Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મંગલાચરણ
ગુજરાતી ભાષાનુવાદ, ઉત્તરાધ્યયન સૂત્ર ઉપર સંસ્કૃત ટીકા કરતાં પહેલાં ટીકાકાર સર્વ પ્રથમ અન્તિમ તીર્થકર શ્રી વર્ધમાન જીનેન્દ્રને નમસ્કાર કરે છે –“મવર્ગથ૦” ઈત્યાદિ.
મવનધિનિમનનીવરક્ષેત્ર્ય –અપાર સંસારરૂપ સમુદ્રમાં ડુબતા જીની રક્ષા કરવાનું જ જેમનું કાર્ય હતું, વિમતિવર્વિરિતાનૃત્ય”— જેમણે પિતાની નિર્મલ હિતાવહ દેશનાઓથી ભવ્યાત્માઓને આત્મકલ્યાણને માર્ગ સમજાવ્યું, તથા સુર-નર-મુનિજીમનાષિમુ–જેમનાં ચરણ કમલ સુર–નર અને મુનિના સમૂહને વંદનીય હતાં, એવા સ01– નિવવં–બધા ગુણોના-સમસ્ત ક્ષાયિક ગુણેના-નિદાનસ્વરૂપ, વર્ધમાનં– ચરમ તીર્થકર શ્રી વર્ધમાન સ્વામીને, પ્રૌમિ–મન વચન કાયાથી નમસ્કાર
ભાવાર્થ–વર્ધમાન પ્રભુએ આ અપાર સંસારરૂપી સમુદ્રમાં ડુબતા જેને આત્મ ઉદ્ધારને માર્ગ બતાવ્યું. તે માર્ગથી તેમની રક્ષા થઈ. આથી ભગવાનને તરણતારણના શક્તિમાન માનવામાં આવ્યા છે. કેમકે આત્મા જ્યાં સુધી સ્વયં તરણતારણશક્તિશાળી નથી બનતે ત્યાં સુધી ન તો તે પિતે તરી શકે છે કે ન બીજાને તારી શકે છે. તરણતારણશક્તિસંપન્ન આત્મા ત્યારે બને છે કે જ્યારે તેનાથી સઘળા વિકારી ભાવ-રાગવગેરે નાશ પામે છે. આ વાતને ગણધરોએ સૂત્રમાં તથા દર્શનકારોએ અનુમાન પ્રમાણથી દાર્શનિક ગ્રંથમાં સારી રીતે સ્પષ્ટ કરેલ છે. પ્રભુની દેશનાથી જ જીને અભય પ્રાપ્ત થાય છે. દેશના પ્રભુની કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી જ થાય છે, ત્યારે જ જીવોની રક્ષા થાય છે. એટલે, “મવનધિનિમજ્ઞાનીવરક્ષેત્રે આ વિશેષણની સાર્થકતા પ્રભુમાં નિબંધિતરૂપથી સાબીત થાય છે. આ વાતને હેતુપરક
વિકર્તિવોમિતિામૈઋત્ય” આ વિશેષણ દ્વારા ટીકાકારે ચરિતાર્થ કરેલ છે. પ્રભુએ સંસારરૂપી સમુદ્રથી જેનો ઉદ્ધાર કેવી રીતે કર્યો? શું શિખવીને તેમને પિતાના કર્તવ્ય તરફ પ્રેરણા લેતા કર્યા? કયા પ્રકારની વાણીથી એમણે વિસ્મૃત થયેલા માર્ગ ઉપર લાવી આત્મકલ્યાણના પથે વાળ્યાં? આ સઘળી વાતનું આ વિશેષણથી સમર્થન કરવામાં આવેલ છે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧