Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 341
________________ વ્યાપારથી સદા વિરક્ત રહે. જેનાથી જીવેને થડે પણ કષ્ટાદિકનો અનુભવ થાય તેવું કોઈ કાર્ય તેઓ ન કરે. સાવદ્ય-વ્યાપાર કરવાવાળા મનુષ્યનાં સંપર્કમાં રહેવા છતાં પણ પિતાની જાતને તેવા વ્યાપારથી દૂર રાખવું, એ જ સંયમી મુનિની વિશેષતા છે. “નિર્મ' આ શબ્દને અમે ક્ષાભિલાષી છે, કારણ કે કર્મોના સંબંધથી રહિત જે સ્થાન છે તે નિષ્કર્મ છે તે સ્થાનને દેખવાને જેને સ્વભાવ છે તે જીવ નિષ્કર્મદશી કહેવાય છે. સૂત્રમાં “” શબ્દ અંતરંગ પરિગ્રહને બેધક છે. જાસૂ૦ ૮ નવમ સૂત્રકા અવતરણ ઔર નવમ સૂત્ર / જ્ઞાનાવરણીયાદિક કર્મ અવશ્યમેવ સ્વ-સ્વફલજનક હોતે હૈ–એસા જાનકર આહતાગમજનિત સમ્યજ્ઞાનવાન્ મુનિ કર્મબન્ધકે કારણ સાવધ વ્યાપારકો છોડતા હૈ .. શું સમજીને સંયમ મુનિ કર્મોને આવવાના કારણરૂપ આ સ્ત્રોતને બંધ કરે? આ પ્રકારની જીજ્ઞાસાનું સમાધાન કરતાં સૂત્રકાર કહે છેઃ— —ળો ઈત્યાદિ. કર્મોને પોતપોતાના ફળને દેવાવાળા જાણીને તે સંયમી મુનિ તે કર્મોથી અને તેના કારણથી દૂર જ રહે છે. - મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને ગદ્વારા જ કરવામાં આવે છે તે કર્મ છે. તે જ્ઞાનાવરણીયાદિકના ભેદથી આઠ પ્રકારના છે. આત્માની સાથે તેને સંબંધ અનાદિ કાળથી થઈ રહ્યો છે. કઈ પણ કર્મ જ્યાં સુધી પિતાનું ફળ નથી આપતું ત્યાં સુધી તે આત્માથી નષ્ટ થતું નથી; એ નિયમ છે. તેથી તે વેઃવિત=સમ્યજ્ઞાની પુરૂષ કર્મોથી અને તે કર્મોના કારણ મિથ્યા-દર્શનાદિકી અને મિથ્યાદર્શનાદિકના કારણ કષાયથી સદા દૂરજ રહે છે. અર્થાત કર્મબંધના કારણભૂત સમસ્ત સાવદ્ય વ્યાપારને તે સદા ત્યાગ કરી દે છે. એ સૂત્ર ૯ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૩૩૪

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344