Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
વિવેકમાં જરા પણ ભૂલ ન આવવા દેવી, કષાયથી સદા સાવધાન રહેવું, આ બધી વાતો–કિયાઓ-કર્મશત્રુઓ ઉપર વિજય મેળવવામાં સૈન્યનું કામ કરે છે. મેક્ષાભિલાષી આત્મા સેનાપતિ છે. કર્મોની મૂળ–ઉત્તરપ્રકૃતિરૂપ સેના શત્રુસૈન્ય છે, તેના ઉપર વિજય પ્રાપ્ત કરવામાં આ દ્ધાની તે પૂર્વોકત કિયાએ એક અક્ષૌહિણી સેના જેવી છે, માટે તે આત્મા નિયમથી કમસેનાને પરાભવ કરીને પિતાના સ્વભાવથી જ મેક્ષને પૂર્ણ ભક્તા બની જાય છે, તેમાં જરા પણ સંદેહ નથી.
સૂત્રમાં “” શબ્દ શિષ્યના સંબંધનને માટે આવેલ છે, તે ભગવાને કહેલા વચનમાં શિષ્યાનું વારંવાર ધ્યાન આકર્ષિત કરવાને માટે કહેવામાં આવેલા છે. મૂળમાં “રિજિલિ” આ ભૂતકાલિક ક્રિયાપદ છે. આ વર્તમાન અને ભવિષ્યકાલિક ક્રિયાપદનું પણ ઉપલક્ષણ છે, આને અભિપ્રાય એ છે કે–ભૂતકાળમાં જેટલા વીરે થયેલાં છે તે બધાએ મોક્ષને માર્ગ પ્રાપ્ત કરી જ લીધેલ છે. વર્તમાન માનમાં પણ જે પાંચ ભરતક્ષેત્ર, પાંચ ઐરવત ક્ષેત્ર અને પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં સંખ્યાત વીરે છે, તેઓ અને આવતા કાળમાં જે અનંત વીરે થશે તેઓ બધા મિક્ષના જોક્તા બનશે.
કર્મોનું વિદારણ કરવામાં ઉત્સાહસપને “વર, પાંચ સમિતિઓનું પાલન કરવાવાળાને “સમિત', આત્મકલ્યાણમાં ઉદ્યમશાળી અથવા જ્ઞાનાદિક ગુણોથી યુક્તને “ણિત', સર્વદા સંયમની આરાધનામાં સાવધાનને “સાગર', હે પાદેયના વિવેકથી યુક્ત અથવા અવ્યાબાધઆનંદસ્વરૂપ મોક્ષની અભિલાષાવાળાને “સંદરવી” અને કષાયથી ઉપરત–નિવૃત્ત જેને “ગામોપરત” કહે છે. સૂ૦ ૧ળા
ગ્યારહવેં સૂત્રકા અવતરણ ઔર ગ્યારહવાં સૂત્રા / વીર–સમિત–આદિ વિશેષણોંસે યુક્ત ઉન મહાપુરૂષોને જ્ઞાનના વર્ણન હમ આગે કરેંગે ! કયા ઉનકો ઉપાધિ હૈ? પશ્યકકો ઉપાધિ નહીં હોતી હૈ !
- ઉદેશ સમાપ્તિ.
મોક્ષમાર્ગમાં રહેવાવાળા તે વીર-આત્માઓના જ્ઞાનના વિષયમાં સૂત્રકાર કહે છે:–“સાદિક્ષામાં ના” ઈત્યાદિ.
અમે વીર, સમિત, સહિત, સદાયત, સંઘટદશ, આત્મપરત અને યથાવસ્થિત લેકની ઉપેક્ષા કરવાવાળા તે મોક્ષના પથિકેના જ્ઞાનના વિષયમાં આગળ કહીશું. હમણાં તો આટલું કહીએ છીએ કે તે વીરાદિવિશેષણવિશિષ્ટ આત્માએને કર્મ જનિત (કર્મથી થનારી) કેઈ પણ ઉપાધિ નથી.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૩ ૩૬