Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे टीका-' अट्ठविहे जोणिसंगहे ' इत्यादि
अस्य सुत्रस्य व्याख्या सप्तमस्थानकस्य तृतीयसूत्रे गता। नवरम्-औपपा. तिकाः देवनारकाः । अष्ट गतयोऽष्टागतयश्च-अण्ड जपोतन जरायुजानामेव भवन्ति, तद्भिन्नानां रसन-संस्वेदिम-सम्मूछिमोद्भिज्जोपपातिकानां तु न भवन्ति । यतो रसजाधुद्भिज्जान्ताः औपपातिकेषु नोत्पद्यन्ते रसजादयोहि देवनारकेषु न गच्छन्तीत्यर्थः । देवनारकेषु पञ्चेन्द्रियजीवा एवोत्पद्यन्ते । एवमेव देवनारका अपि रसनादिषु नोत्पद्यन्ते, किन्तु ते पश्चेन्द्रियेषु पृथिव्वबनस्पतिलक्षणैकेन्द्रियेषु वोत्पद्यते । अत एपारसजाद्यौपपातिकान्तानामष्टगतित्वमष्टागतित्यं च नास्ति ।
टीकार्य-इस सूत्रकी उपाख्या सप्तम स्थानकके तृतीय सूत्र में की जा चुकी है, औपपातिक शब्दसे यहां उपपाद जन्मयाले देव और नारक लिये गये हैं । अण्डज, पोतज और जरायुज इनकेही अष्ट गतियां और अष्ट आगतियां होती हैं। इनसे भिन्न जो रसज, संस्वेदिम, संमू छिम, उद्भिज्ज और औपपातिक हैं, उनके अष्ट गतियां और अष्ट आगतियां नहीं होती हैं । क्योंकि रसजसे लेकर उद्भिज्ज तकके जीव औपपातिकोंमें उत्पन्न नहीं होते हैं-अर्थात् रसज आदि जीय मरकर देव नारकियों में नहीं जाते हैं। क्योंकि देव नारकियोंमें पञ्चेन्द्रिय जीव ही उत्पन्न होते हैं । इसी तरह से देव नारक भी रसज आदिक जीयोमें उत्पन्न नहीं होते हैं। किन्तु वे पश्चेन्द्रियोंमें अथया-पृथिवी, अप् यनस्पति, इन एकेन्द्रियों में उत्पन्न होते हैं। इसीलिये रसजसे लेकर औप
ટીકાર્ય–આ સૂત્રમાં આવતી પહેલી સાત યુનિઓનું સ્પષ્ટીકરણ સાતમાં સ્થાનના ત્રીજા સૂત્રમાં થઈ ગયું છે ઔપપાતિક શબ્દ દ્વારા અહીં ઉપપદ જન્મવાળા દેવ અને નારકે ગૃહીત થયા છે. અંડજ, પિતજ અને જરાયુજેમાં જ આઠ ગતિઓ અને આઠ આગતિએને સદ્દભાવ હોય છે. તે સિવાયના રસજ, સંદિમ, સંમૂચ્છિમ, ઉદ્ધિજજ અને પાતિક, આ પાંચ પ્રકારના જીવોમાં આઠ ગતિએ હિતી નથી, કારણ કે રસજથી લઈને ઔપપાતિક પર્યન્તના જીવો ઓપપાતિકેમાં ઉત્પન્ન થતાં નથી. એટલે કે તે પાંચ પ્રકારના છ મરીને દેવે અને નારકમાં જતાં નથી, કારણ કે દેવ અને નારકમાં પંચેન્દ્રિય જીવે જ ઉત્પન્ન થાય છે એ જ પ્રમાણે દે અને નારકે પણ રસજ આદિકમાં ઉત્પન્ન થતાં નથી, પરન્તુ તેઓ પંચેન્દ્રિમાં અથવા પૃથ્વી, અપૂ, અને વનસ્પતિકાય, આ એકેન્દ્રિમાં જ ઉત્પન્ન થાય છે. તે કારણે રસજથી લઈને પાતિક સુધીના જીવોમાં અક ગતિકતા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫