Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જિનાજ્ઞા સે બહિર્ભૂત સાધુ ભુક્તિભાગી નહીં હોતા ।
આ અનાજ્ઞાથી જે પૃષ્ટ છે અર્થાત્ જે પરિષદ્ધ અને ઉપસર્ગોના આવવા પર ચંચલ થઈ જાય છે. લીધેલા ચારિત્રમાં અતિભાવ રાખવાવાળાં બની જાય છે તે કંઢરીક આદિ કન્યા-કર્તવ્ય વિવેકશૂન્ય મનુષ્ય અજ્ઞાન અથવા મિથ્યાત્વ મોહનીયથી સર્વથા યુક્ત હોવાથી તે ચારિત્રથી અવશ્ય ભ્રષ્ટ થઈ જાય છે. ૮ વિ સૂત્રમાં શબ્દ નિશ્ચય અર્થમાં પ્રયુક્ત થયા છે તેને સંબંધ નિયત્તત્તે ’ આ ક્રિયા સાથે થાય છે, જેણે સર્વસાવદ્યનિવૃત્તિરૂપ ચાસ્ત્રિ ધર્મીને પ્રાપ્ત કરી લીધો છે તેવા માણસ કદાચ માહના ઉદ્દયથી પરિષહ અને ઉપસર્ગ આવવાથી પોતાના ચારિત્રથી વિચલિત થાય છે તે તેને ચારિત્ર ભ્રષ્ટજ સમજવો જોઈ એ. અર્થાત્ તે ભ્રષ્ટચારિત્રી છે. એવી વ્યક્તિ પેાતાને સાધુના વેષથી સુસજ્જિત કરી લેાકેાની ષ્ટિમાં સાધુપણાના ઢાંગ રચે છે, જો કે તેના અંતરગમાં તે વેષથી જરા પણ પ્રેમ હોતો નથી તો પણ બાહ્યમાં તે પેાતાની પ્રવૃત્તિ આ પ્રકારથી પ્રદર્શિત કરે છે કે-જાણે તે સાચા નિન્થ છે. આ વાતનો ખુલાસો ‘ પ્રપત્રિĒા: ' આ પદ્મથી સૂત્રકારે કર્યો છે. જે મૂર્છાભાવથી ગ્રહણ કરે છે તેનુ નામ પરિગ્રહ છે આ પરિગ્રહ જેને વિદ્યમાન નથી તે અપરિગ્રહ છે. ઈંડી શાકચાર્દિક અને અવસન્ન પાસસ્થાકિ · અમે નિગ્રન્થ છીએ ’· અથવા આગળ ચાલીને નિગ્રન્થ થઈ જશું' આ અભિપ્રાયથી સાધુવેષ અને ચારિત્રને ગ્રહણ કરી તેની આડથી પાતાની વૈયિક વાસનાની તૃપ્તિ કરી લે છે. તેની આ પ્રકારે બાહ્ય પ્રવૃત્તિ દેખીને લેાક ધાર્મિક ભાવનાથી તેની દરેક પ્રકારથી સેવા કરે છે, જે વસ્તુની તેને આવશ્યકતા હાય તેની પૂર્તિ કરતા રહે છે, આ સાધુપણાના અહાનાથી જે કઈ પણ મળે છે ફક્ત તેનાથી પોતાની વૈયિક વાસનાની જ પૂર્તિ કરે છે. વાસ્તવિક સર્વસાવદ્યવિરતિરૂપ ચારિત્રનું આચરણ તેનાથી દૂર જ રહે છે. આ વાતની પુષ્ટિ ‘સમુથાય ભ્યાર્ દ્દામાન્ અમિનાદન્તે' આ પંક્તિથી સૂત્રકારે કહ્યુ' છે. સર્વીસાવદ્યવિરતિરૂપ ચારિત્રને પ્રાપ્ત કરવાને માટે બાહ્ય અને
3
શ્રી આચારાંગ સૂત્ર : ૨
८७