રાપ્તિના ભવ્ય ભેદને સમજીને તે તે ભેદનું છેદન કરવું, એ નમન કરનારાઓની અવશ્યમેવ ફરજ છે. આ પ્રસંગને વિસ્તારપૂર્વક પૂર્વના ત્રણ લેખાંમાં વિચારી ગયા છીએ. નમોપદની નિર્મળ સેવના કરનારે જ આરાધ્ય અને આરાધક વચ્ચેના ભેદને ભાંગી શકવા સમર્થ નીવડે છે, અને તેથી જ શાસન–માન્યઆરાધ્ય-ભગવન્ત-સંબધિની આરાધના-નપદની યથાર્થ સેવના આરાધકને અધિક -અધિકતર-અધિકતમ ઉજજવળ કરે છે. નપદની સાર્થકતા માટે કહેવાતે વિધિ; કરતે વિધિ અને અંતિમ-સાધ્યસિદ્ધિ સ્વરૂપ-ઇષ્ટ પ્રમિનો પુનિત વિધિ તદન જાજ છે. જૈનકુળમાં જન્મીને ફૂલાચ રાથી, વડીલેને હુકમ-આજ્ઞાથી, વડીલેને રાજી રાખવાના ઇરાદાથી, વર્તમાન-ભવિ અપને દૂર કરવાના મુદ્દાથી, શરમ લજજાથી, વિચિત્ર-મનોરથોની મંઝવણથી, શંકાનું સમાધાનાદિ કરવાના બહાનાથી, બળવાનના બળાત્કારથી; અને મોહની માર્મિકમદોન્મત્તા આદિ અનેકવિધ-પ્રકારોથી કરાતો વિધિ સંસારરસિક-નમન કરનારાઓને ધ રેલ કાર્ય સિદ્ધિમાં જરૂર અંશતઃ અગર સંપૂર્ણતઃ મદદગાર બને છે; પરંતુ પારમ થિક-ઇષ્ટ-સિદ્ધિમાં અથવા તે પારમાર્થિક ઈષ્ટ-પ્રાપ્તિમાં તે બન્ને અંશત: મદદગાર ભલે બને, પણ સંપૂર્ણતઃ મદદગાર કે કાર્યસાધક બની શકતાં જ નથી. કારણકે કરાતી વિધિ અને શાસ્ત્રમાં કહેવાતે વિધિ એ બંને જુદાં છે. નમોપદની વાસ્તવિક-વ્યવહારૂ પ્રકૃતિનું અવલંબન કરનાર જરૂર માનનું મર્દન કરે છે, અને સાથે સાથે વિનય ધર્મ રત્નની પ્રાપ્તિ કરે છે. પરંતુ વિશ્વભરમાં નમન કરનારાઓ દ્વારા કરાતો વિધિ બે પ્રકારને છે, ૧. શાસ્ત્ર-સંમત, અને ૨. શાસ્ત્રથી અસંમત હવે શાસ્ત્ર સંમત કરાતે વિધિ અને શાસ્ત્ર અસંમતકરત વિધિ ઇચ્છાદિયેગને કેવી રીતે અનુસરે છે, તે હવે પછી વિચારશું.
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy