Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था० ८ सू०२ योनिसंग्रहो गत्यागतेश्चनिरूपणम्
छाया- अष्टविधो योनिसंग्रहः प्रज्ञप्तः, तद्यथा-अण्डजाः पोतजाः यावत् उद्भिज्जा औषपातिकाः । अण्डजा अष्ट गतिका अष्टागतिकाः प्रज्ञप्ताः, तद्यथाअण्डजोऽगडजेषु उपपद्यमानः अण्डजेभ्यो वा पोतजेभ्यो वा यावत् औपपातिकेभ्यो वा उपपद्येत । स एव खलु सोऽण्डजः अण्डजत्वं विप्रजहत् अण्डजतया या पोतनतया या औपपातिकतया वा गच्छेत् । एवं पोतजा अपि जरायुना अपि । शेषाणां गतिरागतिर्नास्ति ॥ सू० २॥
इस प्रकारका अनगार सर्व प्राणियोंकी रक्षा करने में समर्थ होता है, अतः अब सूत्रकार उन प्राणियों के योनि संग्रहको एवं उनकी गति और आगतिको अष्टस्थान रूपसे प्ररूपित करते हैं
" अविहे जोनिसंगहे पण्णत्ते " इत्यादि । सू० २ ॥
सूत्रार्थ-योनि संग्रह आठ प्रकारका कहा गया है, जैसे-अण्डज, पोतज, यावत् उद्भिज्ज, औपपातिक इनमें अण्डज अष्टगतिक और अष्ट आगतिक होते हैं । जैसे-अण्डजोंमें उत्पद्यमान होता हुआ अण्डज अण्डजोंसे अथवा पोतजोंसे अथवा-यावत् औपपातिकोसे आकरके अण्डजोंमें उत्पन्न होता है, तथा अण्डज अण्डजपनेको छोडकर पुनः अण्डज रूपसे तथा पोत ज रूपसे या औपपातिक रूपसे उत्पन्न हो जाता है। इसी तरहका कथन पोतज एवं जरायुजोंकी गति आगतिके सम्बन्धमें भी जानना चाहिये चाकीके जीवोंको गति आगति नहीं होती है।
આ પ્રકારને અણગાર સર્વ જીવોની રક્ષા કરવાને સમર્થ હોય છે. આ પ્રકારના પૂર્વસૂત્ર સાથેના સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર નિસંગ્રહનું તથા તેમની ગતિ અને આગતિનું આઠ સ્થાનરૂપે કથન કરે છે–
" अविहे जोनिसंगहे पण्णत्ते" त्या-(सू. २) सूत्राथ-यानिस ९ मा प्रारना हो छ. भ3 (१) भ31, (२) पात, અને ઉદ્વિજજ પર્યંતના સપ્તમ સ્થાનમાં દર્શાવેલા સાત પ્રકાર તથા (૮)
પપાતિક તેમાંથી અંડજ છે આઠ ગતિ અને આઠ આગતિવાળા હેય છે. એટલે કે અંડમાં ઉપદ્યમાન અંડજ જીવ અંડજોમાંથી, અને ઔપ. પાતિક પર્યન્તના આઠે પ્રકારોમાંથી આવીને અંડજેમાં ઉત્પન્ન થઈ જાય છે, તથા અંડજ જીવ અંડજ પર્યાયને છેડીને ફરી અંડજરૂપ પણ ઉત્પન્ન થઈ જાય છે અથવા પિતજથી લઈને ઔપપાતિક પર્યન્તના જી રૂપે પણ ઉત્પન્ન થઈ જાય છે. એ જ પ્રકારનું કથન પોતજે અને જરાયુજેની ગતિ અને આગતિના વિષયમાં પણ સમજવું જોઈએ. બાકીના જીવની ગતિ આગતિ થતી નથી.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫