________________
પ્રાયશ્ચિત્ત-વિ શિ’કા,
[૨૭
અથાત. હા ઇતિ ખેદે તેથી અધિક કમ ક્ષય
અશુભ યાગથી નીકળીને શુભ ચેાગમાં પ્રવતવું થાય તેવા ભાવથી તથાશાસ્ત્રી રીતિએ વતં તે ખીજું પ્રતિક્રમણ કહેવાય છે. ગાથા ૮. વાથીજ મેાક્ષફળ થાય છે. ગાથા-ર.
જે કારણથી પાપને છેદે છે તે કારણુધી તેને પ્રાયશ્ચિત્ત કહે છે. અથવા તા પ્રાય=કરીને
ચિત્તને શુદ્ધ કરે છે તેથી પણ તેને પ્રાયશ્ચિત્ત
કહેવાય છે. ગાથા-૩.
સંકલેશાદિ ભેદ વડે ચિત્તની અશુદ્ધિથી પાપને બધે છે, અને તીવ્ર વિચિત્ર વિપાક રૂપ તે પાપને ચિત્ત વિશુદ્ધિથી દૂર કરે છે. ગાથા-૪.
કર્મ કર્યાં છતાં પણ તથા પ્રકારે ચેગેની સમાપ્તિમાં અર્થાત્ મન-વચન-કાયાના ચેગેનુ દુઃપ્રવર્તન સમાપ્ત થયા છે તે આ પ્રાયશ્ચિત્ત સભવે છે, અને તે હેતુથી સૂત્રમાં જે રીતિએ દશ વિધ આલેાચનાદિ ભેદે કહ્યા છે તે રીતિએ અત્ર જણાવાય છે. ગાથા-પ.
તે દશ પ્રકારો અનુક્રમે આ પ્રમાણે છે ૧ આલેાચન, ૨ પ્રતિક્રમણ, ૩ મિશ્ર, ૪ વિવેક ત્યાગ (પચવવુ' વિગેરે) ૫ કાર્યાત્સગ, ૬ તપ, ૭ છે, ૮ મૂલ, ૯ અનવસ્થા અને ૧૦ પાર ચિય. ગાથા-૬.
વસતિથી ( ઉપાશ્રયથી ) સે। હાથ ( ડગલાં ) બહાર કાર્ય પ્રસંગે જનારને વિધિપૂર્વક ગમનાદિ વિષયવાળી અર્થાત્ જવા આવવામાં ઇર્યાપથિકી=ઈરિયાવહી વિગેરે કરવુ તેને ગુરૂએ આલેાચના કહે છે. ગાથા ૭.
ચારિત્રના પરિણામ હેાવા છતાં સહસ્સાકારથી અસમિતિ આદિ ભાવમાં આત્માનુ ગમન થાય તે। મિચ્છામિ દુક્કડ' દેવા અને ફરી તેવું ન બને તે સારૂ પ્રતિક્રમણ અર્થાત્
શબ્દાદિને વિષે અર્થાત્ શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શાદિ વિષય-વિકારને વિષે લેશ પણ
રાગાદિ ભાવ થવાથી આલેચન અને પડિકમણું કરાય છે તેને મિશ્ર-પ્રાયશ્ચિત્ત કહેવાય છે. અર્થાત્ ઇરિયાવહીયાદિ આàચન અને પ્રતિક્રમણ એ ભેલાં કરાય છે તેને મિશ્ર કહેવાય છે. ગાથા ૯.
પ્રાય: અણુષણીય એવા અસણાદિકનું અવિધિએ ગ્રહણ કરનારને આશ્રવથી અચવા માટે સવર વિષયક સમસ્ત પ્રકારે જે સાગ તે ત્યાગને વિવેક નામના પ્રાયશ્ચિતથી જાણુવા
લાયક છે. ગાથા ૧૦.
કુસુમિણ આદિને વિષે અર્થાત્ ખરાખ સ્વમા વિષે પણ અતિચાર પણ લાગ્યા ન હાય તે પણ તેની વિશુદ્ધિ નિમિત્તે જે કાર્યાત્સગ કરાય છે તેને વ્યુત્સર્ગ નામનું પ્રાયશ્ચિત કહેવાય છે. ગાથા ૧૧.
પૃથ્વી આદિ જીવાને પ્રમાદપૂર્વક સ’ઘટ્ટનાદિ (પરિતાપ વિગેરે) કરવાથી થતાં અતિચારને વિહિત પંચકાદિ શેાધન કરવાને અર્થે શાસ્ત્ર તપ અપાય છે તેને તપ નામનું પ્રાયશ્ચિત કહેવાય છે. ગાથા. ૧૨.
તેવી રીતે ચારિત્રવન્ત જીવાને પ્રાચે કરીને કરેલા પાપેને પણ તપથી દુ:ખે કરીને શેષી શકાય એવાં સ’કલેશ-વિશેષથી થતાં પાને શેાધવા માટે શ્રામણ્ય—પર્યાયનાં છેદ