________________
૩૪
“વહેમ-મુક્તિ” લેખનું નિરસન.
हितं तद्धितम् । तत्र चतुष्के दशपादाः, आख्याते षट, कृति चत्वारस्तद्धिते चाष्टौ इति श्रीसिद्धહેનરામિષાન-શાનુશાસન-સસૂત્રાર્થ સમુદ્ર'
અવચૂર્ણિકારનું ઉપરનું લખાણ વાંચવાથી આ વિભાગે સુસંગત પ્રમાણ-પરસ્પર સર્વ માન્ય છે.
પ્રથમ વિભાગમાં ચતુષ્ક વૃત્તિ પૈકિ ત્રણ વિભાગ સંજ્ઞા-સધિ, નામ કારકના કુલ સૂત્રો ૪૮૩ છે. તે સૂત્રોની વૃત્તિ સાથે ક પ્રમાણુ ૩૦૨) લગભગ છે; અને કલિકાલ–સર્વા-વિરચિત સૂત્રની વૃત્તિ (તત્ત્વ પ્રકાશિકા) ઉપર શ્રી આનન્દ-બધિની વૃત્તિનું પ્રમાણ દશહજાર મલેક ઉપરાંત છે.
વિશેષમાં છ પાના ૪૮૩ સુત્રોના અભ્યાસિઓને તે સિવાયના ૭૨૫ સૂત્રોને અભ્યાસ સાધનિક અવસરે સુદ્રઢ બને છે. ગ્રન્ય જેકેટ પૃ. ૩ ઉપર અભ્યાસિઓ માટે માર્ગ સૂચક બે પેરેગ્રાફે મનનીય છે. તે જેકેટના પૃ. ૪ ઉપર પીયૂષ–પ્રવાહરૂપે છે. પેરેગ્રાફમાં અનુક્રમે કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રીહેમચન્દ્રસૂરિશ્વરને બુદ્ધિ-વૈભવ, લોકપ્રસિદ્ધ સાત ભાષાનું સંપૂર્ણ અનુશાસન કરીને પ્રાપ્ત કરેલ મહત્તા, અનુશાસનની અપૂર્વ રચનાધારાએ તરી આવતે સ્પષ્ટ ઉદ્દેશ, સૂત્રોની શરૂઆતના બે સૂત્રની રચના કરીને સર્વ દર્શનને ન્યાય આપીને જૈન સંપ્રદાયનું વધારેલ ગૌરવ, આ બધું વાંચન કરનારને નિર્વિવાદ સત્યની પીછાણ થવા સાથે, અતમાં સંસ્કૃતિ અને સાહિત્યના સમપક ક. સ. સૂરીશ્વરના સુયશસ્વિ-સંભારણુઓની સમાપ્તિ થાય છે. આ ગ્રન્થ લાંબે કાળ ટકી શકે તે હેતુથી ભારે ખર્ચ કરી બાઈન્ડીંગ કરાવેલ છે. અને ઉપરની બીનાઓ તે ગ્રન્થના જેકેટ પૃષ્ઠ ચારે ઉપર વાંચનારની નજરે પડે છે. શાસ્ત્ર-પ્રસ્તાવનાના ૩૬ પ્રકરણ છે, આ પ્રકરણદારાએ કલિકાલસર્વજ્ઞની સર્વજ્ઞતાના સાક્ષાત્કાર કરાવાય છે. અને સાથે સાથે દુનિયાભરના સંસ્કૃત-ભાષા-સ્નાન માટે રચાયેલા વ્યાકરણ સાથે આ મહાન વ્યાકરણની મહત્વતા અને વિશિષ્ટતાઓ શીશી છે ?, તે પ્રસ્તાવનાનું પરિશીલન કરવાથી તે સમજાશે. અભ્યાસિએએ અને સાહિત્ય રસિકોએ તુરત મંગાવી લેવાની જરૂર છે.
૪૩–“વહેમ-મુકિત" લેખનું નિરસન. નિરસનકાર–આગમોધ્ધારક-આચાર્ય દેવેશ-શ્રી આનન્દસાગરસૂરિશ્વરના વિદ્વાન-શિષ્યરત્ન
પન્યાસ-પ્રવર-કીચન્દ્રસાગરગણિવર ' જૈન પત્ર તરફથી ચાલુ વર્ષને પર્યુષણ પર્વને ખાસ અંક વર્ષ ૪૫, અંક ૩૨ મળ્યો. તે અંકના પૂ. ૪૫૫ થી પૃ. ૪૫૭ સુધી “વહેમ મુક્તિ ” નામને લેખ લખેલે છે. લેખકે સમગ્રદર્શનને વહેમરૂપે લખવામાં કલમને નિરંકુશ ચલાવી છે, તે સહેજે સમજાય છે.
લેખકને ખબર નથી કે સમ્યગદર્શન-સાચી શ્રદ્ધા વગરનું પુસ્તકીયા જ્ઞાન પણ અજ્ઞાનરૂપ છે. આખા લેખમાં શ્રદ્ધાની વ્યાખ્યાનું દિગ્દર્શન કરાવીને શ્રદ્ધા અને વહેમનો ફરક સમજાવ્યા હતા તે જુદી વાત. પરતુ શ્રદ્ધા, શ્રદ્ધાના સાધનો, શ્રદ્ધા-પિષક-ત, શ્રદ્ધાના અનુષ્ઠાને, શ્રદ્ધાની રીતિ-રિવાજ અને નિતિના અનભિનેજ શ્રદ્ધાના પાયા ઢીલા કરવા માટે આવી આડકતરી રમત રમવી પડે છે એ આ લેખ સાક્ષીરૂપ છે. શરૂઆતમાં લેખક લખે છે કે “પર્યુષણ પર્વ એ ધર્મ પર્વ છે. ધર્મ પર્વને સીધે, અને સરળ અર્થ તે એટલો જ છે કે, જે પર્વમાં ધમની સાચી સમજણ દ્વારા હેઇએ તે કરતાં કાંઈક સારી અને