Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 337
________________ " यः पूर्वं गृहीतप्रव्रज्यः पश्चाद् विषयभोगासक्तो भवति चेत्तर्हि स मूढः कदापि शतसहस्त्रभवान्तेऽऽपि कर्मबन्धोच्छेदं नाप्नोति, नापि मातापित्रादिसांसारिकसम्बन्धावसानं पश्यतीति" જે પહેલાં દીક્ષા અંગીકાર કરીને પછી મોહના પ્રબળ ઉદયથી પાંચ ઈન્દ્રિયના વિષયોમાં આસક્ત થઈ જાય છે તે મૂઢ છે–આળ છે, તેના કર્મના બંધને ઉછેદ લાખે ભામાં પણ નથી થતું, તેમ જ તે માતાપિતાદિરૂપ સંબંધને પણ અંત લાવી શકતા નથી. તમસિ” આ પદ ગાઢ અંધકારનું વાચક સાતમી વિભક્તિનું એકવચન છે. જે પ્રકારે અંધકારમાં કે ઈ માણસ પોતાના હાથ ઉપર પણ રાખેલી વસ્તુને દેખી શકતું નથી તે પ્રકારે મોહરૂપ ભાવ–અંધકારમાં રહેલે જીવ પણ આત્મામાં રહેલાં પિતાના હિતરૂપ કર્તવ્યને જાણી શકતું નથી, એવા જીવને ભગવાન તીર્થકર પ્રભુની ઉપદેશ વાણુને પણ લાભ થઈ શકતું નથી, કારણ કે અનાદિ કાળના મિથ્યાત્વથી તેનું વિવેકજ્ઞાન લુપ્ત થયેલું છે, અને પ્રબળ મોહન ઉદયથી તે અહંતપ્રભુની વાણીનો લાભ લેવામાં અસમર્થ બનેલ છે, તેથી તેને તેમની વાણીનું શ્રવણ કરવામાં અંતરંગથી પ્રવૃત્તિ પણ થતી નથી. અથવા હેયોપાદેયના વિવેકને અગ્ય હોવાથી આવા મનુષ્યને સમ્યક્ત્વનો લાભ અસંભવ છે આ પણ “જ્ઞાચા ઢામો નાસ્તિ” આ વાક્યને અર્થ થાય છે, કેમ કે આજ્ઞા અને બીજો અર્થ બોધિ એટલે સમતિ છે, તેને લાભ આવા મનુષ્યને થતું નથી. જે સૂ૦ ૫ છે છઠે સુત્રકા અવતરણ ઔર છઠા સૂત્રો / જિસકો પૂર્વકાલમેં સમ્યક્તવ નહીં મિલા હૈ ઔર ભવિષ્યત્કાલમેં ભી જિસે સમ્યકત્ત્વ નહીં મિલનેવાલા હૈ ઉસે વર્તમાનમેં સમ્યક્તવ કહાંસે મિલે? ભાવ-અંધકારમાં રહેલાં બાળ જીવ સમ્યક્ત્વના લાભથી વંચિત રહે છે. આની પુષ્ટિ સૂત્રકાર કરે છે-“નતિ ન0િ પુરા' ઈત્યાદિ. મેહરૂપી અંધકારમાં રહેનાર અજ્ઞાની જીવ પૂર્વ જન્મમાં અને આવતા જન્મમાં સમકિતના લાભથી વંચિત રહે છે, તે પછી મધ્ય અર્થાત્ વર્તમાન જન્મમાં તે સમકિતનો લાભ કરી લેશે, તેને સંભવ કેવી રીતે હોય? અર્થાત્ સંભવ હોતો નથી. “આવજો જ ચન્નતિ વર્તમાનેfપ તથા”—જેની સત્તા આદિ અને અંતમાં નથી તેની સત્તા વર્તમાનમાં પણ નથી હોતી, એ એક સામાન્ય નિયમ છે. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૩૩૦

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343 344