Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
દશમ સૂત્રકા અવતરણ ઔર દશમ સૂત્ર । /
હે શિષ્ય ! જો કોઇ કર્મવિઠારણ કરનેમેં ઉત્સાહયુક્ત, સમિતિયુક્ત, સ્વહિતમેં ઉધોગયુક્ત અથવા-સમ્યજ્ઞાના દિયુક્ત, સર્વદા સંયમારાધનમેં સાવધાન, હેયોપાદેયડે ઉપર સર્વઠા દષ્ટિ રખનેવાલે, અવ્યાબાધ આનન્દસ્વરૂપ
મોક્ષકે અભિલાષી ઔર કષાયોં સે નિવૃત હોતે હુએ યથાવસ્થિત લોકકી– કર્મલોક અથવા વિષયલોકકી ઉપેક્ષા કરતે હુએ થે, ને ચાહે પૂર્વ-આદિ કિસી ભી દિશામેં રહે હુએ હોં; સત્ય માર્ગ મેંહી સ્થિત થે ।
આ કથનમાં બધા તીર્થંકરોની સમતિ પ્રદર્શિત કરે છે—ને વહુ મો' ઇત્યાદિ. અથવા સમષ્ઠિત કહ્યુ, નિર્દોષ તપ ચારિત્ર પણ કહ્યું; હવે તેનુ ફળ કહે છે- ને ઘણુ મો' ઈત્યાદિ.
પાંચ સિમિતઓમાં રાચવાવાળાં, આત્મહિતની પ્રાપ્તિમાં ઉદ્યમી, અથવા સમ્યજ્ઞાનાદિક ગુણોથી યુક્ત, સદા સયમની આરાધના કરવામાં સાવધાન, હેયોપાદેયના વિવેકથી યુક્ત, અથવા અવ્યાબાધ-આનંદસ્વરૂપ માના અભિલાષી, કષાયવિશિષ્ટ આત્માથી સદા દૂર રહેવાવાળાં, અને યથાવસ્થિત કર્મીલોકની અથવા શખ્વાદિવિષયાની સદા ઉપેક્ષા કરવાવાળાં કર્મોનુ વિદ્યારણુ કરવામાં ઉત્સાહશાળી જે ભવ્ય વીરો, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશામાં થયાં છે તે બધા સત્ય-માક્ષસ્થાનમાં સ્થિત થઇ ચૂકેલ છે.
સૂત્રકાર આ સૂત્રમાં નિર્દોષ તપ-ચારિત્રની આશધનાનું ફળ પ્રગટ કરીને શિષ્યાને કહે છે કે જે ભવ્ય વીરાએ પાંચ સમિતિઓનુ નિર્દોષ રીતિથી પાલન કર્યું છે, આત્મહિતની પ્રાપ્તિમાં જેમણે કાંઇ પણ ખાકી ન રાખ્યું, નિર્દોષ સચમની આરાધના કરવામાં જ જેમણે પોતાના જીવનને વીતાવ્યા, હેંપાદેયના સુંદર વિવેકથી જેઓએ મોહ મમત્વ ઉપર વિજય પ્રાપ્ત કર્યાં, જેઓએ કષાયના
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૩૩૫