________________
૪૬
પર્વાધિરાજ-પર્યુષણા.
કુળમાં જન્મીને હમે જૈન છીએ એવું જૈન નામ ધારણ કરી બિરૂદ ધરાવનારાઓને પર્યુંષણા-પર્વ એ સાંવત્સરિકપ છે. એવુ સમજનારાએને અવશ્યમેવ ક્રૂરજીયાત ચૈત્ય-પરિપાટીના પ્રસંગ ચેતવણી રૂપે છે.
સંસારની કાર્યવાહીમાં રસિક બનીને ગૃહ મ ંદિર કે મુખ્ય મંદિરમાં બિરાજમાન દેવાધિદેવ અરિહાના દન કરવાની ફુરસદ ન મળી ડ્રાય તેઓએ તે ચૈત્યપરિપાટીને ક્રમ સાંભળીને જૈનત્વની જીવંત સંસ્કૃતિને સજીવન અનાવવા દર્શનાદિ ક્રિયામાં ઉદ્યમ કરવા જરૂરી છે. રાષ્ટ્રિય-ઝડાના રસિક રહસ્યને સમજનાર આ યુગના જૈનાને જૈનત્વ પ્રેરક જીનેશ્વરા, જીનેશ્વરાની મૂર્તિએ અને તીર્થસ્થાનાની કિંમત વધુ સમજાવવી પડે તેવી નથી. જગ મશદૂર-જૈનત્વની સરકૃતિની પ્રાપ્તિ-ટકાવ વૃદ્ધિના સધળાએ આધાર શાસનમાન્ય—સત્તુતી કરેાની પ્રતિમાએ અને પુનિત તીર્થો ઉપર છે. સાંવત્સરિક પમાં ચૈત્ય પરિપાટીને ક્રમ અને વર્ષભરના અગિયાર કૃત્યોમાં તીથયાત્રા-યયાત્રા-અષ્ટાહ્નિકા મહોત્સવ દેવદ્રવ્યવૃદ્ધિ આદિ કૃત્યો જૈનસંસ્કૃતિના પ્રેરક તત્ત્વો છે.
સાંવત્સરિક-ખામણા.
પર્યુષણા પ માં વ્યવસ્થિત યેજેલી સધળીએ કાર્યવાહીનુ ઉંડાણથી અવલોકન કરીએ તે રહસ્યરૂપે સંસ્કૃતિ-સિદ્ધાન્ત અને શાસનને જીવનમાં તાણા વાણાની જેમ વણી નાંખવા માટેના સુંદર વર્ણન વિવેકીએ માટેજ છે. સધળીએ કાર્યવાહિએનું, સધળાએ અનુષ્ઠાનું અને સધળીએ-વ્યવસ્થાનું પૂર્વાપર પર્યાલેાચન કરી તે આલેખન કરવા બેસીએ તે એક આખા અમૂલ્ય ગ્રંથ ગુથી શકાય એટલા બધા સભાર પ્રત્યેક-પ્રત્યેકમાં છે. પરંતુ અંગુલી નિર્દેશ કરવા માત્રથી ચૈત્યપરિપાટી-ક્રમસ્થિત પુનિત પ્રતિમાઓની દન,દિ ક્રિયાદારાએ પરમ આવશ્યકતા વિચારી ગયા. તેવીજ રીતે સંસ્કૃતિને સુંદર-સુંદરતમ અને સ શ્રેષ્ઠ રાખવામાં અપૂ મદદગાર સાંવત્સરિક-ખમત ખમણા છે. સાંવત્સરિક ખામણાની વ્યવસ્થા જેટલી કણ્ગાચર છે, જેટલી દૃષ્ટિગાચર છે, જેટલી વાગ્ગાચર છે, અને જેટલી આલેખન ગાચર છે; તેટલીજ ત્રિવિધ ગેચર નથી, અર્થાત્ સાંવત્સરિક્રુ-ખામણા પ્રસ ંગે ખમનારા અને ખમાવનારા ત્રિવિધ-ત્રિવિધ ખમાવતા હાય, જૈનત્વને ઝળઢળતું રાખવા મથતા હોય, સસ્કૃતિને સજીવન રાખવા ઉધમવત થતા હાય, અને અંતરના વેરઝેરને ભૂલી જવા માટેજ સાંવત્સરિક ખામણાના સંપર્ક સાધતાં ઢાય તે વર્તમાન કાલે ચતુર્વિધ સંધ કાઈ અપૂર્વ ઉન્નત દશામાંજ વિહરતા હાત.
પ`પણાની સમાપ્તિમાં.
હિંદુસ્તાનના કહેવાતા અને મનાતા બે સ ંસ્થાનના દેશ કે પ્રદેશમાં, શહેર કે ગામમાં, અને નગર કે નગર।માં વસતાં શ્રાવક-શ્રાવિકાએ તયા ચાતુર્માસ સ્થિત-નિશ્ર્ચય-નિગ્રંથિ સાંવત્સાંરિક ખામણા પ્રસંગે ભૂતકાળને ભૂલી જવા જેટલી ઉદારતાએ પહોંચે તેા જરૂર ઘણાં ઘણાં કલેશમય પ્રસંગે પરિસમાપ્તિને પહોંચે. અને ચતુર્વિધ સંધમાં આનંદની ઉર્મિ, શાન્તિનુ સામ્રાજ્ય, અને વાત્સલ્યતાના વિશાળ વ્હેણુ વહી રહ્યાંજ હાય !!!
અનેક વિભાગમાં વ્હેચાઈ ગયેલાં શ્રાવક-સમ્રુદાયમાં એવા કાઈ કલેશા ઉંડા મૂળ ધાલી રહેલાં હાય છે કે જે કલેશોનું પુનરાવર્તન વર્તમાન કાળમાં દ્રષ્ટિગોચર થાય છે, જ્યારે ખીજી બાજુ શ્રમણ ભગવ તાના સમુદાયમાં પરસ્પરની ભૂતકાળની ભૂલો, સ્વપરસમુદાયના કલેશવ પ્રસા, અને ભૂતાળની ભૂલેને નવા નવા સ્વાંગ સજાવીને વેરઝેરની વસુલાત લેવાના વિવિધ પ્રસંગેામાં ફુરસદની પુષ્કળ સાંધવારી માલુમ પડે