________________
શાશ્વત-આરાધનાનું ધ્યેય.
ઇતિહાસના પાનાઓનું પરિશીલન કરનારને, અને વર્તીમાન કાલીન--બનતા અનેક પ્રસંગાનું અવલોકન કરનારને; ઉપરની જણાયેલ ભીના નીચે જણાવેલાં દ્રષ્ટાન્તથી દ્રઢીભૂત બને છે.
૫૪
યુવાને યુવતિઓ પ્રત્યે, અને યુવતિના યુવાને પ્રત્યે; માતાને પુત્રી પ્રત્યે, અને પુત્રીઓને માતાએ પ્રત્યે; પિતાને પુત્ર પ્રત્યે, અને પુત્રાના પિતાએ પ્રત્યે; રાજાઓના પ્રજાજને પ્રત્યે; અને પ્રજાજતાના રાજાએ પ્રત્યે; શ્રેષ્ઠિના નાકરા પ્રત્યે, અને નાકરાને શ્રેષ્ઠિ પ્રત્યે; પતિ-બનેલાઓના પત્નીએ પ્રત્યે, અને પરણીત-પત્નીને પતિ પ્રત્યે; આવાં આવાં અનેકવિધ દ્રષ્ટાંતને, અને પ્રસ ંગાને નજરે નિહાળવામાં ૐ શ્રવણગાચર કરવામાં, અને પરિશીલન કરવામાં આવતાં ચેાળમના રંગને ભૂલાવે એવા રસવ ક રાગની ચીકાશ, ભવભ્રમણ વધે એવાં માનસિક વિચારોના વિલાસ, વાચિક શબ્દ–પ્રયોગા અને કાયિક-કન્નેશવ ક પ્રવૃત્તિઓના ઉભરાતાં પૂર, તન-મન-ધનાદિ સર્વસ્વના ભોગે સ્વાર્થ-સિદ્ધિના કડવાશ ભર્યા કિસ્સા, અભાવની અનેકવિધ– આંધીઓના આકસ્મિક આક્રમણુ, મમતાભર્યાં મેહના મૂર્છિત-પ્રયોગ; અને સાથે સાથે વિશ્વભક્ષણ, ક્રૂપપતન, અગ્નિદહન, ગિરિશૃંગપતન, ગળાફ્રાંસાદિ અતિખધમ-અતિકરૂણ અને અતિ દીન પ્રસ ંગેા નયન ગોચર થાય છે, આયીજ ગતપેરેગ્રાફમાં જણાવેલ લૌકિક-પ્રેમના અંતિમ સાથે જણાવેલ પરિણામને સ્થિરતા પૂર્વક હૃદયમાં પચાવીને પ્રેમના અર્થિઓએ લેાકેાત્તર-વિશુદ્ધ-પ્રેમનું સર્વસ્વના ભાગે સેવન કરવું જરૂરી છે. લેાકેાત્તર-વિશુદ્ધ-પ્રેમના પૂજક-પૂજ્ય બને છે, અર્થાત્ લૌકિક-પ્રેમનું અંતિમ-પરિણામ જેણે ધ્યાનપૂર્ણાંક વાંચ્યું હશે ?, વિચાર્યું" હશે ?, અને વિવેકપૂર્વીક પરિશીલન કર્યું હશે ?; તેનેજ લૌકિક-પ્રેમ સંસાર-પરિભ્રમણના પ્રમળ કારણરૂપ છે, એમ નિશ્ચય જરૂર થયો હશે ?, આથીજ લૌકિક-પ્રેમના અનેકવિધ તે તે પ્રસ ંગને ત્રિવિધ ત્રિવિધે હાર્દિક ભાવથી વોસિરાવીને લેાકેાત્તર વિશુધ્ધ પ્રેમનુ પરિશીલન કરીને પરમાત્મપદ્મ-પ્રાપ્તિના પુનીત માર્ગે અસ્ખલિત કૂચ કરવી આવશ્યક છે.
લેાકેાત્તર-વિશુધ્ધ-પ્રેમ કરવાનું, પ્રેમના પુનિત બંધનમાં બંધાઇ જવાનું, અને પુનિત-પ્રેમ કેળવવાનું; અખિલ વિશ્વભરમાં અનન્યસ્થાન પરમાત્માજ છે. આથીજ લેાકેાત્તર વિશુદ્ધ પ્રેમના પૂજારીની માનસિક-વાચિક—કાયિક પ્રવૃત્તિઓનું દિગ્દર્શન પ્રાતઃસ્મરણીય-પૂજ્ય-પુણ્ય-પુરૂષો રચિત અનેકાનેક-મધપદ્યાત્મક સ્તવન -સ્તુતિ -પ૬ દુહાદિમાં નયન ગોચર, શ્રવણ ગાચર, અનુભવ ગેાચર, હૃદય ગેચર; અને આત્મગેાચર થયાંજ કરે છે. આથીજ ઉપયેગપૂવ ક વાંચન-મનન-પરિશીલન કરનારા પુણ્યાત્માએ લેાકેાત્તર વિશુદ્ધ પ્રેમની પુનીત કાર્યવાહુિથીજ પૂજકે પૂજય બને છે, બન્યા છે અને ખનશે એ નિ:શંક સત્યને સદા સર્વથા સત્ર આદર-મહુમાનપૂર્વક અવલ બી રહ્યા છે એજ જૈન કૂળમાં જન્મીને જૈનત્વ પ્રાપ્તિની સફલતા કરી રહ્યા છે. ન્યાયાચાર્ય શ્રીમાન્ યોાવિજયજી ઉપાધ્યાયજી પણ દ્વિતીય-તીર્થ પતિ-શ્રી અજીતનાથના સ્તવનમાં—“ અજીતજીણુ શું પ્રીતડી, મુજ ન ગમે હૈા ખીજા સંગ કે ” આ પદે ગૂર્જર ભાષામાં રચે છે. વાંચક્ર-વિચારકને, તે અભ્યાસકને આ પદે દ્વારા પુનિત-શિક્ષણ લેવાની જરૂર છે, તે હવે પછી વિચારશું.
૬૦-શાશ્વત-આરાધનાનું ધ્યેય,
દરેક વર્ષે બે વખત સાશ્વત આરાધના આવે છે, અને જાય છે, છતાં આરાધકાએ આરાધના દ્વારાએ આત્માને ખૂબ ખૂબ આરાધ્ય ભગવંતેની અભિમુખ કરી દેવા ઉજમાળ થવાની જરૂર છે. આ અંકની પ્રાપ્તિ પછી શાશ્વત-આરાધનની સમાપ્તિ પહેલાં પંદરમા વર્ષના પ્રથમ અંક વિવેકિ-વાંચકાના