________________
શ્રદ્ધાદિ-પષક-સુધાબ્ધિ
૩૨-શ્રુતિરાગ.
બત્રીસ વર્ષની નિરોગી લષ્ટ પુષ્ટ શારીરિક અવસ્થા હોય, ખર્ચ કરતાં ગુણી આવક હોય, સ્થાવર-જંગમ-મિલ્કત નદીના પૂરની જેમ ઉભરાતી હેય, સ્ત્રી આદિ ઐહિક ભેગની સંપૂર્ણ સામગ્રીએથી સુખી હોય, કૌટુંમ્બિક આદિ ચિન્તાનું નામ નિશાન પણ ન હોય, અને સંગીત કળામાં અતિ પ્રવિણ એ તરૂણ પુરૂષ હોય; છતાં દેવતાઈ ગીત સાંભળવાના અવસરે છોડીને અત્યંત બહુમાન આદરથી વીતરાગ પ્રણિત ધર્મ શ્રવણ કરે તે શ્રુતિરાગ, આ શ્રુતિરાગ જીવનને નવપલવિત બનાવે છે.
૩૩-ધર્મનું યથાર્થ સ્વરૂપ. | દુર્ગતિરૂપ દુર્ગમ-ખાડામાં પડતા જેને ધારણ કરવામાં તત્પરતારૂપ શુભ-પરિણામ અને તે પરિણામપૂર્વ આગમ વિહિત અનુષ્ઠાનનું સેવન કરવું તે-ધર્મનું યથાર્થ સ્વરૂપ છે.
૩૪–સર્વદર્શન-માન્ય-ધર્મ.
દુર્ગતિરૂપ ગહન ગર્તામાં પડતાં અગર પડેલાં જેને ધારણ કરીને સર્વ સામગ્રીઓથી ભરપૂર સદ્ગતિરૂપ સુંદર-સ્થાનમાં સ્થાપન કરે તેનું નામ ધમ..
૩૫-ધર્મરાગ.
ઘણા દિવસનો ભૂખે હેય, ક્ષુધાથી આકુળ વ્યાકુળ થઈ ગયો હોય, ભયંકર અટવી ઉતરીને થાકી ગયો હોય, ભૂખ-દુઃખ અને થાકથી લથડીયા ખાતો હોય, સ્વભાવમાં ભેજનાસિક બ્રાહ્મણ જે હોય; અને આ અવસરે ધૃત-ભર્યા ઘેબર મળે, છતાં પણ ભેજને કરવાના અભિલાષથી અધિપણે લીધેલાં વ્રત નિયમનું સેવન કરે તેનું નામ-ધર્મરાગ.
ક૬-ઔચિત્યને અનુસરવું.
પ્રાતઃસ્મરણીય-પંચપરમેષ્ઠિ-સ્વરૂપ દેવતલ, અને ગુરૂતત્વની આરાધનામાં સકળ ક્ષેત્રના સકળ કાળના, સકળ અવસ્થાના અરિહંત ભગવંતની, આચાર્ય ભગવંતની, ઉપાધ્યાય ભગવંતની, અને સાધુભગવંતની આરાધનાને સમાવેશ હોવાથી ત્રિવિધ યોગે વિકરણ વિશુદ્ધિએ દર્શન વન્દન-પૂજનાદિ ઔચિ. ત્યને અનુસરવું એ જરૂરી નું છે.
સકલ-સમીહિત-પૂરક, અનેકવિધ દુઃખ-દારિદ્ર--દૌર્ભાગ્યચૂરક, સકલ- મન્ન-તન્ત્ર-યન્ત્રાધિરાજરાજેશ્વરશ્રી સિદ્ધચક્રસ્થિત દર્શન-જ્ઞાન-ચારિત્ર-તધર્મ તત્વની આરાધનામાં સકળ ક્ષેત્રના, સકળ કાળના, અને સમ્યફ દર્શનવન્ત આત્માઓ, સમ્યફ જ્ઞાનવન્ત આત્માઓ, સમ્યફ ચારિત્રવન્ત આત્માઓ; તથા સમ્યફતધર્માનરસિક-આત્માઓ, તે તે આરાધક આત્માઓને આવિર્ભાવ થયેલ સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર અને તધર્મ અને તે તે ધર્મ પામવાના, પમાડવાના, રક્ષણ કરવાના, વૃદ્ધિ કરવાના તથા પરંપરા એ ક્ષાયક