Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसूत्रे मपि ज्योतिष्काश्च्यवन्ति, निरन्तरमपि ज्योतिष्का च्यवन्ति, एवं रीत्या यावत्सान्तरं वैमानिका अपि च्यवन्ति निरन्तरमपि वैमानिकाच्यवन्तीति भावः ।। सू०२॥ निलते हैं। इसी तरह से यावत्-सान्तर और निर तर दोनों रूप में वैमानिक देव निकलते हैं । तात्पर्य इस कथन का ऐसा है कि जो निष्कमण लगातार होता रहता है-जिसमें थोड़ा सा भी अन्तर समय का व्यवधान नहीं पड़ता है-वह निष्क्रमण निरन्तर कहलाता है और जिसमें अन्तर आ जावे कुछ समय के लिये बन्द होकर फिर चालू हो जावे-वह निष्क्रमण सान्तर कहलाता है। यहां एकेन्द्रिय जीव का जो निष्क्रमण अपने उत्पत्ति स्थान से-गृहीत पर्याय से बाहर निकलना होता है-अर्थात् उस पर्याय को छोड़कर दूसरी पर्याय में जाना होता है-वह विना अन्तर के होता है ऐसा कोई सा भी समय खाली नहीं जाता है कि जिसमें वे एकेन्द्रिय जीव लगाताररूप से अपनी पर्याय में से न निकलते रहते हों। उस निकलने में एक समय की भी रुकावट नहीं होती है। लगातार निकलना जारी ही बना रहता है इनके सिवाय
और जितने भी जीव हैं-उनका अपनी २ गृहीतपर्याय से बाहर निकलना व्यवधान सहित भी होता है और विना व्यवधान के भी होता है। यही बात भिन्न२ जीवों में कही गई है। सू०२ ॥ અને નિરંતર પણ નીકળ્યા કરે છે. એ જ પ્રમાણે માનિકે પણ સાન્તર અને નિરંતર નીકળ્યા કરે છે. હવે ટીકાકાર આ કથનને ભાવાર્થ સમજાવતા કહે છે-જે નિષ્કમણ લગાતાર ( સતત) થતું જ રહે છે, જેમાં સમયને બિલકુલ આંતરે પડતું નથી, તે નિમણને નિરંતર નિષ્ક્રમણ કહે છે. પરંતુ જે નિષ્ક્રમણ લગાતાર થયા કરતુ નથીડા સમય સુધી બંધ થઈને ફરી પાછું ચાલુ થઈ જાય છે, એવા નિષ્કમણને સાન્તર નિષ્ક્રમણ કહે છે. એકેન્દ્રિય જીવનું પિતાના સ્થાનમાંથી નિરંતર નિષ્ક્રમણ થયા કરે છે. એટલે કે તેઓ ગૃહીત પર્યાયમથી બીજી પર્યાયમાં લગાતાર ગયા જ કરે છે. એ કઈ પણ સમય ખાલી જતું નથી કે જ્યારે કઈ પણ એકેન્દ્રિય જીવ પિતાની પર્યાયમાંથી નીકળતો ન હોય. તેમનું નિષ્ક્રમણ સતત ચાલ્યા જ કરે છે. એક પણ સમય તે નિષ્ક્રમણ બંધ રહેતું નથી. બાકીના જીવમાં ગૃહીત પર્યાયમાંથી નીકળવાનું વ્યવધાન સહિત પણ ચાલ્યા કરે છે અને વ્યવધાન રહિત નિરં: તર પણ ચાલ્યા કરે છે. એ સૂ૨ છે
श्रीभगवती. सूत्र: ८