________________
ચાર પ્રકારના તપસ્વીએ.
ભાવથી ભાવિત કરવાના સમગ્ર સાધનેને સમાવેશ હોવાથી ત્રિવિધ યોગે ત્રિકરણ વિશુદ્ધિએ દર્શન-વન્દન પૂજનાદિઔચિત્યને અનુસરવું એ જરૂરીતુ છે.
૨૮
ઔચિત્યને અનુસરવામાં સવર-નિર્જરા અને પુણ્યાનુબન્ધિ-પુણ્યના ભંડાર પૂર્ણ ભરાય છે, અને અનૌચિત્યને અનુસરવામાં આશ્રવ-બધ અને પાપના પુંજ ઉભરાય છે; એ આરાધકાએ સદા-સત્રસર્વથા વિચારવું જરૂરીતુ છે.
૩૭-ચાર પ્રકારના તપસ્વીએ.
શ્રીઠાણાંગ સૂત્રના ૪થા ઠાણાનું સૂત્ર-૨૪૩ સત્તારિ ઘુળા નં૦ સં.-તયવલાતે, ઇચ્છિવાતે, कटुक्खाते, सारक्खाते, एवमेव चचारि भिक्खागा पं० तं० - तयक्खायसमाणे जाव सारक्खायसमाणे । तयक्खातसमाणस्स णं भिक्खागस्स सारक्खातसमाणे तवे पण्णत्ते, सारक्खातसमाणस्स णं भिक्खागस्स तक्खातमाणे तवे पण्णत्ते, छल्लिक्खायसमाणस्स णं भिक्शागस्स कटुक्खायसमाणे तवे पण्णत्ते; कट्टक्खायसमाणस्स णं भिक्खागस्स छल्लिक्खायसमाणे पण्णत्ते । सूत्र २४३ ।
ભાવા:-ધુણા-કાડાચાર પ્રકારના છે. ત્વક્ (છાલની ઉપરના ભાગ) ખાવાવાળા, ૨ છાલ ખાવાવાળા ૩ કાષ્ઠ ખાવાવાળા; અને ૪ સારભૂત તત્ત્વ ખાવાવાળા.
જે કીડાએ ઝાડની છાલના ઉપરના ભાગ ખાય, પરંતુ છાલની અંદરનો ભાગ નહિ ખાય તે ત્યક્ ખાવાવાળા કીડા કહેવાય છે, તેવી રીતે ત્વક્ષ્માદ સમાન જે સાધુએ ૧ આચામામ્લાદિ ( આયંબીલાદિ ) ૨પ્રાંત આહારનું સ તાષપણે ભક્ષણ કરતા હોય તે વખ઼ાદ સમાન સાધુઓ કહેવાય છે.
વાદ સમાન કીડા, અને તેવા આયખીલાદિ નિરસ આહાર કરનારા સાધુ. ૧ છાલખાદ સમાન કીડાઓ, અને તેવા નિવિગઈ આહાર કરનારા સાધુ. ૨ ક્રાઇખાદ સમાન કીડા, અને તેવે નિવિગઇ આહાર કરનારા સાધુ ૩
સારખાદ સમાન કીડા, અને સર્વ કામગુણાદિની વૃદ્ધિ થાય તેવા પૌષ્ટિક આહાર કરનારા સાધુ. ૪
ઉપર જણાવ્યા પ્રમાણે વક્ સરખા-નિરસ આહાર કસ્નારા મુનિવરેનુ તપ વસાર તપ કહેવાય છે અર્થાત્ કના નાશ કરવામાં એ તપ વ સરખું ક્રામ કરે છે, તેથી કરીને ત્વક્ (છાલની ઉપરના ભાગ) સરખા અસાર નિરસ નિર્માલ્ય આહાર ( આયખીલાદિ કરનારા સારભૂત ખાનારા ગણાય છે અને તેને તપ પણ સારભૂત ગણાય છે. આ રીતિએ
*
*
૧. ખ઼ાદ સમાન નિરસ આહાર ખાનારા સાધુઓને સારભૂત ખાનારા તપસ્વી કહેલા છે, અને તેમના તપને પણ સારભૂત વર્ણવેલા છે.
૧. આદિ શબ્દથી લૂખા-સૂકા નિરસ આહાર. ૨. ગૃહસ્થો અને તેઓના આશ્રિત વર્ગ જમી રહ્યા પછી રસાઈના વાસણામાં રહેલા પદાર્થ કે જે નકામા જેવા હાય છે તે પ્રાંત આહાર.