Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
| દ્વિતીય સૂત્રકા અવતરણ ઔર દ્વિતીય સુત્રા / ઉપશમના આશ્રમણ કરકે કર્મવિદ્યારણમેં સમર્થ, સંયમારાધનમેં ખેતરહિત, જીવનપર્યન્ત સંયમારાધનમેં તત્પર ઔર સમિતિ એવં સમ્યજ્ઞાનાદિ ગુણોસે યુક્ત હો કર મુનિ સર્વદા સંયમરાધનમેં પ્રયત્નયુક્ત રહે !
ઉપશમ–સંચમના આશ્રય કરવાના ફળને દેખાડતાં સૂત્રકાર જેણે દીક્ષા અંગીકાર કરેલી છે એવા મોક્ષાભિલાષી મુનિનું કર્તવ્ય કહે છે-“તા વિષે ઈત્યાદિ.
ઉપશમ-સંયમને આશ્રય કરવાથી કર્મને નષ્ટ કરવાની શક્તિવાળાં જીવ સંયમનું આરાધન કરવામાં બેદરહિત થઈને ચાવજીવન સંયમના આરાધનમાં તત્પર બનીને સમિતિથી અને સમ્યગ્દર્શનજ્ઞાનાદિ ગુણોથી યુક્ત થઈને હમેશાં સંયમના આરાધનરૂપી ભારને વહન કરવાના નિયમને અંગીકાર કરીને તેનું પાલન કરવામાં પ્રયત્નશીલ બને. એ સૂત્ર ૨ |
તૃતીય સૂત્રકા અવતરણ ઔર તૃતીય સૂત્રા/ મોક્ષગામી વીરોંકા યહ સંયમરૂપ માર્ગ કઠિનતાપૂર્વક સેવનીય હૈ ..
વારંવાર સંયમનું અનુષ્ઠાન કરવાના ઉપદેશમાં કારણ પ્રગટ કરીને સૂત્રકાર કહે છે– ઈત્યાદિ.
આ સંયમરૂપ માર્ગ, મુક્તિને પ્રાપ્ત કરવા ઈચ્છનાર પુરૂષ જે વીર એટલે કે કર્મને ક્ષય કરવામાં શક્તિશાળી અને અપ્રમાદી છે તેના માટે પણ દુરનુચર અર્થાત્ અતિકષ્ટસાધ્ય છે, કારણ કે પહેલાંના તીર્થંકરોએ તેનું આચરણ કરવાની જે વિધિ બતાવી છે તદનુસારે જ એનું આચરણ કરવામાં આવે છે, માટે એનું અનુષ્ઠાન કરવાને ઉપદેશ વારંવાર કરવામાં આવેલ છે. સૂ૦ ૩ છે
ચતુર્થ સૂત્રકા અવતરણ ઔર ચતુર્થ સૂત્રો / અન્નપ્રાન્ત આહારાદિસે ઔર અનશનાદિસે અપને શરીરને માંસ શોણિતકો સુખાઓ . ઇસ સ્વશરીરશોષક મોક્ષાર્થી પુરૂષકો તીર્થંકરોને કર્મવિધારણ કરનેમેં સમર્થ ઔર શ્રદ્ધેયવચન કહા હૈ. ઔર જો બ્રહ્મચર્ય મહાવ્રતમેં તત્પર
હોકર કર્મોપચયના ક્ષપણ કરતા હૈ વહ ભી શ્રદ્ધેયવચન હૈ ..
આ સંયમરૂપ માર્ગનું આચરણ પ્રમાદના ત્યાગથી થાય છે. આ વાતની પુષ્ટિ કરે છે--વિર મંગિથે” ઇત્યાદિ.
સંયમી પિતાના શરીરના માંસ લેહીને સુકાવે, અર્થાત્ અંત–પ્રાંત આહા
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૩૨૭