________________
'
પૂનિત-પણાલિકાઓથી તદ્ન અજાણુ.
જે આ રીતિએ સ ંસ્કાર (બીજ ) સીંચાત તે તે જય બીજના પુષ્ઠ પરિણામથી પરિપકવ બનેલા, જય-પરાજ્યને બરાબર પીછાણનાર બાળકો આજે સવેગની સમરાંગણ–ભૂમિમાં બાહેારા અને મહાદુ તરીકે ખેલતા હોત!, બલ્કે બેહેાશ કે બ્હાવરા ન હેાત !; અર્થાત્ નાશવંત પદાર્થોના ઉપભાગમાં નિષ્ણાત ખનેલી જનેતાએ-પ્રાચીન સૌમ્ય-સુખદ સંસ્કૃતિને સયોગવશાત્ અગર બેદરકારીથી આજે ઉચ્છેદ કર્યો છે. જેના પરિણામે બાલ્યકાળમાં માહેશ અને બહાદુર બનાવવાના છે, એ ખીજ વાવવાને બદલે વિષમય વિષયાદિ અનેકાનેક સંહારક સંસ્કાર સમર્પણુ કર્યો છે; અને એ વિષબીજ વૃદ્ધિ પામ્યા પછી એ ઝેરી વૃક્ષ એટલું વિષમ અને વિક્રાક્ષ અને છે કે જેનાં કટુ લ માટે જય-ચ્છિક જનેતાઓની આંખા અશ્રુથી ઝળહળે છે, અને હૃદય ઝુરે છે!' જય-ચ્છિક જનેતાંઓએ બચ્ચાંઓને બાલ્યકાલ એવા સરસ અને સુદ્રઢ, સ`ગીનનીતિ-રીતિએ, વ્યવસ્થિત ધડવા જોઇએ કે ભવિષ્યમાં તે માટે બળાપાનું નામ-નિશાન રહે નહિ !
જીવ અનાદિના છે, ભવઅનાદિથી છે, ક``યોગ પણ અનાદિથી છે; આ સંસારૈાથી ગીત હાલરડાં, વાર્તા, અને ઇતિહાસદ્રારા તમારા બચ્ચાંઓને જન્મથી વાસિત કરો। તેાજ તે સવેગની સમરાંગણ ભૂમિ પર જય પતાકા ફરકાવનાર શૂરા સરદારે થશે!!!, અને પામવા લાયક પામી શકરો.
૮-પૂનિત-પ્રણાલિકાથી તદૃન અજાણુ !!!
દરમાંથી દોડધામ કરી મૂકનાર ઉદા પાછળ પડેલા બિલાડીના ટોળાથી રક્ષણું કરનારને જુમી કહેવા; ઝાડપાન અને પાણીથી નિર્વાહ કરનાર પ્રાણીઓ પર કારમી ક્રૂરતાને કૈાપ વરસાવનાર કેશરીસિંહના પંજામાંથી તેમને (પ્રાણીઓને) મુંકાવનારને પાપી કહેવા; અને પૌષ્ટિક પદાર્થોને સમર્પણ કરનાર ગરીડી ગાા પર કારમી છૂરી ચલાવનાર કસાઇની કારમી કીલ્લેબંધીની દીવાલેાને જમીનદોસ્ત કરનારને જાલીમ જામગાર કહી દેવા એ જેટલું ભયંકર નથી, પણ તેથી કેઈ ગુણું ભયંકર તો સ ંસારીએની, સંસાર સાધન પ્રાપ્તિ માટેની દોડધામ, પ્રવૃત્તિ અને સંસાર વૃદ્ધિની સલાહાની સેકડો સતામણીમાંથી પલાયન થનાર સયમીઓની પાછળ પડેલા અગર પલાયન થત્રાની ઈચ્છાવાળા સચમ અભિલાષીઓની પાછળ પડેલા; અને કારમી કાર્યવાહી ક્રૂરતાર કુટુંબ આદિના કારની કિલ્લેબંધીમાંથી બચાવનાર, અ િખલ વિશ્વને પરમ આશિર્વાદ રૂપ સમાન્ય એવી સાધુસંસ્થાને ૬છનીય વિશેષણાથી નવાજવાનુ કાર્ય છે, અને તે કા` અત્યંત ભયાનક અને પાપવક છે એ વિવેકીએ ભુલવા જેવુ નથી !!!
જે દેવાધિદેવનાં તમે દર્શન, વંદન, પૂજન કરેા છે, જે શાસન સરક્ષક સાધુએની તમે સેવના કરે છે, અને જે દાન, શિયળ, તપ, ભાદિ ધર્માનુષ્ઠાનાની પાછળ તમે તમારાં તન, મન, ધન સમર્પણ કરા છે; છતાં તમે ત્રણ તત્ત્વો જગમાં કયા મુદ્દાથી અસ્ખલિતપણે અસ્તિત્વ ભગવે છે તે જાણ્યું નથી; જાણા છે છતાં હૃદયમાં ધારણ કરી રાખ્યું નથી, ધારણ કર્યું... છતાં અમલમાં મૂફયુ નથી અર્થાત્ એ ત્રણ તત્ત્વને પરમાર્થથી પીછાણ્યા નથી, અને નહિ પીછાણનારાજ ત્રણ તત્ત્વ પર આપત્તિના વાદળ વરસાવવામાં કમીના ના રાખે તે અવસરે વિવેકી શું મૌન રહી શકે?, વિચારાય તે સમજાય તેમ છે કે મૌન નજ રહી શકે. એજ દેવાધિદેવા છે કે જેમણે ધન, કણ, કંચન, કામિની, કુટુંબ, અને દેશ, પુરજન છેડયા, એજ દેવાધિદેવ છે કે જેણે એક લાખ માણું હજારની આંખોમાંથી શ્રાવણ અને ભાદરવા વરસાવ્યા, એજ એ દેવાધિદેવ છે કે જેણે સિંચાણના સપાટામાંથી પારેવાને