________________
૨૬]
ધર્મ કથા દ્વારાએ આકષઁણુ કરનાર હાય તે ગુરૂ વિશિષ્ટ કહેવાય છે. વળી ધર્મ કથા કરવામાં ઉદ્યમી, ભાવ=માલ-ગ્લાનાદિ ભાવને જાણનારા, ચારિત્રમાં પરિણત, સ ંવેગ વૃદ્ધિને કરનારા, સમ્યક્ પ્રકારે સામ્ય, અને ઇન્દ્રિયામનના વિકારથો પ્રશાન્ત હાય. ગાથા ૭-૮-૯ ઉપર જણાવેલા ગુણવન્ત ગુરૂની પાસે નિયમા સવેગ. ર'ગથી રંગાઇને ફરી નહિ કરવાના ભાવથી પ્રમાદાદિ દુષ્ચરિત યતિજનોને પ્રકાશવા લાયક છે. ગાથા ૧૦.
જેવી રીતે ખેલતા ખળક કાર્ય-અકાર્યને
સરળ ભાવે ખેાલી જાય છે. તેવી રીતે માયા મદથી વિશેષ મુકાયલા આલેાચનાના અર્થીને (દુ-ચરિતની) તેની આલેચના કરવા લાયક છે. ગાથા ૧૧,
ડેટલાક આચાર્યાં પ્રાયશ્ર્વિતમય-આલેાયણુ કરેલ હેાવાની જ્ઞાનાવરણીયાદિ કર્માની શુદ્ધિ થાય છે, અર્થાત આલેાયણ એજ પ્રાયશ્ચિત કહે છે, જેથી કરીને તે યુક્ત નથી કારણ કે શલ્યે કરીને સહિત ત્રણ=ગુમડું અને રૂઝ આવવા સરખું' અનુક્રમે આલેાયણ પ્રાયશ્ચિત છે.
શ્રી વિશતિ-વિ’શિ’કા સારાંશ
.
ગાથા ૧૨.
નિશ્ચયે કરીને માયાદિ ત્રણ પ્રકારે શલ્યા એજ દાષા છે અને તે સર્વેને ગુરૂ સમીપે પ્રયત્નથી ઉદ્ધાર કરવા લાયક છે. દુપ્રયોગ કરેલ તે શાસ્ત્ર, તે વિષ, તે વૈતાલ, તે યંત્ર અને પ્રમાદથી કાધી થયેલ તે શત્રુ જે નુકશાન કરતા નથી તે નુકશાન નહિ. ઉદ્ધરેલ શલ્ય કરે છે. ગાથા ૧૩-૧૪.
ભાવ
મેક્ષ કાલને વિષે નહિ ઉદ્ધરેલું એવુ' જે ભાવશલ્ય તે દુર્લભ એધિપણુ' અને અનંત સ’સારીપણાને કરવાવાળા થાય છે. ગાથા ૧૫.
તેથી ગારવ રહિત યતિવર્યાં પુનઃ વરૂપ વેલડીના મૂલ સમાન મિથ્યાદર્શન શલ્ય, માયા શલ્ય અને નિયાણા-શલ્યને ઉદ્ધ છે. ચારિત્ર પરિણામથી પરિણત થયેલ ધર્માત્મા કોઇપણ રીતે પ્રમાદમાં વતા હાય તે જ્યાંસુધી ગુરૂ પાસે આલેચના કરતા નથી ત્યાંસુધી દુઃચરિતની અધીરાઇને દ્રઢ કરે છે અર્થાત્ આ દુઘ્ધત્રિને કયારે આલેચુ' ને દૂર કરૂ એમ ભાવે છે.
ગાથા ૧૬-૧૭.
અતિચાર કરીને સહિત મરણના ભયવાલાને જ્યારે જ્યારે દુશ્ચરિત્રનુ આવન થાયસેવન થાય ત્યારે ત્યારે પ્રયત્ન પૂર્વક નિયમા સમ્યક્ પ્રકારે આલેચવુ જ જોઇએ. એવી રીતે કર્માંના અનાલેાચનથી અને પરિ ણામના અનાભાગ રૂપ હેતુની વિદ્યમાનતાથી પાક્ષિક ચામાશી આદિ પણ આલેચનાએ વિષદવાલી થાય છે. ગાથા ૧૮-૧૯.
જેણે જેવા ભાવથી જે કાંઇ પશુ સેવ્યુ (દુશ્વાસ્ત) હેાય તે તે તેના કરતાં અધિક સવેગ ગથી તે તે આલેચવું જોઇએ. ગાથા-૨૦
૧૬. પ્રાયશ્ચિત્ત-વિશિકા
તથા પ્રકારના ભાવે આલેચન કરવા વડે પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ થાય છે, જો એમ ન ડાય તા સદા સુકૃતભાવમાં રહેવાવાળા પીઢ–અને મહા પીઠ મુનીશ્વરાને પણ બ્રાહ્મી-સુંદરી રૂપે સ્ત્રી વેદ ખ'ધાયું ન હેાત. ગાથા-૧.
અધિક શુદ્ધ પરિણામે તેને ક્ષય કરવામાં (બાંધતી વખતના પરિણામે બાંધેલ કને) પ્રાયશ્ચિત હાત તા શું ખરાબ ફળ=શ્રી વેદ આંધવાનું ફળ હાય ખરૂ?, અર્થાત વેદન