Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
યૌવન અવસ્થામાં જીવાની ભાગાદિકોમાં અધિક આસક્તિ વધે છે, તેથી તે અવસ્થામાં પણ અનેક પ્રકારના રોગ ઉત્પન્ન થાય છે, માટે રોગોના નામ કહે છે.—૧ શ્વાસ, ૨ કાસ-ખાંસી, ૩ તાવ, ૪ દાહ, ૫ કુક્ષિશૂલ, ૬ ભગન્દર, ૭ અર્શ-હરસ, ૮ અજીર્ણ, ૯ દૃષ્ટિશૂલ, ૧૦ મૂધ શૂલ, ૧૧ અરૂચિ, ૧૨ નેત્રવેદના, ૧૩ કાનની વેદના, ૧૪ કઠપીડા, ૧૫ ઉત્તરપીડા, અને ૧૬ કાઢ, એ રોગના સાલ નામ છે.
વૃદ્ધાવસ્થા મેં હી સ્વાસકાસાદિ રોગ હોતે હોં, એસી બાત નહીં ! યે તો યુવાવસ્થા મેં ભી હોતે હૈં । ઉસ રોગાવસ્થા મેં ઉસ પ્રાણી કા રક્ષક કોઇ સગા—સમ્બન્ધી નહીં હોતા હૈ, ઔર ન વહી પ્રાણી ઉસ રોગાવસ્થા સે આક્રાન્ત અપને સગે–સમ્બન્ધીકા રક્ષક હો સકતા હૈ।
આ અવસ્થામાં જેની સાથે તે રહે છે તે પુત્ર કલાત્રિક પહેલાં તેના અનાદર કરે છે અને તિરસ્કારજનક વચન બેાલે છે, પછી તે પણ તેને અનાદર કરીને અપશબ્દ લે છે, પરંતુ હે જીવ! તે તારા તારણહાર નથી અને શરણ દેવામાં પણ સમર્થ નથી, અને તું પણ તેના તારણહાર નથી અને શરણુ દેવામાં પણ સમ નથી. સમસ્ત સંસારી જીવ પોતપોતાના કરેલા કર્મ અનુસાર સુખદુઃખાદિક ફળના ભોગવવાવાળા હોય છે. એવા વિચાર કરી વિવેકી સંચમી મુનિ પૂર્વમાં ભાગવેલાં તે ભોગોની સ્મૃતિ પણ ન કરે, તથા પ્રાપ્ત થયેલાં ભાગાનુ પણ સેવન ન કરે અને અલખ્ય ભોગોને ભોગવવાની ઇચ્છા સુદ્ધાં પણ ન કરે.
જે વિષયાક્રિકામાં વૃદ્ધ થાય છે તે તેનું જ નિરંતર ચિંતવન સ્મરણ કરતા રહે છે. એવા જીવ જ્યારે વિષયાદિકોનું સેવન કરવામાં કોઇ રોગાર્દિકથી પરાધીન અને અને અસમર્થ બની જાય ત્યારે તે વિચારે છે કે-“ જ્યારે હું નિરોગી ખની
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૩૨